જન્મદિવસની શુભકામનાઓ…

P5157171

પ્રિય વૈશાલી,

પૈસો ખરીદી શકે એવી કોઈ વસ્તુની તને કદી કોઈ કામના નથી રહી… એ સંદર્ભે જોવા જાઉં તો હું સાવ મુફલિસ ગણાઉં. અને એક મુફલિસ કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે? એનું દિલ નિચોવીને લખેલી આ ચાર પંક્તિઓ ?

જન્મદિવસની દિલી શુભકામનાઓ…

*

સાથે જીવી ગયા જે એ વર્ષોનો સાર છું,
હું તારા ચિત્તતંત્રનો દિલકશ ચિતાર છું;
બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,
હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…

– વિવેક મનહર ટેલર

(૦૮-૦૯-૨૦૧૧)

P5280717

 1. Manan Desai’s avatar

  ઇર્શાદ વિવેક અન્કલ ………….

  Reply

 2. મીના છેડા’s avatar

  સુંદર હ્રદયગ્રાહી!!!

  વૈશાલીને મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન…

  – સ્નેહ

  Reply

 3. Jigna’s avatar

  Wah,

  V nice gift….
  V. happy Birthday to her….

  Reply

 4. sonal’s avatar

  કેવી મજાની ભેટ!!!!

  Reply

 5. Nishita’s avatar

  વૈશાલીબેનને અમારા કુટુંબ તરફથી જન્મદિવસની શુભકામનાઓ…

  બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,
  હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું… દુનિયાની સૌથી અમૂલ્ય
  અને અદભૂત ભેટ !!

  Reply

 6. dr.firdaus dekhaiya’s avatar

  વાહ કવિ.. જરાય મુફલિસ નથી. . ભાભીને હેપ્પી બર્થ ડે.

  Reply

 7. Deval’s avatar

  A very happy bday to u ma’am……

  Reply

 8. Thakor Tailor’s avatar

  Beautiful and well written words. Wish you all the very best. Happy
  healthy and prosperous life to gather.
  Regards
  TRT

  Reply

 9. Mukund Desai'MADAD' Surat’s avatar

  સુન્દર. મને થયુ કે ૨૮ ઓગસ્ટ મારઈ જન્મતિથિએ મને જ મોકલ્યા હશે! પણ આ તો આપનેી લાડલેીને માટે છે!!!

  Reply

 10. Anand’s avatar

  Nice one…I will keep it for my wife too…you will get Royalty in form of love as ever..keep it up

  Reply

 11. pranav’s avatar

  સાચે જ, એક કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે એનું એક સરસ દ્રષ્ટાંત તમે પૂરું
  પાડ્યું છે વિવેકભાઈ, પણ તમે મુફલિસ નથી તમે ખુબ સમૃદ્ધ છો, સંવેદનથી સમૃદ્ધ છો, લાગણીથી
  ભરપૂર છો. દિલ નીચોવીને ને જ આવી પંક્તિઓ લખી શકાય. વૈશાલીબેનને જન્મદિવસની
  ખુબ ખુબ શુભકામનાઓ. Marie Rayનું એક સરસ Quote યાદ આવે છે
  “No one grows old by living- only by losing interest in living.”
  તો ભરપૂર જીવો, આનંદથી જીવો,

  “કાયમ એકબીજાના
  મિત્ર રહો મજાના”
  -પ્રણવ મહેતા

  Reply

 12. pragnaju’s avatar

  અભિનંદન અને શુભકામનાઓ
  રમુજમા કહેવાય છે કે …સામાન્ય રીતે જીવનમાં બે સમયે પુરુષ, સ્ત્રીને સમજી શકતો નથી, એક લગ્ન અગાઉ અને બીજો લગ્ન બાદ ત્યારે પત્નીઓ નારીસહજ છઠ્ઠી ઈંન્દ્રીયને કારણે, એ સમજીને જ લગ્ન કરે છેકે, લગ્નજીવન સુખી વિતાવવા માટે, પતિને સમજવામાં સમય વધારે ગાળવો અને પ્રેમ કરવામાં સમય ઓછો.
  અને
  જપે
  अक्ष्यौ नौ मधुसंकाशे अनीकं नौ समंजनम्।
  अंत कृणुष्व मां ह्रदि मन इन्नौ सहासति

