કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો…
![]()
(“ગઝલે સુરત”…. …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. 25)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
.
*
.
-
Thank you so much for bringing this news to global community of Gujarati Poetry Lovers. Please write the address and cost to order this book in your website. This is a nice example of how to make a cooperative effort to bring out the best in poetry. I hope Surat’s example should be emulated by poets in other parts of Gujarat!
My congratulations to Janakbhai Nayak and the publisher of the book.
With best wishes and many thanks and of course, Vivekbhai, your two gazals are excellent. With best wishes and many thanks for bringing this news to all of us scattered across the globe!
Dinesh O. Shah, Visiting Professor,and Director,
Center for Surface Science and Nanotechnology
Dharmasingh Desai University
Nadiad Gujarat, India and University of Florida, Gainesville, Florida, USA -
અભિનન્દન દોસ્ત્ તારિ શબ્દો સાથેનિ સન્ગત ખુબ ખિલે.
-
આ પુસ્તકના લોકાર્પણમાં હાજર રહી મોટાભાગના ગઝલકારો (વિવેકભાઈ પણ ખરા જ ને..!)ને માણવાની મઝા આવી.
-
સુંદર કાર્યની સરસ જાણકારી
અભિનંદન વિવેકભાઈ-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ -
અભિનંદન વિવેકભાઈ
-
અભિનન્દન,વિવેકભાઇ..તમને અને બધા કવિ..કવિયત્રીઓને…
તમને હવે ડોકટર કહેવા કે કવિ ?
સલામ ડોકટર કવિ શ્રી વિવેકભાઇ…
અનેક શુભેચ્છાઓ સાથે….
સુરત હવે ગઝલસીટી તરીકે પણ નામના મેળવી રહ્યું છે. આપ જેવા કવિઓને સથવારે..એ આનંદ અને ગૌરવની વાત છે. આપની રચનાઓ હમેશા ખૂબ સરસ અને અર્થસભર હોય છે..મિત્ર તરીકે એનું ગૌરવ અમે પણ લઇએ છીએ હોં..!
કાલે જ ધીરુબહેન પટેલ સાથે આપના વિષે વાત કરી.. પછી.ફોનથી નિરાંતે વાત કરુ છું. એ અંગે
-
congartulation.
paresh
mumbai. -
bahot khooooooooooob Surat hai……………
-
અભિનઁદન
-
મારે આ મએગાવવિ હોય તો કેવિઇ િર તે મએલ્વિવ જન્વ્શો
-
અનેક શુભેચ્છાઓ સાથે….
અભિનંદન વિવેકભાઈ….. -
એક તો રણ વિશાળ છે ઉપરથી જ્હઁજ્હવા
ખુદમાઁ ડૂબેી ગયેલને ક્યાઁથી તરાવવા ?? ……. પઁક્તિ બહુ જ ગમી…તમારી રચનાને અને આ સઁગ્રહને સલામ..
-
your gazal in KAMIL is the best among all others.Congts. Lage raho dear…
-
હસુ
-
અર્તિએસ્તો ન્ગ્રતુલતિઓન્સ ફોર અ વોન્દેર્ફુલ વોર્ક્

29 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/208/trackback