પ્રથમ પંક્તિ સૂચિને કક્કાવાર ગોઠવવાનું કામ અને યોગ્ય લિન્ક આપવાનું કામ હજી અધૂરું છે. હાલ જે લિન્ક છે, એ જૂના બ્લોગની છે… થોડા સમયમાં આ કાર્ય પૂર્ણ કરવાની નેમ છે… તકલીફ બદલ ક્ષમાયાચના… દરેક કૃતિની સાથે કૃતિ લખ્યાની તારીખ છે, બ્લૉગ પર પોસ્ટ કર્યાની નહીં…
- વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું (02-02-2005)
- શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે (07-02-2005)
- ચાલો ને મળીએ ‘હું’ને ‘તું’ની મધ્યના કો’દેશમાં(15-02-2005)
- માન્યું કહ્યું જે પણ તમે : માનવ છું હું, ઈશ્વર નથી(24-02-2005)
- તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ (26-02-2005)
- ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે (03-03-2005)
- આવીને કોણ પાછું ગયું છદ્મવેશમાં ?(05-03-2005)
- ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી (15-03-2005)
- સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો ! (20-03-2005)
- સૌ કાજ જે હવા છે, એ મુજ શ્વાસ, બસ ! હતી (22-03-2005)
- મરમ જિંદગીનો કહી જાય રેતી (30-03-2005)
- આ દુઃખએજમારોસહજભાવછે (02-04-2005)
- ચમનમાં એ પછી તો કેટલી આવી ગઈ મોસમ (03-04-2005)
- આપણો પૂરો થયો સંબંધ ને લ્યો સઘળું બંધ (09-04-2005)
- રસ્તામાં ક્યાંક મારી પડી લાશ હોય તો (15-04-2005)
- તુજમાં હું સરથી પગ લગી રમમાણ પણ નથી (21-04-2005)
- અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને (23-04-2005)
- ધબકાર અડધો એ ઘડી-પળ ચૂકી જાઉં છું (01-05-2005)
- જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે(03-07-2005)
- સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ? (09-07-2005)
- જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી (02-08-2005)
- યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે ! (02-08-2005)
- મોસમ બનીને પળમાં વીતી જવું તમારું (31-08-2005)
- ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની (16-09-2005)
- પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે (14-01-2006)
- પાંપણો વર્ષોથી શાને સ્થિરતાની આદી છે? (26-01-2006)
- સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ (09-02-2006)
- આગળ સદા જવાની સજા ભોગવી અમે (17-02-2006)
- શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે (10-03-2006)
- વટવૃક્ષ જેમ આપણું પાંગરતું રહેશે વ્હાલ (10-03-2006)
- દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
- એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું (16-03-2006)
- મારી ને તારી પ્રીતમાં જોડાણ સઘળું છે (07-04-2006)
- બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી (18-04-2006)
- રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ? (09-05-2006)
- હું પાડું છું એથી સાદ તને બોલાવવા ભરઉનાળામાં(20-05-2006)
- એક ઘેરો રંગ છે મારી ભીતર (28-05-2006)
- દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય (31-05-2006)
- આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું? (08-06-2006)
- ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? (13-06-2006)
- તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા(17-06-2006)
- બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો(19-06-2006)
- કવિતામાં તારું તું જીવન વિતાવે(20-06-2006)
- આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાઉં ?(23-06-2006)
- હોવાપણાથી દૂર શું ભાગી શકાય? (06-07-2006)
- હોવાપણાનો ભાર શું ત્યાગી શકાય ? (07-07-2006)
- હોવાપણાનો તાગ શું પામી શકાય ? (07-07-2006)
- અજંપો અજંપો અજંપો નર્યો (15-07-2006)
- અમે ગઝલ તો કોઈ પણરીતેકહી દઈશું (16-07-2006)
- શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું (17-07-2006)
- જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે (22-07-2006)
- શબ્દ પણ સરનામું બદલે છે હવે(23-07-2006)
- એક સ્વપ્ન પાછું પડતું મૂકું છું(24-07-2006)
- થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે(28-07-2006)
- ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર(29-07-2006)
- પડેલા પથ્થરોમાં જે રીતે ઝરણાં જડી આવે (20-08-2006)
- મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું (17-09-2006)
- વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો (27-09-2006)
- વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ? (02-10-2006)
- શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક (22-10-2006)
- નવા વર્ષની હું કથા શું લખું ? (23-10-2006)
- રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય (27-10-2006)
- શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે (29-10-2006)
- મારાપણાની બ્હાર વિચારી શકું અગર (1-11-2006)
- કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં (21-11-2006)
- બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો (23-11-2006)
- કરચલી પથારીની રાત આખી જાગી (30-11-2006)
સરસ ગજલ ધનેશ્
કાવ્યસાહિત્યની દુનિયામાં આપની સાધના અદ્વિતીય છે.