(તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
(“ફીલિંગ્સ”…. … ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯)
(આ રચના અને એના વિશે મિત્રોના મંતવ્ય આપ અહીં ફરીથી માણી શકો છો)
* * * * * * * *
સહુ મિત્રોને વસંતપંચમીની શતરંગી વધાઈ… આજના દિવ્યભાસ્કરમાંથી બેએક રંગીન ક્લિપ્સ આપ સહુ માટે…
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
(આ આખી ગઝલ અને એના વિશેના આપ સહુ દોસ્તોના અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો)
વસંત પંચમીની પાંચેય પોસ્ટ મઝાની
ફરી માણતા આનંદ
સુંદર ક્લિપ્સ. વસંતોત્સવ મુબારક હરેક કાષ્ઠ મ્હોરી ઊઠે એવી શુભેચ્છાઓ.
કોઇ ના નેીકળે !
સુંગધી વાસંતી વાયરા વાય
વનરાજીમાં ખુશ્બુ પથરાય
જુઓ વસંતની આ વધામણી
બની કૂદરત કેવી લજામણી.
પુર્વમાંથી નીકળે છે સુર્ય, ને સામે જઇને ડુગે છે.
બસની છુલ્લી બારીથી ઠંડી ની ખબર પડે છે.
machine બની જીવતો હું એક માણસ ‘પ્રતિક’
આ computerમાં આજે ક્યા વસંત યાદ રહે છે.
પ્રતિક મોર
pratikmor@live.com
Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા