(કળા…ખાલી મોરનો જ ઈજારો? ….ઑગસ્ટ, ૨૦૦૭)
*
પ્રકાશિત કૃતિઓની શૃંખલામાં ત્રણ વધુ કૃતિઓનો ઉમેરો. જુન-૨૦૦૮ના “સંવેદન” માસિકમાં પ્રગટ થયેલી ત્રણ ગઝલો. (તંત્રી શ્રી જનક નાયક)
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને જનક નાયક સંપાદિત ગઝલે-સુરતમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
*
(આ ગઝલ અને એ વિશે મિત્રોના પ્રતિભાવ અહીં જુઓ)
*
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત લંડનથી પ્રગટ થતા ઑપિનિયન, કવિલોક, ગઝલવિશ્વ તથા કવિ સામયિકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)
સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો તેના આનંદના ભાગીદાર બનાવવા બદલ ધન્યવાદ્
ઉમેરો,
ઓછા કરો,
ગુણો
અને
ભાગો.
આજ તો છેઃ-
જન્મ,
મૃત્યુ,
કુટુંબ
અને
વિભાજન.
યુનિકોડમાં વાંચેલી રચનાને નક્કર છપાઈમાં જોવાનો એક અનેરો આનંદ હોય છે. અભિનંદન.
કાવ્યસંગ્રહ તરફ લઈ જતું દરેક પગલું મહત્વનું બની રહો.
પંચમભાઈ એ જે કહ્યું બસ એજ……..
જય ગુર્જરી,
ચેતન
અભિનંદન ……
ઉમેરો થતો જ રહે તેવી અભ્યર્થના સહ ……
અનેક અભિનંદન.