(વેદનાના સળ…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
તું જ કહેતો હતો ને
કે
મારી આંખો ફોડી નાંખો,
કાન ઉખાડી કાઢો,
જીભ પણ ખેંચી લો,
હાથ-પગ અને માથું સુદ્ધાં કાપી નાંખો,
અરે, હૃદય પણ બંધ કરી દો
અને ચિત્તને પણ તાળાં મારી દો
તો પણ
મારા નામનું લોહી તારી રગોમાં વહેતું રહેશે !
હવે
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?
શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા ?
-વિવેક મનહર ટેલર
(૧૫-૦૨-૨૦૦૯)
( જર્મન કવિ રિલ્કેની કવિતા ‘તું’ પરથી પ્રેરિત)
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
સુંદર
આ અહંકારની દિવાલ –
અહંકારસ્ય તાદાત્મ્યં ચિચ્છાયાદેહસાક્ષિભિઃ |
સહજં કર્મજં ભ્રાન્તિજન્યં ચ ત્રિવિધં ક્રમાત્ ||
અહંકારનું ચેતનાના પ્રતિબિંબ સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિક છે. અહંકારનું શરીર સાથેનું તાદાત્મ્ય પૂર્વકર્મો ને કારણે હોય છે. અહંકારનું ચેતના સાથેનું તાદાત્મ્ય આપણા સાચા સ્વરૂપના અજ્ઞાન ને કારણે હોય છે.તે અજ્ઞાન તિમિર જ્ઞાનની જ્યોતથી દૂર થાય તો સહજ પ્રસન્નતા આવે .
હું પ્રેમ દીપક બધા હૃદયમાં,
પ્રજાળી ચાલ્યો કદીક જ્યાંથી
હજી ત્યાં ઉર્મીના તણખા ઝબકે,
હજી સુધી ભીની ભીની આંખો
…આ જ છે દિવ્યપ્રેમની અમર કવિતા
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
આ હુ નિકલિ જાય તો ! સરગ ઉતરિ આવે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
REALLY NICE SPARSHI JAY EVU
‘દીવાલ’ની પ્રતીક દ્વારા ‘હું ’પણાની અસરકારક રજૂઆત. ગમ્યું..
ખુ…..ઉઉઉ…બ સરસ રચના.
સરસ અછાંદસ… પ્રેરણાકાવ્ય પણ મજાનું છે!
ag.dharmen@gmail.com
એજી.ધર્મેન@જીમેઇલ.કોમ
એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
fun_4_amdavadi-Gujarati
http://groups.yahoo.com /group/Fun_4_Amdavadi_Gujarati છે,
[members 26000] ,
એમા આપ જયારે-જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે! [
અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.]
થેંક યૂ!
અહીં આવવામા મદદ મળી ફન એન ગ્યાન ગુજરાતી ટુલબારની:
http://funngyan.com/toolbar
અભિપ્રાય લેખન- ફાયરફોક્સમા લિપિકાર એડ-ઓન એક્સટેન્શન ની મદદ થી
http://www.lipikaar.com/download/firefox
વાહ જિંદગી!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
સરસ
અહંકાર જીવનમા કેવી વિશમ પરિસ્થિતિ ઉત્પન્ન કરે એનુ સરસ નિરુપણ…
કવિતા વિવેક્ની અને ભાવદર્શન પ્રજ્ઞાજુ નું…બન્ને સરસ..
આજે
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?
શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા
હું પ્રેમ દીપક બધા હૃદયમાં
પ્રજાળી ચાલ્યો કદીક જ્યાંથી
હજી ત્યાં ઉર્મીના તણખા ઝબકે,
હજી સુધી ભીની ભીની આંખો
…આ જ છે દિવ્યપ્રેમની અમર કવિતા.
એક વાત પૂછું મિત્ર?
કેમ થીજી ગયું છે તારું લોહી ?
આ સવાલ બંને પક્ષે જરૂરી નહોતો ?
આપ તો કર્મે ને ધઁધે ડૉ. છો ભાઇ
ધારો તે કરો ! કર્યે જ રાખો ! હોઁ !
બન્નેં હોઈ આતુર એક બીજાને મળવા માટે,
ને તોયે આ મેળાપ જુદાઇ ને જ મળે છે.
તારી મીઠ્ઠી વાણી ને મારી શાયરીની આ કળા,
છતા આપણા સંવાદો કંકાશ તરફ જ વળે છે.
કોઇ શુ જુદા કરી શકે આપણને “પ્રતિક”
બસ આપણને તો આ “અહમ” જ નળે છે.
