વહાલા મિત્રો,
ફરી એકવાર મારી પાંચ તાજી પ્રકાશિત રચનાઓનો પુષ્પગુચ્છ… આ બહાને જૂની ગઝલોને ફરીથી મમળાવવાનો મોકો જે મને મળે છે એને આપ સહુમાં વહેંચવાનું પણ બને છે…
(‘ઉદ્દેશ’, માર્ચ-2009… …તંત્રી શ્રી પ્રબોધ જોશી)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(‘સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(‘સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(‘બ્રહ્મનાદ’, મે-જુન, 2009… …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(‘કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2009… …તંત્રી શ્રી ધીરૂ પરીખ)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
વાહ વાહ વિવેકભાઈ! એકથી એક ચડિયાતી રચનાઓ છે. ગીત તો કંઈક વિશેષ જ ગમી ગયુ ઃ)
મિત્ર, દક્ષિણ કરના ચાંગળે ઝીલ્યું પંચામૃત પવિત્ર!
હે, ગઝલ-તદ્વિદ ધીર ધરિત્ર,
કો નિબિડ ગહ્વરે ઊગતી અસિત્ર, મઘમઘ થતાં શ્વાસને ઈત્ર-
સંચારતી રહે શબ્દનું વેગવાન વહિત્ર,
ને અલેખાતું રહે અકળ અર્થનું અપરિચિત ચરિત્ર.
બધિ જ રચનાઓ સરસ છે.
જો વહેવુ હોય તો કાંઠા વગર છુટકો છે?
વિતેલી પળો જિવ્યા વગર પણ છુટકો નથી.
ગઝલ વાંચવી હોય તો, કેવી રિતે વાંચવી તે રીતો પણ સરસ છે.
આટલુ બધી સ્રરસ રચનાને મણ્યા પછી
તમને સલામ કર્યા વગર છુટકો છે?
જો વહેવુ હોય તો કાંઠા વગર છુટકો છે?
ખુબ સરસ … મજા આવી ગઇ.
Dear Vivekbhai,
Thank you for this pushpa guchha of poems ! Each one is beautiful and really novel. With all the best wishes for many more such poems.
Dinesh O. Shah, Ph.D
ખરેખર પંચામૃત છે……..
સરસ……..આપની જુની ગઝલો માણવ ની મજા આવી.
અતિ સુન્દર્ર્
🙂
મ્હાલવા જેવુઁ પઁચામૃત છે
ડૉ.શ્રી વિવેકભાઇ,
તું કોણ છે ? વાહ ભઇ વાહ !ખરેખર દુનિયાને આ હું અને તું નો જ પ્રશ્ર્ન સતાવ્યા કરે છે.
બીજું તો અરીસાનો પણ પશ્ર્ન કેવો મજાનો છે કે થયું શું વરસોથી હસતો નથી ? અને હાં બધી જ ગઝલો મારા શ્ર્વાસનિ સીમેન્ટ પાથરીને વાંચવાની મજા પડી ગઇ..
લી.પ્રફુલ ઠાર
બધિ જ રચનાઓ સરસ છે.
ખુબ સરસ મજા આવી.
બધી જ રચનાઓ ખુબ સરસ છે. વિચાર પ્રેરક અને આતમ ને ઝન્ઝોળનારી ………
ખુબ સરસ મજા આવી.
અભિનન્દન્…….
પુનઃ અભિનંદન..
ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે,
તે પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળ,ફૂલ, …
પંચામૃત-..
પણ
કર્મો પવિત્ર હોવાં જોઈએ,
તેમાં કોઈપણ પ્રકારના વિકારોનો દોષ રહેવો જોઈએ નહિ.
તેવું નેટપંચામૃત માણનારને લાગે છે
અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન
પંચામૃતનું પાન કરાવવા બદલ આભાર અને દરેક રચના બદલ પંચામૃતી અભિનંદન.
વિવેકભાઇ
આપની રચના ખુબજ સુદંર છે
ખુબ ખુબ અભિનંદન.. ફરી ફરી માણવાની મજા આવી..
congratulation….
I like your all Gazals…
Your poem is so great good i like very much.
Thank You very much 4 giving this type of gazal and poem 2 Gujarati Literature.
Again thank you…
God gives you great success.