દુઃખ આવ્યું, દુઃખ આવ્યું, લઈ લ્યો,
દુઃખ આવ્યું, દુઃખ લ્યો.
સુખ છે ઝાકળ, ગાયબ પળમાં, તાપ થતો જ્યાં આળો,
તાપ વધે એમ ખીલે વધારે, દુઃખ તો છે ગરમાળો;
પગ પ્રસારી દિલમાં, કેવો ફૂલેફાલે, ક્યો!
સસ્તું, સુંદર, ટકાઉ; ના ના, સુંદર તો નહીં કહું,
પણ છે આગળ વધવાની ચાવી, લાવ્યો છું, દઉં?
પછી ન કહેતા, હાથ ચડ્યો એ કીમિયો હાથથી ગ્યો.
સુખ રાખે સૂતેલાં તમને, સુખમાં છકી જવાય,
જે દખ ના વખ પચાવે એને જડતો તરણોપાય;
ચાલ ચાતરો, દુઃખ વધાવો, સૌથી આગળ ર્.યો.
– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૧૨-૨૦૨૩)
ખૂબજ સરસ ગીત…
@વિનોદ માણેક ચાતક:
આભાર
દુઃખ તરફના વિધાયક દ્રષ્ટિકોણને મમળાવવા લાયક અદ્ભૂત ગીત..
અભિનંદન, કવિ.
@કિશોર બારોટ:
ખૂબ ખૂબ આભાર
સરસ ગીત
વાહ
@આસિફખાન:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ 👏🏻👏🏻👏🏻
@મિત્ર રાઠોડ:
ખૂબ ખૂબ આભાર
વાહ કવિ… આ નવીન લાવ્યા તમે… સારું ગીત છે.
@જીત ચુડાસમા:
ખૂબ ખૂબ આભાર
Khubsaras
@જીગીષા દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
Khubsaras
@જીગીષા દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
વાહ
@વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
વાહ..!! સુખ માં છકી જવાય…સાચી વાત..!!
@રચના:
ખૂબ ખૂબ આભાર
વાહ! સુખ માં છકી જવાય..!!
@રચના:
આભાર
રે दुःख….
સરસ ગીત
@અસ્મિતા શાહ:
ખૂબ ખૂબ આભાર
વાહ.. સરસ ગીત 👌
ખૂબ ખૂબ આભાર અનામી મિત્ર
ખૂબ સરસ ગીત
@શર્મિષ્ઠા:
ખૂબ ખૂબ આભાર
વાહ ખૂબ સરસ ગીત
@કુસુમ કંદારિયા:
ખૂબ ખૂબ આભાર