આખરે એક-એક કરતાં ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં… શ્રી રામે જેટલો સમય વનવાસમાં કાઢ્યો એટલો સમય મેં આપના સહવાસમાં વીતાવ્યો… ચૌદ વર્ષમાં છસોથી વધુ પૉસ્ટ્સ થઈ… ૧૪૦૦૦ જેટ્લા પ્રતિભાવો મળ્યા; અને મળ્યો આપ સહુનો અનવરત સ્નેહ…. જેણે મારી કવિતાને ઘડવામાં અનૂઠો ભાગ ભજવ્યો છે.
સોશ્યલ મીડિયાઝના આક્રમણ સામે વેબસાઇટ્સ અને બ્લૉગ્સ ક્યાં સુધી ટકી શકશે એ તો ખબર નથી પણ જ્યાં સુધી આપ સહુનો સ્નેહ સાંપડતો રહેશે, ત્યાં સુધી શબ્દોમાં પરોવીને મારા શ્વાસ લ્ઈને આપને મળવા આવતો રહીશ…
દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય મારા માટે ફાળવીને અહીં હાજરી પૂરાવવાનું ચૂકશો નહીં…
સહુનો અંતઃકરણપૂર્વક આભાર…
It’s must be a praiseworthy journey sir
I have been following ur website since 1 year
And proud tomorrow say that many kabile tarif gazals and songs I have read here
And it’s also helpful to improve ourselves
Many many congratulations sir
And May u get more more achievements
With lot’s of love
Doc
શબ્દોની માળા લંબાતી જાય શ્વાસની કળીઓ અવિરત ગૂંથાતી જાય.. ..
જીવે શબદ…
ખૂબ જિયો દોસ્ત
કવિતા શાહ
શુભ કામનાં સાથે અભિનંદન,પ્રિય,કવિ…
કવિતા પ્રત્યેના આપના સ્નેહ માટે …સલામ.
14 મી વર્ષગાંઠની ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐💐💐💐💐
ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
વાહ. શુભેચ્છાઓ…
અભિનંદન વિવેકભાઈ
સરસ..અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐
અભિનંદન અભિનંદન
અભિનંદન વિવેકભાઈ! આપની ચીવટ અને લોકસંગ્રહનું પરિણામ છે કે આપની આ વેબસાઇટ આજેય સરસ રીતે ચાલુ છે. હાર્દિક શુભેચ્છાઓ!
Congratulations and best wishes 💐
Abhinandan.. Abhinandan
ખૂબ ખૂબ અભિનંદન….. રાજીપો…..
આપના આ સાહિત્ય પ્રત્યેના સમર્પિત ભાવનું નિર્મળ ઝરણું અવિરત અને અસ્ખલિત વહેતું રહે એવી શુભકામના…..શબ્દ એ જ શિવ
ખૂબ ખુબ અભિનંદન…વિવેકભાઈ…
આપના આ સાહિત્યપ્રેમના સમર્પિત ભાવનું ઝરણું અવિરત અને અસ્ખલિત વહેતું રહે એવી શુભકામના.,..
ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, વિવેકભાઇ.
Aaha… Khoob Abhinandan sir ji 💐
Shabado Ananta pame, ne shwasho amartva tevi Shubh kamnao ne prarthna 🙏🏻🙌🏻
અભીનંદન વિવેક ભાઇ .બસ એક વિનંતી લગે રહો ્
અભિનન્દન !
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, વિવેકભાઇ.