કો’કનો દિ’ વાળીએ…

નક્કી કરીએ આ જ આ દિવાળીએ-
માત્ર ઘર નહિ, ખુદને પણ અજવાળીએ;
કોઈની આંખોનાં આંસુ ખાળીએ,
છે દિવાળી, કો’કનો દિ’ વાળીએ…

– વિવેક મનહર ટેલર

20 thoughts on “કો’કનો દિ’ વાળીએ…

  1. દીવો નજીવો
    પરંતુ પ્રકાશનો
    છે મરજીવો..
    સરસ રચના…. બધાંનો મારગ રોશન કરીએ

  2. સરસ ભાવ-અભિવ્યક્તિ..
    નવા વર્ષના અભિનંદન.. સ્નેહકામનાઓ

  3. સરસ ! નવા વરસની શુભેચ્છા અને માનવતાની હાકલ ! આ ભાવના સફળ થાઓ ! 🙏🙏🪔🪔🌺🌸

  4. વાહ વિવેક સાહેબ. ભગવાન સ્વામેીનારાયણ તમારુ અને તમારા પરેીવારને હમેશા સારુ અને સુખમય જેીવન આપે. તમોને દિવાળીની અને નવા વરસની શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *