
ધુઁઆ ધુઁઆ સા હૈ સમા…. ….સાપુતારા, ઓગસ્ટ ૨૦૨૫
હૈયું ફાટ્યું કે પછી વાદળ?
હૈયામાન ખાતાએ કહ્યું- છે વાત હવે ભયજનક સપાટીથી આગળ.
લીલા સળ સળવળ્યા ડુંગરના માથે
ને રેલા રેલાયા દડદડ;
ડૂબવું કે તરવું એ સમજી ના શક્યું,
હતું પહેલેથી તળ અણઘડ!
હોવાની હોડીમાં છીંડુ પડ્યું, ક્યાંથી ધસમસતાં આવ્યાં આ જળ?
મટકું માર્યું એવી નાનકડી વેળમાં
જળબંબોળ હૈયાનું ગામ,
સામે ચાલીને ઊભ્ભો મોલ હાથ દ્યો
તો પછી દેવું કેમ વૈયાનું નામ?
એક જ નજરમાં જ્યાં સઘળું નિછાવર, ત્યાં જોવું શું આગળ ને પાછળ?
– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪/ ૧૦-૦૫-૨૦૨૫)

એકલવીર…. ….હતગઢ, ઓગસ્ટ ૨૦૨૫
Wah!
@હીરલ વ્યાસ:
ખૂબ ખૂબ આભાર
વાહ…… મસ્ત
@જગદીપ નાણાવટી:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ…પ્રસંશા માટે શબ્દો ઘટે…. હૈયામાન ખાતું? ક્યા બાત હૈ.. નવીન અને અદ્ભુત શબ્દપ્રયોગ… વાહ અને વાહ જ!
@નીરજા પારેખ:
કેવો સ-રસ પ્રતિભાવ! આનંદ…
ખૂબ ખૂબ આભાર
વાહ… વાહ
@ગૌરાંગ ઠાકર:
ખૂબ ખૂબ આભાર
Wah…!!
@રચના:
આભાર બહેના
વાહ
@નીતિન ગોસ્વામી:
આભાર મિત્ર
વાહ! ડૂબવું કે તરવું એ સમજી શક્યું ના હતુ પહેલેથી તળ અણઘડ ! ખૂબ સરસ વાત કરી!સર! ખૂબ અભિનંદન.
@ પારુલ નાયક
સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ વાહ!
@શીતલ ચંદારાણા ધનેશા:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ.. ખૂબ સરસ ગીત
@ દીના છેલાવડા
ખૂબ ખૂબ આભાર
Vahhhh, superb.
@ કિરીટ કુબાવત
ખૂબ ખૂબ આભાર
સરસ મજાનું ગીત
@ જિગીષા દેસાઈ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર કલ્પન અને ભાવવિશ્વ… હૈયામાન વિભાગ તો ભારે ચમકારો.
@ જીજ્ઞા વહોરા
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ ભાઈ વાહ…
સૂક્ષ્મ ઘટનાને સ રસ રજૂ કરતું મજાનું ગીત.
@ રેણુકા દવે
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ…👌👌
@ રિયાઝ લાંગડા (મહુવા)
ખૂબ ખૂબ આભાર
વાહ… અદ્ભુત મીઠડું ગીત… દરેક પંક્તિએ કોઈક ચમકારો છે… હૈયામાન ખાતાની ચેતવણી… ભયજનક સપાટી… વાહ…. હોવાની હોડીમાં છીંડું પડવું… સામે ચાલીને મોલ ધરી દો પછી વૈયાનો શું વાંક… વાહ કવિ… આ વરસાદમાં તરબતર ન થવાય તો જ નવાઈ!!
@ રશ્મિ અગ્નિહોત્રીઃ
કેવો સ-રસ પ્રતિભાવ! ખૂબ ખૂબ આભાર, દિલ સે
અદ્ભુત કલ્પના, ખુબ સરસ ગીત
@હીરેન મુંગડા:
ખૂબ ખૂબ આભાર
હોવાની હોડી
હૈયાનું ગામ
અદ્ભુત અલંકારની કલાકારીગરી કરી છે સાહેબ.
@ડૉ. વ્રજલાલ સાંવલિયા:
આપનો પ્રતિભાવ ગમ્યો.
ખૂબ ખૂબ આભાર
હોવાની હોડી,
હૈયાનું ગામ
અદ્ભુત અલંકારની કલાકારીગરી કરી છે.
Wah sir
@ મીતા મેવાડા
ખૂબ ખૂબ આભાર
વાહ અદ્ભુત..એક જ નજરમાં સઘળું ન્યોછાવર…કેવો જાદુ હશે એ નજરમાં….હાર્ટ બીટ વધતા… ઉદ્ભવતી લાગણીને આ રીતે વાચા આપવી….જોરદાર
@રાકેશ ઠાકર:
આવા મજાના પ્રતિભાવોની જ તો હંમેશ પ્રતીક્ષા હોય છે
ખૂબ ખૂબ આભાર
હૈયામાન ખાતાની ભયજનક આગાહી – ગજબ અને એક જ નજર માં સઘળું નિછાવર કયા બાત . આપના ચિત્ર પણ એ ગીત જે જગ્યાએ સ્ફૂર્યું હશે ત્યાં લઈ જતા હોય એમ લાગે છે 🙏એકલવીર ઝાડ ખૂબ સુંદર ક્લિક છે સાહેબ જય હો
@બારીન દિક્ષિતઃ
સુંદર અને અર્થપૂર્ણ પ્રતિભાવ પાઠવવા બદલ આપનો દિલથી આભાર..
આનંદ…
વાહહહ
હૈયામાન
@નિરાલી શાહ:
ખૂબ ખૂબ આભાર
વેરી ગુડ
@Vinorai :
ખૂબ ખૂબ આભાર
Very nice
@Vinorai :
આભાર
અરે જોરદાર કલ્પન
હૈયામાન ખાતાએ વાહ
મજાની રચના
@દિલીપકુમાર ચાવડા:
સરસ પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ… હૈયામાન
@ વ્રજેશ મિસ્ત્રીઃ
ખૂબ ખૂબ આભાર
વાહ સરસ ગીત
વાહ
@Aasifkhan Pathan-
ખૂબ ખૂબ આભાર મિત્ર
એક જ નજરમાં જ્યાં સઘળું નિછાવર,
ત્યાં જોવું શું આગળ ને પાછળ?
– વિવેક મનહર ટેલર mast 😊
ખૂબ ખૂબ આભાર પૂનમ
Awesome…geet…
@ગીતા પંડ્યા:
ખૂબ ખૂબ આભાર