પ્રતિક મોર
pratiknp@live.com
આખ્ર્રે તો અહમ પ્રેમ નહિ અસ્તિત્વ ને પન ખતમ કરિ દે ત્યારે લોહિ નહિ જિન્દગિ પન થિજિ જાય્ ખુબ સરસ્
વિજય્
તારું તો ફક્ત થોડુંઘણું પીઠબળ હતું,
મારી તમામ છાતી ઉપર પાયદળ હતું
એની ખલીલ આંખ તો પરખાઈ હતી
ભીતર હજી અજાણ્યું હતું, મન અકળ હતું
મને લાગે છે કે મારા ઉપરોક્ત પ્રિય શેરનો પડઘો કે તેના જેવો જ હ્રદયંગમ આભાસ આપની રચનામાં ખૂબ સરસ રીતે પડે છે…..
ખૂબ સરસ રચના વિવેકભાઈ, અભિનંદન
અમર પ્રેમની કવિતા તો રિલ્કેની હતી
આ તો પ્રેમની વાસ્તવિકતા !!
જ્યારે ‘હું’પણું ત્યાગીશું ત્યારે દુનિયામાં માત્ર પ્રેમ જ પ્રેમ રહેશે.
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે આપણુ લોહી ?
શું આ જ છે આપણી પ્રેમની અમર કવિતા ?
…………………………………………………………………………
પ્રેમતો ખરે જ અમર છે આજે અહીથી તો કાલે તહી થી ફુટ્યાજ કરશે ગંગોત્રીની ધારા સમાન.
પ્રેમ માથી પ્રેમત્વને સાચવવુ અને ખરા અર્થમા પામવુ એ દુર્લભ છે.
વહેવા દે આ અશ્ર્રુઓને મીઠુ જરણુ વહે છે તારા માટે
વીતાવી નાખજે આ પાનખરવસંત હજી આગળ છે તારા માટે
પગ ભલે બળતા હોઇ વૈશાખ મા અષાઢ આગળ રાહ જુવે છે તારા માટે
My eyes are in search of some one,Don’t know who she is
She can be girl next door to me , or can be far far to me
but our hearts are attached with, a small thread which pulling us together
I not know her how she is looking , but in night I saw her everyday
my eyes are looking for hernot know when I can find her
આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી……
pirasyu me to gNaan sadaaye zokhi zokhi
ulechi lidhu ane saghdu,adaa hati ani anokhi………
gNaaniyoni Ganga ma dubki mari ne pawan thai gaya…………
touching the heart….Really
હું નીકળી જાય તો સ્વર્ગ નીચે ઊતરી આવે. જે કૃષ્ણમૂર્તિના કહેવા પ્રમાણે જેમ ઉંમર વધે તેમ અહમ વધે અને એજ દુખનું કારણ બને છે.એની આજુબાજુના વળગણો છોડવાનું ઘણું અઘરું છે.સરસ કવિતા અભિનન્દન
સંબંધોને સામાન્યરીતે આ “હું”નું જ ગ્રહણ લાગી જતું હોય છે,અસામાન્યરીતે !
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું લોહી ?
ખુબ જ સુંદર…
ખુબ જ સુઁદર . . . .. .
hiii doc how r u? very very congratulations for another gr8est creation. yr imagition is just osam. pls keep writing coz yr words tell all thoes things which we are able to say, truth is hard to accept but thrue yr words it`s become easy to accept the truth of life. thanks soo much for giving us such a wonderful gift of “WORDS”
આભાર…
શું આ જ છે તારી પ્રેમની અમર કવિતા ?
સરસ !
lg
I think this is very radical approach to this problem.
doliktrastin8
Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
sir,
mane gujarati gazal no khuba j ras chhe ………. plz mare manhar udhas saheb e gayeli ek gazal joe a chhe ………..gazal chhe
kon chhe avu jag ma jane jivan sathe pyar nathi……..maut to sau koi mange chhe pan marva koi tayar nathi maru email id chhe
diwan.piyush@yahoo.com
so plz mara mate atlu karva vinanti chhe
સુંદર રચના…
એક ગઝ્લમાં સાંભળ્યું હતું
“વેચાઇ જવા કરતાંયે વધું વ્હેચાંઇ જવામાં લિજ્જ્ત છે “
Excellent.
આ આપણા સગપણમાં
તારો ને મારો ‘હું’
દીવાલ બની ઊભા રહી ગયા છે
ત્યારે
કેમ થીજી ગયું છે તારું?
Awesome….capital I .
અરે આતો વૃક્ષ અને આપણી વાત ..!