કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…
Congratulations ,sir
ફરીથી દસમા ધોરણ માં ભણવાની ઇચ્છા થઈ આવી……
આભાર…
CONGRATULATIONS. You deserve this by a mile. Keep up the good work. 👌🏼👍🏼👍🏼👍🏼👍🏼👌🏼👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
આભાર્..
કેવી રોમાન્ચક ઘડી !
ખુબ ખુબ અભિનન્દન વિવેકભાઇ તમને !
એકદમ સાચો શબ્દ… રોમાંચક ઘડી!
ખૂબ ખૂબ આભાર…
Dr. Vivek Tailor:
It is not often that we find a person’s name is fully justified by his or her creation. You have enormity of heart-full of thoughts and, by the grace of “Ma Saraswati”, you have equally nice manner of expressing them in a very lyrical manner. At the age of nearly 81, all I have to say is: I wish I had an ounce of that emotional power and facility to express it, regardless of any particular language.
All the power and glory to you in your long life.
PJ Patel
[Pravinchandra J. Patel]
Attorney, New York
(516) 353-4888
આદરણીય પ્રવીણભાઈ,
આપનો આ પ્રતિભાવ આશીર્વાદ છે… ખૂબ ખૂબ આભાર…
ખરેખર ઝાડ નિ વ્યથા નો દિલ મા અહેસાસ કરાવ્યો.
ખૂબ ખૂબ અભિનંદન!
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….