.
.
.
.
.
.
.
.
.
*
તરસમાં કણસ છે,
જણસ છે, સરસ છે.
છે તારી પ્રતીક્ષા,
ને વરસોવરસ છે.
હજી પ્હો ન ફાટ્યું?
હજી કાં તમસ છે?
સૂરજ ઓસ તાવે,
તરસ છે? હવસ છે?
બધાનો પ્રથમ ક્રમ?
આ કેવો ચડસ છે?
દબાવો, નિચોડો,
હજી થોડો કસ છે.
– વિવેક મનહર ટેલર
(૬-૧૨-૧૯/૦૧-૦૧-૨૦)
(એકટક…. ચેઇન્જેબલ હૉક-ઇગલ, રાણકપુર, માર્ચ ૨૦૨૦)
સરસ છે
Good one
સરસ છે
વાહ


વાહહહ છે તારી પ્રતિક્ષા ને વરસો વરસ છે
અનોખી છે ઠંડક ,
ગઝલ આમરસ છે?
વાહ, સરસ છે.
Wah
સરસ છે સરસ છે.
સરસ છે. વાહહહહહ
બહુ સરસ ગઝલ


અકારાંત કાફિયા ચૂસ્ત છે અને કાફિયા એજ એક થી ચઢિયાતા.
મોજ
મજાની અભિવ્યક્તિ
Waahh..khub saras 6
હજી થોડો કસ છે….વાહ !
વાહ ક્યાં બાત…
Wah…
સરસ
Khub saras
છે તારી પ્રતીક્ષા,
ને વરસોવરસ છે. Je baat…
Very nice…
સરસ
वाह बहुत खूब
वाह
सरस ग़ज़ल
Dear Vivekbhai,
Tamari Gazal, Kadak che, Gajjab che!
વાહ ખૂબ સરસ…
Wahhh
વાહ વાહ
ખરેખર બહુ જ સરસ..
સરસ,સરસ,સરસા…….રચના …અભિનદન …….
Bahu saras Bhai
Very nice
સરસ છે.
સમય ફાળવીને પ્રતિભાવ પાઠવનાર સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…