(ખુશબૂનાં પગલાં… ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯… …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)
આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.
(ખુશબૂનાં પગલાં… ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯… …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)
આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.
ખૂબ અસરકારક આ ગઝલના પ્રતિભાવો વાંચ્યા વગર ચાલો એકવાર અજાણ્યા થઈ જઈએ.તેના કવિ પણ મિત્ર છે તે ભાવના પણ રાખ્યા વગર નવી જ તાઝગીથી ગાઈએ… પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,કોઈ એમ મારામાં પડતું રહે છે. સુક્ષ્મ આનંદનો અનુભવ કરીએ.તેમના મોતી સાથે આપણા મોતીની પીમળની અનુભીતિ કરીએ
પીમળ શબ્દ આજે કેટલા વખતે સાંભળ્યો !!! નિમિષમાત્રમાં સુરત રગોમાં દોડતું થઈ ગયું…
એક એક શબ્દ દઈલ ને સ્પર્શિ ને ભિતર મા મિથ્હિ વેદના આપે ચ્હે.
જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,
આપની તો દરેક રચના હૃદયસ્પર્શી હોય છે.
પહેલી પંક્તિ ખુબ જ ગમી,
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
સુંદર શેર અને સુંદર ગઝલ !
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
– સરસ !
સુદર શેરોનું સપ્તક ફરીવાર માણવાની મઝા આવી…પણ નવી ગઝલ..?
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
અફલાતુન્,અભિનનદન્
ફરીથી ગઝલ વાંચવાની મજા પડી.
another gr8 one doc. osaam
સરસ,વિવેકભાઈ,
તમે ઘણુ જ સરસ અને ઋદયસ્પર્સ્શી લખો છો.
જગત જ્યારે જ્યારે કનડતુ રહે છે,
મને કંઈક મારામાં જડતુ રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે
સુંદર રચના.
તકદીરતો તાર ખુદના જ હાથમાં હોય છે.
ના બેસ તુ નસીબ પર આ રીતે ” પ્રતિક ”
નસીબ તો નસીબવાળાનાં નસીબમાં હોય છે.
પ્રતિક મોર
praitknp@live.com
શ્રી વિવેકભાઇ,
રહે દુર કોઇ રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઇ, અછડતું રહે છે,…..વાહ ભઇ વાહ…
લી. પ્રફુલ ઠાર
સુંદર ગઝલ… ફરીથી માણવાની મજા આવી.
Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા