(હેપ્પી બર્થ ડે, સ્વયમ્ ….. …ઉદયપુર, ૨૦૧૪)
*
આજે ચૌદમી નવેમ્બર, બાળદિન… મારા દીકરા સ્વયમ્ ની પણ વર્ષગાંઠ…
વહાલા સ્વયમ્ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
*
Sitting
On the edge of nothingness
Endlessly
I wait
For the time
To topple into the echo
Of my tomorrow
Which may come like Godot…
– Vivek Manhar Tailor
(14-11-2014)
*