(થીજેલી કવિતા… ….ઘાસ, ઝરણું અને પ્રકૃતિ, સાંગલા વેલી, નવે.-૦૭)
*
(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી-૦૮….. …તંત્રી: શ્રી મધુસૂદન પારેખ)
*
(“કવિ”, ફેબ્રુઆરી-૦૮….. …તંત્રી: શ્રી પ્રો. મનોજકુમાર શાહ)
8 thoughts on “વધુ બે પ્રકાશિત રચના…”
ખૂબ નામચીન આ ગઝલ ગમી જાય તેવી છે જ.
તેના છ્ં્ંદ અંગે તો કોઈ વકીલ પોતાનો ખાસ કેસ લડતો હોય તેમ દાખલાઓ સાથે દલીલો ચાલી અને તંદુરસ્ત ગઝલને વેન્ટીલેટર પર ચઢાવી દેવાઈ…
અને * * * * * *
છ મહીને ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા ને ફરીથી માણવા મૂકી.
ુ મારા ગમતા શેરોં કહે છે-
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
બાકીનું-અમારા દાદા ધર્માધીકારી પ્રવચનની પૂર્ણાહૂતી કરતા તેમ શેષમાચારેણ પૂરયેત.
૩-હાઈકુથી
વસંતના
વધામણા-
ધન્યવાદ
.

………………………….
વધુ એકવાર
અ….ભિ….નં….દ….ન….
વાહ ! બહોત ખૂબ.
અઁતમાઁ સરનામુઁ લખ્યુઁ તે સારુઁ કર્યુઁ.
‘ખુદમાઁ ડૂબી ગયેલાને ક્યાઁથી તરાવવા ?’
મુક્તકો ગમ્યાઁ. આભાર !
થોડા થોડા દિવસે..કોઇ ખાસ સ્થળ પર ફરવા જવાનુઁ મન થાય એવી જ આ જગ્યા છે મારા માટે તો…એટલે લટાર મારવા આવી જાઊ ને મન પ્રફુલ્લિત થઇ જાય….
vivek bhai hu pan tamari gazalo no aasvad lau chhu tame pahela karta pan saras lakho chho . thenk you.
I dont know much about the poems but the photos of the valleys and scenes are very beautiful.
Aman Framewala