કોઈ વાત ગમે અને મિત્રો સાથે એને વહેંચીએ નહીં તો એ વાતમાં ગમવા જેવું વળી શું ? એક સર્જકની દૃષ્ટિએ છેલ્લા બે મહિના ઘણા સારા ગયા. અલગ-અલગ પાંચ સામયિકોમાં આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલી આઠ રચનાઓને પ્રતિદિન એકના ધોરણે છેલ્લા આઠ દિવસમાં આજ પૉસ્ટ પર એક પછી એક upload કરી છે. મારા આનંદના ઈન્દ્રધનુના આ આઠ અલગ-અલગ રંગો છે પણ આ તમામ રંગ આપની હાજરી વિના સાવ ફિક્કાફસ્સ્ છે. આ તમામ રંગોમાં આપ અગાઉ તરબોળ થઈ જ ચૂક્યા છો… છતાં આ એક અઠવાડિયા માટે આવો, મારા આ સ્વાનંદને વિશ્વાનંદ બનાવી દઈએ…..
(”ગઝલવિશ્વ” : જુન ‘૦૭. તંત્રી: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કવિલોક” : મે-જુન ‘૦૭. તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭. તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કવિ” : જુન ‘૦૭. તંત્રી: શ્રી મનોજકુમાર શાહ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં તથા અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કવિલોક” : મે-જુન ‘૦૭. તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)
******
(”કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭. તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કવિલોક” : મે-જુન ‘૦૭. તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)
*****
(”કવિતા”- જુન-જુલાઈ ‘૦૭. તંત્રી: સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)
50 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/171/trackback/
August 4, 2007 at 12:49 pm
Lata Hirani
હૈયાની ભોંય હોય પોચી ને મબલખ તો ઉગ્યા કરે કૂંપળો તાજી
બગડેલી બાજી યે હૂંફાળી હળવી ને દોસ્તોના દિલ રહે રાજી
www.readsetu.wordpress.com
August 4, 2007 at 1:05 pm
dimple
i like all gujrati kavita
August 4, 2007 at 1:13 pm
મીના છેડા
મિત્ર,
તારા આનંદમાં સહભાગી કરીને તેં મિત્રતાને ઉંચેરી કરી દીધી.
સ્નેહ
August 4, 2007 at 4:40 pm
પંચમ શુક્લ
ગીતનો ‘કવિતામાં’ કિણકાર જાણી આનંદ થયો. ગમતાના ગુલાલ બદલ આભાર.
August 4, 2007 at 4:50 pm
Chetan Framewala
વિવેકભાઈ,
અભિનંદન,
‘કવિતા’ માં આ બીજી રચના…
કવિ તરીકે નો બીજો પ્રમાણપત્રક…
હવે કાવ્ય સંગ્રહ થી બહુ દૂરી નથી……
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
August 4, 2007 at 6:23 pm
naraj
saras ne saras j kahevay biju shu?
August 4, 2007 at 9:03 pm
Jayshree
“2010 અથવા એ પહેલા….” આવું કંઇ યાદ આવે છે દોસ્ત ? ભુલી તો નથી ગયા ને ? !!
ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ..!!
August 6, 2007 at 12:13 am
Radhika
khub khub abhinandan dr. saheb,
bas have aa badhi j rachanao ne
aaj rite , ek sathe ,
ek sundar naam ane mukh pusth vadi pustak ma vanchvani ichha chhe
August 6, 2007 at 8:49 am
dhaval
હા, હું ચેતનભાઈ સાથે સંમત છું… શ.છે.શ્વા.મા. ને સંગ્રહિત કરવાનો સમય બહુ દૂર નથી. ઓલ ધ બેસ્ટ !
August 6, 2007 at 2:24 pm
Suresh Jani
Congratulations.
August 8, 2007 at 6:31 pm
Lata Hirani
હું સમયની પાર વિસ્તરતો રહું
તું અનાગત થઇ મને મળતી રહે…
અત્યંત ગમ્યું..
અને ‘સ્વપ્ન’ જેવા સુંવાળા શબ્દ સાથે ‘અડફેટ’ જેવો બરછટ શબ્દ ન ગમ્યો…
www.readsetu.wordpress.com
August 8, 2007 at 6:33 pm
Lata Hirani
‘Bakoru’ Paryavaran Mitra ma mokali aapsho ??
August 10, 2007 at 4:16 am
devika dhruva
‘બગડેલા સંબંધ નું શું ?’ આખી કવીતા ખુબ જ સુંદર છે.ઘણી જ ગમી.
August 10, 2007 at 1:15 pm
Lata Hirani
“કહેવું ન હોય તો ન કહેવાની છૂટ”
આ ‘છૂટ’ શબ્દ ભુલાવામાં નાખે.. છટકાળો છે
‘છૂટ આપો’ એનો અર્થ એમ કે છૂટ ન પણ આપો…
બંને સાથે જ જોડાયેલા છે ને ….આટલું બંધન…
August 10, 2007 at 3:20 pm
નીરજ શાહ
congratulations!!!
