*
નવ વર્ષ પહેલાં આજના દિવસે આ સાઇટ શરૂ કરી પહેલવહેલી પૉસ્ટ મૂકી હતી ત્યારે હું સાતત્યપૂર્ણ બ્લૉગિંગના નવ નવ વર્ષ પૂરાં કરી શકીશ કે પાંચસોથી વધુ પૉસ્ટ મૂકી શકીશ એવું કોઈકે મને કહ્યું હોત તો મને એ વાત દુનિયાની નવમી અજાયબી જેવી જ લાગી હોત.. એક-એક શનિવાર કરતાં કરતાં આજે આ સાઇટ શરૂ કર્યાના નવ વર્ષ પણ પૂરાં થયાં અને એક-એક કરતાં થોડા સમય પૂર્વે જ પાંચસો પૉસ્ટનો મેજિક ફિગર પણ સ્પર્શી શકાયો…
*
આ આખી સફરનું શ્રેય હું ત્રણ જણને આપીશ:
૧) વૈશાલી… પંદર વર્ષની શીતનિદ્રામાંથી જગાડી જેણે શબ્દ સાથે મારું પુનઃસંવનન કરાવી આપ્યું.
૨) ધવલ… જેણે આ સાઇટ વિશે કલ્પના કરી, મને સમજાવ્યો અને સાઇટનું સર્જન પણ કરી આપ્યું.
૩) આપ સહુ વાચક મિત્રો… જેમના સ્નેહ વિના આ સાઇટનું એક ડગ ભરવું પણ શક્ય નહોતું…
*
દસમા વર્ષમાં પ્રવેશતી વેળાએ હું મારી જાત પરના નિયંત્રણમાં થોડી હળવાશ લાવવા વિચારું છું… હવેથી દર શનિવારના બદલે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે મળીશું… શબ્દોના રસ્તે… શ્વાસના સરનામે…
(વર્ષ ૨૦૧૪માં અસ્મિતા પર્વ ખાતે કાવ્યપઠન….)
અભિનંદન વિવેકભાઈ.બીજા, ચોથા શનિવારની ખોટ તો સાલશે.
Congratulations. ….
will miss SCSM 2nd and 4th saturdays…
Anek abhinandan ane adhalak shubhechchhao. ..
Our heartily congratulation for completed nine years Birth-day and
best luck for entering in 10th year in advance.
Arvind Vora, Retired Bank manager,S.B.I. Rajkot Gujarat. India
Mob. 94268 49718.and also thank you Kishorbhai
Congratulations !
અઢળક શુભેચ્છાઓ અને અભીનંદન..
Many many congratulations.. doctor saheb..!!
અભિનંદન અને આભાર ! મારે તો માત્ર આંગળી ચીંધ્યાનું પૂણ્ય છે !
congratulations
નવ નવ વર્ષ પૂરાં કરી…
વહી ગયો છે સમય જોત જોતા મા,
ખોવાઇ ગયા છે લોકો પોત પોતા મા,
નવ વર્ષ મા કરીયે નવો કોઇ સન્કલ્પ,
હવેથી દર શનિવારના બદલે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે મળીશું… શબ્દોના રસ્તે… શ્વાસના સરનામે…
જુઓ પછી કેવો મજાનો રેહ છે સમય તમારો,
ન્યારો બનસે ભવ એ સારો,
સન્કલ્પ જો બનસે સાથ સહારો,
મળસે તમને યોગ્ય કિનારો,
મનમાં ગુંજે
Richard Marx – Wherever you go, whatever you do lyrics …
Video for wherever you go► 4:05► 4:05
http://www.youtube.com/watch?v=rhdg-91n9zM
Dec 20, 2013 – Uploaded by adsdentiste
Oceans apart, day after day And I slowly go insane I hear your voice on the line But it doesn’t stop the pain If …
Oceans apart, day after day
And I slowly go insane
I hear your voice on the line
ખૂબ અભિનંદન ..વ્યસ્તતા વચ્ચે જળવાયેલું સાતત્ય બરકરાર રહે ..