*
… કારણ કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ આજે સોળ વર્ષ પૂરાં કરી ષોડશી બની રહી છે ત્યારે મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…
ગીત, ગઝલ, અછાંદસ, સોનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી અને બાળકાવ્ય – આમાંથી કશું આપ સહુની અનવરત ઉષ્મા પામ્યા વિના સંભવ બન્યું ન હોત… પ્રારંભથી આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી અડખે પડખે રહ્યાં છો, આગળ પણ એ જ રીતે મારી સાથે ને સાથે જ રહેશો એ જ અપેક્ષા…
દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
અસ્તુ!
*
AbhiNandan kavi.
Congratulations 🎉
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐😊
ગીત,ગઝલ,અછાંદસ,સોનેટ,મોનોઇમેજ,મુક્તક,હાઇકુ,નઝમ,
અંજનીગીત, અનુવાદ,ત્રિપદી,બાળકાવ્ય,છન્દ,લય,અલંકાર,અને ઉપમા.
ઉપરોક્ત ૧૬ શણગાર સજીને,સોળેકળાએ ખીલેલા ચંદ્ર જેવી નાજૂક,નમણી ષોડશી કન્યા, વિવિધરંગી અક્ષરોના અક્ષત્ વડે લયસ્તરોની શ્ર્વેત દિવાલ પર શબ્દોના સાથિયા પૂરતી હોય, ત્યારે કેટલી દેદિપ્યમાન લાગે છે ?👌👌🌹 વાહ, નતમસ્તક વંદન, એના સોહામણા સૌંદર્યને !! 🙏
તમારા શબ્દોના સ્વાસોમાથી નીકળતા દરેક સ્પંદનને મારા સલામ ….
તમારો મિત્ર
ટીનીશ
‘શબ્દો છે મારા શ્વાસ’ ૧૬મી વરસગાંઠના ખુબ ખુબ અભિનંદન🌹
૬૧મી વર્ષગાંઠ પણ ઉજવાય તેવી શુભકામનાઓ 🌹
કાફિયાભીનંદન… મતલાભિનંદન…. મકતાભિનંદન….રદિફાભિનંદન….
congratulations Kavi/Dr.સાહેબ, તમારી કાવ્ય પ્રીતની ઈતિહાસ અને સમય તેની નોંઘ લેશે!, તમે કવિતાને ભારતના સીમાડાથી દૂર વિદેશ શુઘી પહોંચાડી છે, ઘન્યવાદ,
બાલી ઉમર સુધી પોહચડનારાને દિલથી સલામ
અભિનંદન
શબ્દો છે શ્વાસ મારા ને અભિનંદન
અભિનંદન સાહેબ 🌹🌹🌹
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ❤️
Many congratulations Kavi 😊
ખૂબ ખૂબ અભિનંદન 😊😊
તમારાં આ સર્જનને ‘શતાયુ ભવ’ની શુભેચ્છાઓ
Khoob abhinandan Shahido na shwas ho nirantar vadhata ne swasth rahe ❣️ tevi dil thi shubhkamnaon 💐
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર
ગુજરાતી કવિતાને ખરા દિલથી ચાહનાર છો આપ
Lage raho Vivekbhai.
Very nice. Congratulations. That is splendid.
God bless you. Please continue doing the good work. This has become a bad habit.
Ketan Dave
અભિનન્દન !
તમારી આંખોમાં પણ સોળમું દેખાય છે વિવેકભાઈ…..
કવિતા લખવામાં તમારી ઉમર સદાય સોળની રહો…..
કવિતા, અનુવાદ અને આસ્વાદ જગતમાં તમારું નામ નોંધનીય છે.
અઢળક શુભકામનાઓ..
આ બાલી ઉમરની એક કવિતા લખી હોત તો જામત હો !
મારી શબ્દયાત્રામાં અવિરત સાથેને સાથે રહેનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
દર મહિનાના પહેલા અને શનિવારે અચૂક મારી આ સફરમાં જોડાતા રહેજો…
ખુબ ખુબ અભિનંદન સાહેબ
सलाम… सलाम… सलाम…