August 11, 2007 at 12:08 am
પંચમ શુક્લ
આ સપ્તાહ ગયો ભરપૂર, રસની લ્હાણ થયાં ચકચૂર.
શનિવાર ના સહેજે દૂર, નવા કાવ્ય માટે આતુર.
August 13, 2007 at 4:20 pm
Jugalkishor
મેં આપેલાં બીરુદ અને ભાખેલી ભાવી-વાણી તમે થોડી…ક ઠુકરીવી હતી યાદ છે ?! મને જોકે શંકા જ નહોતી !
સર્જકને સાત શું, આઠ રંગોય ઓછા પડે. હવે કાવ્યસંગ્રહથી ઓછું કશું જ ન ખપે. અનેકરંગી [કાવ્ય-ગઝલ-ગીત-હાઈકુ] અને બહુઆયામી બનો.
સ્વાગત અને શુભેચ્છાઓ !!
August 13, 2007 at 4:26 pm
SV
Excellent!
As Lyman Frank Baum would say, “Somewhere over the rainbow, skies are blue, and the dreams that you dare to dream really do come true”
August 13, 2007 at 4:32 pm
chetu
Heartly congrets to u Vevek bhai..!!..
August 13, 2007 at 4:39 pm
chetu
Heartly congrats to u Vivekbhai..!
August 13, 2007 at 4:55 pm
Ketan Shah
Congratulations !
“Malti Rahe” Khub j sundar rachana che.
Ketan
August 13, 2007 at 5:03 pm
vishwadeep
please accept my heartily congratulation !
August 13, 2007 at 6:11 pm
Suresh Jani
અભીનંદન. ખુબ આગળ વધો.
August 13, 2007 at 6:57 pm
Harnish Jani
I know the editors of the magazines-So this is remarkable-All 8 Kruti-are very good- You are a leading poet of Gujarat=
August 13, 2007 at 7:28 pm
ઊર્મિ
(અરે, લાસ્ટ વીકની મારી કોમેંટને કેમ ખાઈ ગયા વિવેક? ચાલો, ફરી નવી જ મૂકી દઉ છું.
)
ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત!! તમારા સ્વાનંદનાં આઠમાં રંગમાં તો અમેય રંગાઈ ગયા છીએ… અને એને અહીં મિત્રાનંદ બનાવ્યો એ તો ઘણું જ ગમ્યું! અને હજી તો નવમો, દસમો…સો મો…. એમ ઘણાં નવા રંગો ફૂટ્યા જ કરશે એની તો ખાત્રી છે જ!!
એટલે હવે હું તમને મારું સરનામું પણ મોકલી જ આપું ને? તમે તમારી બુક પાર્સલ કરી શકો એ માટે…
August 13, 2007 at 8:27 pm
Rajendra Trivedi, M.D.
DEAR VIVEK,
YOUR CONNECTION VIA INTERNET IS REACHING MY MIND.
WHEN, I READ YOUR WEBSITE POEMS, IT TOUCHES THE HEART.
KEEP DOING GOOD WORK.
August 14, 2007 at 7:31 am
GIRISH KUMAR
Phool bankar muskarana hum jante hain,
muskura ke bhi gum bhulana hum jante hain,
Milkar log khush hote hain to kya hua ?
Bina mile rishte nibhana hum jante hai.
August 14, 2007 at 7:33 am
GIRISH KUMAR
Is kadar na har baat yaro se pucho,
jo baat raaz ki ho isharo se pucho.
Lehro se khelna to samandar ka saukh hai,
lagti hai chot kaisi kinaro se pucho.
August 14, 2007 at 7:35 am
GIRISH KUMAR
Kyo marte ho kisi bewafa ke liye,
Do gaz zamin nahi milegi dafan ke liye.
Marna hai to mar Desh-e-Watan ke liye,
Hasina bhi dupatta utar degi tere kafan ke liye.
August 14, 2007 at 7:35 am
Rajiv
ડો. વિવેક,
હાર્દિક અભિનંદન… ખુબ ખુબ આગળ વધો અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો
રાજીવ
August 14, 2007 at 8:14 am
Anuradha
Dear dr. Vivek
Thanks for forwarding your message. I can feel there is a good thought in those Gujarathi lines. But, I am not able to read it. I would suggest that u forward a translated English version so that evrybody appreciates good thoughs.
Anuradha
August 14, 2007 at 9:16 am
Neela Kadakia
ઈંદ્રધનુષનાં આઠ રંગ બતાવી મેઘધનુષની પરિભાષા બદલી નાખી આપે.
ડૉક્ટર રહ્યાને એટલે.
August 14, 2007 at 10:09 am
vinod gundarwala
evi kavita na lakho ke haiyu have haath ma nathi,
mahefil chhe dostoni, aa koi nani suni vaat nathi.
take care
dear dr. vivek tailor,
bye with love
from vinod
August 14, 2007 at 3:29 pm
Punamchand
‘‘બગડેલા સંબંધનું શું‘‘ એ રચના મને ખૂબ ન ગમી. ખરેખર આ૫ની આ વેબસાઇટ રંગ જમાવે છે. આ૫ની આ વેબસાઇટ માટે મારી અંતઃકરણપૂર્વક શુભેચ્છા.
