(આખરી ઉજાસ… ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*
થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।
રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।
આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’
જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।
હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।
– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)
*
(કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી… …એટલાન્ટા, અમેરિકા, ૦૫-૧૧-૦૯)
wow so nice but i have one question……. agar mai apne app se gabhara jata hu to kya karana chahiye?
મને તો ‘અમારા દેશ’માં લખેલી આ ફોટોગ્રાફીક-કવિતાઓ જરા વધારે ગમી હોં ડૉક્ટર ! 😀
સ ………………………….. રસ
ફોટા અને રચના
આ ગીતતો અમે ખૂબ ગાતા
मैं अपने आप से घबरा गया हूँ
मुझे ऐ ज़िंदगी दीवाना कर दे
कहाँ से ये फ़रेब\-ए\-आरज़ू मुझको कहाँ लाया
जिसे मैं पूजता था आज तक निकला वो इक साया
ख़ता दिल की है मैं शरमा गया हूँ
मैं अपने आप से …
बड़े ही शौक़ से इक ख़्वाब में खोया हुआ था मैं
अजब मस्ती भरी इक नींद में सोया हुआ था मैं
खुली जब आँख तो थरर्आ गया हूँ
मैं अपने आप से …
હર મ્ંઝિલ કિ ઓર એક ઉજાલા હે ફિર ઘભરાને કિ કોઇ બાત હિ નહિ……..
સરસ કવિતા…અતિ સુન્દર…
રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
– સરસ !
આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને
સરસ
વિવેકભાઇ
અમેરિકામાં રહિ ગભરાવાનું હોય ?
very nice poem but why are you afraid of yourself
સરસ કવિતા હંમેશની માફક, સરસ પ્રયોગ, ગમ્યો
ગભરા ? (ગુજરાતી)
घबरा (हिन्दी)
પ્રિય લતાબેન,
આપની વાત એકદમ સાચી છે… મારી જ ભૂલ છે… સુધારી લઉં છું…
આભાર !!!
Many things has been said about being assertive, confident……but, some times it’s quite natural to have questions like this poem isn’t it? Nicely put in to words.
વાહ દાક્તર વાહ .. સુન્દ્રર્ રાચના..
સુંદર રચના !
Very Good. The hidi line is from which Hindi movie and sung by whom.
જીવનની એ જ કરૂણા છે. માણસ પોતા પાસે અને પોતાનાઓના કારણે જ હારી જાય છે.
કરૂણતા
સરસ પ્રયોગાત્મક ત્રિપદી ગઝલ!
સુધીર પટેલ.
પ્રિય વિવેકભાઈ,
ધન્યવાદ !
થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।
ઊમેરું ?
નથી જમાનાની પરવા આ દિલને,
કરશે શું જમાનો કરી કરીને !
मैं अपने आप से घबरा गया हूँ ।
sunder rachana
બહુ જ સરસ્ vivekbhai. i always adire with yr poetryes. thanks 4 sending.
સરસ ત્રિપદી ગઝલ અભિનન્દન
સરસ ત્રિપદી ગઝલ, નવો વિચાર ખરેખર ગમી જાય એવો છે જ, ભવિષ્યમા ઘણી રચનાઓ માટે અપેક્ષા રાખી શકીએ, ડો.વિવેક્ભાઈ…….. આભાર…
વાહ……. બસ આગળ કોઇ સબ્દો નથી મળતા
સરસ પ્રયોગ