તું હતી?

હું… તું… આપણે…. …ભરતપુર ફેબ્રુઆરી 2025

*

શું હતું એ? બે ઘડી?
બે ઘડી? કે જિંદગી?
આપણે… બસ, આપણે…
હું તો નહોતો. તું હતી?

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૧-૨૦૨૧)

24 thoughts on “તું હતી?

  1. અદ્દભૂત ભાવજગત.અદ્દભૂત આલેખન..હું ન હતો,એક અવસ્થા,તું હતી?બીજી ,સહજ, અભિવ્યક્તિ પ્રણયાભાવમાં સ્વ ને ઓગાળી દીધા પછી ની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *