નવા વર્ષના પહેલા જ દિવસે ટપાલમાં ‘નવનીત સમર્પણ’ની બબ્બે પ્રત આવી એ જોતાંની સાથે હૈયું એક ધબકારો ચૂકી ગયું. આમ તો આગળ ટપાલ દ્વારા જાણ થઈ જ ગઈ હતી પણ ‘નવનીત’ના પૃષ્ઠો પર આ અગાઉ પોતાનું નામ કદી જોવાયું નહોતું એટલે પુસ્તક ખોલતીવેળાએ રૂંવાડા ઊભા થઈ ગયા. મારા એ અકબંધ રોમાંચને આપ સૌ સાથે કેમ ન વહેંચું ? અરે, ધ્યાન રહે… આ રોમ-રોમ કંઈ આજે શિયાળાની ઠંડીના કારણે ખડા નથી થઈ ગયા,હંઅઅ…
(‘નવનીત સમર્પણ’, જાન્યુઆરી-૨૦૦૭….. …..સંપાદક: શ્રી દીપક દોશી)
(‘ગત-અનાગત’વાળી ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો)
(‘પાણી ભરેલાં વાદળો’વાળી ગઝલ પણ અગાઉ અહીં પ્રકાશિત થઈ ચૂકી છે)
વિવેકભાઈ
બન્ને ગઝલો સરસ છે
અભિનન્દન
…………………………
…………………………
…………………………
…………………………
દોસ્ત, આ તો હવે….. કોમેંટ લખવી પણ અઘરી પડતી જાય છે…!!!!
તારા શબ્દો વધે છે ને અભિનંદન માટે મારા શબ્દો ખૂટે છે…….. 😀
ચાલ ત્યારે…. એ જ plain vanilla congrats કરું…
વધુ એકવાર…. દિલસે અભિનંદન !
Beautiful…………Wish you all the Best Sir
આપને ખૂબ ખૂબ અભિનંદન.
vivekbhai happy new year……no another words… thanks
regards,
Nikhil
વિવેભાઈ..તમારો આનંદ એ અમારો આનંદ છે..પોતાની મહેફીલમાં હાજર રહેવાનું કોને ન ગમે..? વધુ એક સોપાન સર કરવા બદલ અભીનંદન.
અભિનંદન વિવેકભાઈ..
શબ્દો ખુટ્યા સૌ
અભિનંદન માટે
કોરો કાગળ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
.
જય ગુર્જરી
અભિનંદન
ખૂબ સુંદર વાત
અમને પણ આનંદ
આવી દાદ પ્રગતિમાં મદદરુપ થાય ત્યાં સુધી સારી …
બાકી હજુ ઘણો પંથ કાપવાનો છે.
‘રૂંવાડા ઊભા થઈ ગયા ‘
તેને બેસાડી નવા સોપનો સર કરવા મંડી પડો
હાર્દિક અભિનંદન, વિવેક્ભાઈ..
તમારી દરેક રચનામાં કંઈક વૈવિદ્ય, નાવિન્ય અને સુંદરતા જોવા મળે છે.માણવાનો પણ એક લ્હાવો છે.
તમારી બધી રચનાઓ એક પુસ્તક સ્વરૂપે આવે એવી અભિલાષા. ન્યુ જર્સીની પબ્લીક લાયબ્રેરીઓમાં તેમજ અમેરિકાની મુખ્ય યુનિવર્સિટીઓના ગ્રંથાલયોમાં હવે ગુજરાતી પુસ્તકો દેખાય છે અને આશા છે કે ભવિષ્યમાં પણ નવાં પુસ્તકો અહીં આવતાં જ રહે..જય
ખૂબ ખૂબ ગઝલ મુબારક……!!
ગઝલપૂર્વક આપને અભિનંદન……..!!
આમ જ ગઝલ લખતા રહેશો………….!!
ખુબ ખુબ અભીનન્દન વિવેકભાઈ.
સરસ,અભઇનન્દન.
મન ભરીને ગઝલ માણવા મળી.
અભિન્દન.
Many congratulations.
સરસ અતિ સુન્દર – plain and simple “superb” – carry on – miles to go and promises to keep before you sleep” – nice work again.
અભિનંદનની વર્ષા હો, મિત્ર! ઉત્તરોત્તર પ્રગતો હો તેવી શુભ ભાવનાઓ!
…. હરીશ દવે અમદાવાદ
અહિ… તહિ… શબ્દોના છિછરાપણાથી થાકી જઈયે ત્યારે “શબ્દો છે શ્વાસ મારા” ની લિન્ક પર અનાયાસ ક્લિક થઈ જાય તુરંત મળે પ્રાણવાયુ અને…
ખરેખર થાય કે
ગત-અનાગત બેયનો ફાળો હશે?
લોહીઝાણ એથી શું વચગાળો હશે?
નર્યા અ……ભિ…..નં……દ……ન સિવાય કશુ નહિ કહી શકાય!
સ્વપ્નને કહેજો પગરખાં વાપરે
પાંપણોનો માર્ગ પથરાળો હશે…
ક્યા બાત હૈ વિવેકભાઇ.. કહેવું પડે !! નવનીત સમર્પણમાં બંને ગઝલો છપાઇ.. ગૌરવ થાય એવી વાત છે..
બંને ગઝલો સોંસરવી ઉતરી જાય એવી છે…
લતા હિરાણી
Dear Vivekbhai,
Congratulations!! Your both gazals are superb.
My gazal is also published in the same issue of ‘Navneet-Samarpan’.
Hope you have enjoyed the same.
Wish you all the best.
Sudhir Patel.