પ્રિય મિત્રો,
આજકાલ કવિતા અને કવિ વચ્ચે છત્રીસનો આંકડો ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભાગ્યે જ કશું લખાયું હશે એટલે શું પીરસવું અને શું ન પીરસવાની દ્વિધા ભોગવ્યા પછી આજે ફરીથી નવા વર્ષની મને મળેલી અન્ય એક ભેટ લઈને આપ સૌ સમક્ષ આવ્યો છું. ઝાંઝવાના ખુલ્લા પગ લઈને પથરાળા રસ્તે નીકળ્યો હતો ત્યારે ખ્યાલ ન્હોતો કે હરિયાળો રણદ્વીપ મારી પ્રતીક્ષામાં હશે. મારા આ હરિયાળા રણદ્વીપ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે…
![]()
(”કવિતા” – ડિસેમ્બર, ૨૦૦૭ – જાન્યુઆરી,૨૦૦૮…. ….તંત્રીશ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો અને એના છંદ-બંધારણને લઈને થયેલી મીઠી નોંક-ઝોંક અને મજાની જ્ઞાનગોષ્ઠિ આપ અહીં માણી શકો છો. આ અગાઉ ‘કવિતા’માં પ્રગટ થયેલી રચનાઓ 1,2,3 પણ આપ માણી શકો છો.)
-
ઉપરવાળો હશે.—- મઝા આવી ગઈ આમ હળવી વાત પણ ભારે લાગી.
-
આ ગઝલ વારંવાર માણી છે. મને ખુબ ગમે પણ છે.
ખૂબ લાગણીપૂર્વક જણાવું કે થોડા વખત પચિ આ ફરી પીરસી તો “મઝા આવી”.
અભિનન્દન્ આપને અને આપનેી ગઝલ ને. -
ત્રણ વસ્તુ યાદ આવી–
એક
” … દર અઠવાડિયે બે નવી કૃતિઓ – દર બુધવારે અને શનિવારે સાંજે – લઈને મિત્રોને મળતા રહેવાની કટિબદ્ધતા જાળવી શકીશ. પણ યાર-દોસ્તોનો પ્યાર શું નથી કરાવતો? ”
અને બીજું-
क्या हुआ तेरा वादा, वो क़सम वो इरादा (२)
भूलेगा दिल, जिस दिन तुम्हें
वो दिन जिन्दगी का आखिरी दिन होगा
क्या हुआ तेरा वादा, वो क़सम वो इरादायाद है मुझको तूने कहा था
तुमसे नहीं रुठेंगे कभी
फिर इस तरह से आज मिले हैं
कैसे भला छूटेंगे कभी
तेरी बाहों में बीते हर शाम
के तुझे कुछ भी याद नहीं
क्या हुआ …ओ कहने वाले मुझको फ़रेबी
कौन फ़रेबी है ये बता
हो जिसने गम लिया प्यार की खातिर
या जिसने प्यार को बेच दिया
नशा दौलत का ऐसा भी क्या
बेवफ़ा ये तुझे याद नहीं
क्या हुआ …भूलेगा दिल जिस दिन तुम्हें
वो दिन जिन्दगी का आखिरी दिन होगा
क्या हुआ तेरा वादा, वो कसम वो इरादा
ત્રણ
મિત્રોના પ્રતિભાવોની, પછી એ સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરા હોય, સદૈવ પ્રતીક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.
આખર સુધી વાંચવા બદલ અભિનંદન -
નવા વર્ષની ભેટ માટે અભિનંદન……. !!
અને ત્રણ-ચાર મહિનાથી કશુંક ન રચી શક્વાનું દુઃખ
આપ કરતાં તો અમને વધુ છે….
કાવ્યસર્જન કંઈ factoryમાં તો થતું નથી …. ?!!
quality and quantity products
નથી કવિતા કે કોઇપણ સર્જન……..?!!
કે mouldમાં શબ્દો મૂક્યા અને કવિતા બહાર……?!!નવસર્જનની પ્રતિક્ષા અમને રહેશે પણ આપની અનુકૂળતાએ…….!!
અને ત્યાં સુધી ……… સુખદ વિરામની શુભેચ્છાઓ………. !! -
શ્રિ વિવેક ભાઈ
ત્રિજિ પન્ક્તિ ખૂબ સરસ છે. જોકે એની કિંમત આંકવાની આવડત મારામા નથી પણ ……શુભેચ્છાઓ………. !!
-
શબ્દ નખરાળો !
સુન્દર વાત !
-
તમને પારકા માનુઁ કે માનુઁ પોતાના ? ઓ વિવેકભાઇ ?


15 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/205/trackback