  ત્યારે તમારી પારદર્શિતાએ વધુન્આનંદ થયો

  Reply

 13. કિરણસિંહ ચૌહાણ’s avatar

  સુંદર પંક્તિઓ વિવેકભાઇ! અને ભાભીશ્રીને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ.

  Reply

 14. Rajesh Dungrani’s avatar

  અમૂલ્ય
  અને અદભૂત ભેટ ……….!!
  વૈશાલીબેન્ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  Reply

 15. Atul Jani (Agantuk)’s avatar

  વૈશાલીબહેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
  આપનું દાંપત્ય જીવન સદાયે આવું જ પ્રસન્ન રહે તેવી શુભેછા.

  Reply

 16. manvant patel’s avatar

  જ્aન્nમ્aદ્િiન્a મ્ુuબ્aાaર્aક્ !

  Reply

 17. manvant patel’s avatar

  પ્pર્aવ્િiન્aબ્aગ્ેeન્nન્ેe વ્િiન્aન્nત્િiઃ:
  સશ્hલ્ોoક્kન્ોo અaર્rય્તથ્a સ્aમ્aજ્aાaય્ોo ન્aતથ્િi.

  Reply

 18. arvind B. Vora’s avatar

  Many many returns of the day to Vaishaliben

  Reply

 19. pravina Avinash’s avatar

  happy birth day. looking good.
  many many happy returnsof the day

  Reply

 20. himanshu patel’s avatar

  જન્મ દિન મુબારક અને આવા અનેક પાછા આવે તે અભ્યર્થના,વૈશાલીબેન.

  Reply

 21. kishoremodi’s avatar

  સુંદર પંક્તિ પૂરતી ગણાય.જન્મદિન મુબારક

  Reply

 22. સુનીલ શાહ’s avatar

  વૈશાલીબેનને જન્મદિન મુબારક.

  Reply

 23. Pradip Brahmbhatt’s avatar

  શ્રી વિવેકભાઈ તથા જન્મદીનની શુભેચ્છા પાત્ર શ્રીમતી વૈશાલીબેન,
  સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબા આપની સર્વ મનોકામના પુર્ણ
  કરે અને આપના જીવનમાં સુખ શાંન્તિ અને સમૃધ્ધિ આપે તેવી અંતરથી વંદન સહિત પ્રાર્થના. અને
  હ્યુસ્ટનના સૌ સરસ્વતી સંતાનનો અખુટ પ્રેમ કાયમ મળે તેવી વિનંતી.

  અંતરની શુભેચ્છા અને પ્રેમ સહિત
  લી.પ્રદીપ,રમા,રવિ બ્રહ્મભટ્ટના જય જલારામ.
  હ્યુસ્ટન.

  Reply

 24. vishwadeep’s avatar

  “હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…”
  એકમેકના બની..સુંદર જીવનની ક્ષણો માણો..એજ શુભેચ્છા..

  Reply

 25. ડૉ.મહેશ રાવલ’s avatar

  પ્રથમ તો અ.સૌ.વૈશાલીને જન્મદિન નિમિત્તે ખૂબ-ખૂબ શુભકામનાઓ અને વિવેકભાઈને સરસ ‘પ્રેમસંહિતા’ જેવા મુક્તકબદલ અભિનંદન.
  ઈશ્વર આપ બન્નેની લાગણીઓને બસ આમજ અવિરત પ્રવાહિત અને પુલકિત રાખે…..વ્હાલા..!

