આજે રાત્રે… વિવેક ટેલર – લાઇવ

કાર્યક્રમ માણવાનું ચૂકી જનાર પણ રસ ધરાવનાર મિત્રો હજી પણ આ લિન્ક ઉપર કાર્યક્રમ માણી શકશે:

https://m.facebook.com/story.php?story_fbid=929420060885242&id=158975330884646

*

*

આજે રાત્રે… હું આપની પ્રતીક્ષા કરીશ…

વિવેક મનહર ટેલર – લાઇવ
સૉલો પરફૉરમન્સ
૪૫ મિનિટ નૉન-સ્ટોપ કવિતા
ગીત-ગઝલ અને ગ્લૉબલ કવિતાઓનો રંગબિરંગી ગુલદસ્તો..

૧૬ મે, ૨૦૨૦ : શનિવાર ~ રાત્રે બરાબર ૯.૦૦ વાગ્યાથી

http://facebook.com/Gazalsk3k/live

આપની ઉપસ્થિતિ વિના બધું અધૂરું… આપ આવશો ને?

સૌજન્ય: કુણાલ દામોદ્રા (Gazals)

*


2 thoughts on “આજે રાત્રે… વિવેક ટેલર – લાઇવ

  1. વિવેકભાઈ,

    અમે તમારો પ્રોગ્રમ મિસ કર્યો.
    આવતેી વખતે, જરા વહેલાથે ઈ મેઈલ મોકલવા વિનન્તિ.

    ૨) ૯ઃ૦૦પેીઈમ એતલે ક્યા સેીતેી નો તાઈમ ચે તે જનાવશો. સુરતનો કે શેીકાગો નો? કારનકે અહિ અમેરિકા મા બધે સમય જુદો જુદો હોય ચ્હે.

    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *