(ઊડતી ક્ષણો… …ટોપણસર તળાવ, માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)
(Painted Stork ~ જંગધીલ ~ ઢોંક ~ Mycteria leucocephala)
*
(‘કુમાર’, દિપોત્સવી અંક, ઑક્ટોબર-૨૦૦૯.. .. તંત્રી: શ્રી ધીરુ પરીખ)
*
(‘ગઝલ વિશ્વ’, ઑક્ટોબર-૨૦૦૯… …તંત્રી શ્રી : રાઅજેશ વ્યાસ ‘મિસ્કીન’)
*
(‘ઑપિનિયન’, ઑગસ્ટ-૨૦૦૯… …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)
(કાવ્યનું શીર્ષક : ‘શાંત’)
*
ખૂબ સુન્દર ફોટોગ્રાફસ્ !
Nice poems with nice photograph..just wish to know from which camera you have captured such a nice moments.
ત્રણ ગઝલ ……બધેી જ રચનાઓ ખુબ જ સુન્દેર …!ફરેીથેી chhoot che tane સાભળેી …માણેી….મજા પડેી ગઇ.
મસ્ત ફોટોગ્રાફ્સ… ‘તને’ ગઝલ તો મને ઘણી ગમે છે… મેહુલ સુરતી અને અમન લેખડિયાએ એને મજાની સૂરીલી પણ બનાવી છે… https://vmtailor.com/archives/333
સુંદર ગઝલો અને પ્રભાવી અછાંદસ!
સુધીર પટેલ.
સરસ ગઝલ…. હંમેશની માફક જ….
ગ્ંજિફો ચિપતા સતત તમારા ખ્યાલ મા રાજા રાણિ એક્કા ને તમારા હાથ મા મુકિ દિધા ;હવે બોલો હું હારિ કે તમે હાર્યા……
સુંદર,
કઇક લખુતો.
એ રમત રમે છે કે રમાડે છે?
રમત હોત તો વાંધો ન હતો,
આપણે જે હારીયા છે તે પણ.
જીતી શકો તમે તેના સંજોગ નથી.
તમે તો રમત કહીને ખસી ના જશો.
શિલ્પા……
………………………………………….
http://zankar09.wordpress.com/
(2) poems:- rankar….
http://shil1410.blogspot.com/
………………………………………………
Dear maulik,
I use Olympus E 500 Camera with 14-45 mm, 40-150 mm & 70-300 mm lenses.
Dear Vivekbhai,
My daughter Aishwariya liked your poem ” Chhut chhe tane” very much.
She wants your autograph.
Please explain the last two lines.
Really a nice one !
Nice photograph also !
સલીમભાઈ,
છૂટ છે તને ગઝલના આખરી શેર વિશે હું આટલું કહેવા માંગું છું:
આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને !
શબ્દને જ શ્વાસ ગણી જીવન જીવતા માણસની -કવિની- આ વાત છે. સાથે જ પ્રેયસી પરના અનન્ય આલંબનની પણ વાત સાથે જ વ્યક્ત થઈ છે.
કવિ ગઝલ લખે છે ત્યારે હાથ અને હાથની આંગળીઓ એનું સાધન બને છે… પણ આ આંગળીઓ તો શબ્દ સિવાય બીજું કશું શ્વસતી જ નથી. એને શબ્દની હવા ન મળે તો એ કદાચ મૃત્યુ પણ પામે… અને કવિનો શબ્દ તો એની પ્રેયસી જ છે… એટલે કવિ પ્રેયસીને વિનંતી કરે છે કે આ આંગળીના શ્વાસમાં તું પોતે શબ્દની હવા થઈને આવે તો જ એને નવા પ્રાણ મળે… પ્રેયસીને આગ્રહ તો કરી શકાતો નથી.. એટલે આંગળીને શબ્દ યાને કે કવિને ગઝલની પ્રરણા આપીને જીવતો રાખવો કે ન રાખવો એની પૂરેપૂરી છૂટ કવિ પ્રેયસીને આપે છે…
મને ખુબ મજા આવિ !
Thank you Vivekbhai
Thanks sirji.