  Reply

 26. Sudhir Patel’s avatar

  Happy Birthday to Vaishaliben!
  Also, enjoyed your nice ‘Muktak’, Vivekbhai!!
  Sudhir Patel.

  Reply

 27. Harnish Jani’s avatar

  વિવેક કુમાર ને વૈશાલીજીને અભિન’દન ઍકને સુ’દર નુક્તક માટે અને બીજાને જન્મદિન માટે

  Reply

 28. Rakesh’s avatar

  વૈશાલિ ભાભિ નસિબદાર છે.

  Reply

 29. Maheshchandra Naik’s avatar

  શ્રીમતી વૈશાલીબેનને જન્મદિવસની શુભકામનાઓ……………..કવિશ્રી ડો. વિવેક્ભાઈને સરસ ભેટ માટે અભિનદન………….

  Reply

 30. Paru Krishnakant’s avatar

  લાગણી અને સંવેદનાઓથી સમૃદ્ધ ભાવ અને અદભુત અતિ સુંદર પંક્તિઓ .

  Reply

 31. P Shah’s avatar

  Many many returns of the day to Vaishaliben !

  Reply

 32. Jitendra Bhavsar’s avatar

  વાહ ..

  Reply

 33. Lata Hirani’s avatar

  બહુ સરસ.. અભિનન્દન બન્નેને…
  લતા

  Reply

 34. deepak.thaker’s avatar

  આપ બન્નેને અમારા કુટૂબના અભિન્દ્ન્ન્.

  Reply

 35. Kirtikant Purohit’s avatar

  Though belated, Happy Birthday to Bhabhiji.
  Nice poem proves that love has no barrier…God bless You.

  Reply

 36. વિવેક’s avatar

  વૈશાલી વતી સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…

  Reply

 37. aarti’s avatar

  હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…ખુબ જ સરસ………….ભાભિ mate aavu aehsas karo chho a jani ne aand thayo and thanks mara husband no birthday pan aave chhe to tamari kavita dvara hu ane shbhechcha pathvi sakish……

  Reply

 38. dharmesh trivedi’s avatar

  વાહ ..ઈશ્વર આપ બન્નેની લાગણીઓને બસ આમજ અવિરત પ્રવાહિત અને પુલકિત રાખે….અંતરની શુભેચ્છા અને પ્રેમ સહિત….”વૈશાલીબેનને જન્મદિન મુબારક.”

  Reply

 39. Anita Dhananjay Goyani’s avatar

  Wow Lovely………Wish you a very Happy birthday Vaishaliben….

  Reply

 40. Pancham Shukla’s avatar

  થોડાં મોડાં પણ વૈશાલીબેનને જન્મદિન મુબારક. અવસરને અનુરૂપ મઝાનું મુક્તક.

  Reply

 41. vinodgundarwala’s avatar

  Its an endless time to enjoy on the birthday and endless life to live with the utmost please which neither can be purchased with the help of money nor can be enjoyed.
  Our all heartiest wishes and greetings to u and Bhabhi
  “Aaap Jiyo Hajaro Saal Yeh Hain Hamari Dua”
  with warm regards
  vinod and hema

  Reply

 42. rekha joshi’s avatar

  વિવેક્ભાઈ….અસ્તિત્વ ને ઓગાળી દીધુ તમે
  વેશાલી ને વ્હાલમા કીધુ તમે….

  Reply

 43. vipul’s avatar

  ખુબ સરસ અદભુત

  Reply

 44. સંજુ વાળા’s avatar

  શુભકામનાઓ

  Reply

 45. sapan’s avatar

  વાહ્……

  Reply

 46. Prakash J Darji’s avatar

  જન્મ દિવસની આવી ભેટ તો એક નશીબવંતા ને જ મળે………..લજવાબ…..

  Reply

 47. Vishwa Thakar’s avatar

  ઘનુ જ સરસ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *