*
રાત-દહાડો વાંચવાથી શું થશે ?
વ્યર્થ ફીફાં ખાંડવાથી શું થશે ?
જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી,
એના ભ્રમમાં રાચવાથી શું થશે ?
– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨/૨૦૨૪)
*
*
રાત-દહાડો વાંચવાથી શું થશે ?
વ્યર્થ ફીફાં ખાંડવાથી શું થશે ?
જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી,
એના ભ્રમમાં રાચવાથી શું થશે ?
– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨/૨૦૨૪)
*
વાહ ..શું થશે ..??
આભાર રચના
કંઈક સારું જરૂર થશે…એવી અપેક્ષા રાખવી… સારું વાંચન વ્યર્થ નથી જ જતું..
Think 4 something good
@દમયંતી બારોટ:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ
@આસિફખાન
આભાર મિત્ર
મોટી અસર છોડતું લઘુકાવ્ય…
@ લતા હિરાણી:
આપને ગમ્યું એનો આનંદ,… ખૂબ આભાર
બહુ જ ઉમદા…
@અનિલ વાળાઃ
ખૂબ ખૂબ આભાર
વાહ ખૂબ સરસ 👌💐
@ ભારતી ગડાઃ
ખૂબ ખૂબ આભાર
જ્ઞાન જે વર્તનમાં છલકાતું નથી.
એના ભ્રમમાં રાચવાથી શું થશે ?
સરસ ! 👌👌
@ધ્રુતિ મોદીઃ
ખૂબ ખૂબ આભાર
શું થશે ?
– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨/૨૦૨૪) ઈર્શાદ સર !
@ પૂનમઃ
ખૂબ ખૂબ આભાર