August 14, 2007 at 6:36 pm
prakask
good che
August 14, 2007 at 8:43 pm
Dipen
jivan aavu jivo ke tamara mrutyu na samachar sambhdi
smashan ni rakh pan radi pade
have a nice day
August 14, 2007 at 8:50 pm
Dipen
from talal gir
August 14, 2007 at 11:22 pm
હેમંત પુણેકર
Dear Vivekbhai,
khub khub abhinandan! aa indradhanush maa vadhu ne vadhu rango umeraataa rahe e j shubhkaamanaa!
August 15, 2007 at 9:48 am
Rajendra
CONGRATULATIONS FOR THIS GIFT…WAITING FOR MORE…..
BEST LUCK FOR FUTURE…….
August 16, 2007 at 6:26 am
devika dhruva
all these poems are excellent,excellent….congrats..
August 16, 2007 at 12:14 pm
B K RATHOD
DR.VIVEK,
ABHINANDAN…
read my gazal in ‘GAZAL VISHV’ JUNE 2007. & BUDHDHI PRAKASH JULY 2007.
READ ABOUNT ME IN JANSATA OF 12/08/2007 WRITTEN BY RADHESHYAM SHARMA IN HIS COLUMN ‘SAKSHARJAN TO…’
LET ME KHOW YOUR OPINION ABOUT ME AND MY GAZALS.
August 16, 2007 at 12:30 pm
dino christian
all poems r really too good ..goin gr8 like a shining star…i like de poem bagdela sambandh nu su …EXCELLENT JOB..
August 16, 2007 at 1:32 pm
Hiral Thaker 'Vasantiful'
All poems are very nice. Specialy ‘Bakoru’ and ‘Dival’ I like.
August 18, 2007 at 11:16 am
Harish Dave
ડો. વિવેક પાસેથી આપણી અપેક્ષાઓ વધતી જ જવાની. તમે બીજા કાવ્યપ્રકાર અજમાવો તે ગમશે, પણ તમારી ગઝલ યાત્રાને ભોગે નહીં.
ગુજરાતી ભાષાને ધોધમાર વરસી શકે તેવા એક યુવાન ગઝલકારની તાતી જરૂર છે. ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન, દોસ્ત!
શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે. …….. … … .. હરીશ દવે અમદાવાદ
August 18, 2007 at 12:16 pm
વિવેક
અહીં પ્રતિભાવ આપનાર તથા ઈ-મેઈલ અને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવનાર તમામ સહૃદય મિત્રો અને વડીલોનો હું સદૈવ ઋણી રહીશ. આપની શુભેચ્છાઓ એ જ મારું સાચું પ્રેરક બળ છે. જ્યાં સુધી કાવ્યસંગ્રહની વાત છે, મારા મતે દિલ્હી હજી ઘણું દૂર છે. 2010ની સાલ મારું પ્રથમ ધ્યેય છે, પણ એમાંય વિલંબ શક્ય છે…
ફરી એક વાર સૌનો ખૂબ ખૂબ આભાર…!
August 20, 2007 at 8:10 pm
ami yagnik
Vivek, Khoob saras. Bas aam sundar arthsabhar kavitao ni lahani karto rahe .
August 21, 2007 at 6:37 pm
Shah Pravinchandra Kasturchand
I too now join the caravan.
I don’t want to be left out.
Rainbow is VIBGYOR seven
Only Vivek can make eight.
That’s what the poets are!
I envy your both months.
My roaring Regards.
Shah Pravinchandra Kasturchand
September 5, 2007 at 9:34 pm
Bhavna Shukla
Vivekbhai,
Kavysangra hovo ke bahar padvo ae milestone hoi shake pan manjil nahi tamari.
Tamara kavyo ma rangata javu jane majburi jevu thai padyu chhe.
Aabhar Bhai…
September 28, 2007 at 1:48 am
Kinjal
ATI SUNDER, DAREK PANKTI MARMBHED CHHE, VANCHVAMA KHUB SARAL PAN SAMAJAVA JAYE TO TETLI J AGHARI,
kHUB SUNDER….. KHAREKHAR…
GHAZAL, PAPA ANE BAGDELA SAMBHAND VANCHI NE DIL BHARAI AVYU…
HU TAMARA COLUM NI REGULAR VANCHAK KHARI PAN AJE KAIK LAKHVA PAR MAJBUR KARE AVI KRUTIO NE BIRDAVYA VAGAR NA REHVAYU….
HVE TAMNE PRATYAKSH SAMBHALVANU MAN THAY CHHE…
TO AMNE MUMBAI VASI O NE KYARE LHAVO AAPVANI ICHHA CHHE?
December 30, 2007 at 7:04 pm
dulari
દિવાલ કવિતા મને બહુ જ ગમિ. અને આમ પ્ન મને પપ્પા આવે એ કવિતા ગમે જ …..