(ઠસ્સો… …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Laughing Dove ~ Stigmatopelia senegalensis)
*
પ્રિય મિત્રો,
એક પ્રકાશિત ત્રિપદી ગઝલ અને એક શ્યામ-ગીત પુનઃ અવલોકન માટે….
*
(શબ્દ સૃષ્ટિ, એપ્રિલ-2010…. તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)
*
(બુદ્ધિ પ્રકાશ, જાન્યુઆરી,2010… તંત્રી શ્રી મધુસૂદનભાઈ પારેખ / રમેશભાઈ શાહ)
*
(લીલું મેઘધનુષ… …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Indian Roller ~ Coracias benghalensis)
જે રીતે ફરી ફરી આવતો વરસાદ નવો ઉઘાડ સાથે લાવે છે એ જ રીતે અહીં પણ ફરી વાંચતા ઉઘાડ અનુભવાય છે…
સરસ મઝાનું ગીત ફરી વાંચવાની મઝા આવી.
અભિનંદન….
કમખો, ઘાઘરી, આયખુ, વસ્તર, વાખી, હેલ્યુ ની હેલ્યુ………………
તળપદા શબ્દોને જીવતા રાખ્યા છે ..
ગમ્યુ…
સરસ…… વિવેક ભાઈ
બેઉ પંખીઓના ફોટા ખૂબ સુંદર છે.
હસતું કબુતર અંગે કોપી રાઈટ હોય તો જણાવશો.
અને
ગીત ગઝલ તો
રંગ નીખરે હૈ જ્યું જ્યું બીખરે હૈ
ત્રિપદી ગઝલ અને શ્યામ-ગીત ફરી માણવાની મજા આવી.
બન્ને સજીવ ચિત્રો જોઈ વિશેષ આનંદ થયો!
સુધીર પટેલ.
બન્ને રચનાઓ દમદાર થઈ છે વિવેકભાઈ…
અને આ ગીત, જો હું ભૂલતો ન હોઉં તો બરોડા ડૉ.પ્રદીપ પંડ્યાસાહેબને ત્યાં મળ્યા’તા ત્યારે તમારા જ પઠનમાં સાંભળેલું…
ત્યારે પણ ગમેલું અને આજે ફરીથી માણ્યું એ પણ એટલું જ ગમ્યું.
વિવેક ભાઈ
કચ્છની ધરતી પર હસતા કબુતરનો ઠસ્સો અને લીલું મેઘધનુષ બહુ સુંદર રીતે ઝીલાયા છે!
ગીત પણ ગમ્યું.
અભીનંદન!
સુન્દર રચનાઓ….. સરસ્… !શ્યામ રન્ગે રન્ગાયેલિ રાધા નુ વણ્ર્ર્ર્ન ખુબ જ ગમ્યુ..!
તળપદા શબ્દોની તાજગી એવી ને એવી… ગમે ત્યારે ગમે ત્યા વાચવા મળે.
પુનઃ અવલોકનમાં તરબતર થવું ગમ્યું. બુદ્ધિપ્રકાશમાં કદાચ આ તમારું પહેલું કાવ્ય- એ બદલ ખાસ અભિનંદન.
પ્રિય પંચમભાઈ,
બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થયેલ આ મારું પહેલું નહીં, પાંચમું કાવ્ય છે જે આપની જાણકારી ખાતર.
અન્ય કાવ્ય આપ અહીં માણી શકો છો:
https://vmtailor.com/archives/306
https://vmtailor.com/archives/255
https://vmtailor.com/archives/216
https://vmtailor.com/archives/155
આભાર !
વિવેક સાહેબ્ ખુબ સારુ લક્યુ છે.
do visit my blog too http://www.madhav.in
you will like it
your comments and suggestions are most awaited.
thnxk
તારી રચનાઓ માં કવિ નાન્હાલાલની રસાળ ,રમતિયાળ શૈલીનું દર્શન થાય છૅ બન્ને રચનાઓ ને માણવાનો આનંદ અનોખો જ રહ્યો.