કુમારના પૃષ્ઠ પર પોતાની કવિતા જોવાનું સપનું કયો કવિ ન જુએ? બંધ આંખે અહર્નિશ જોયેલું આ સપનું આજે ખુલ્લી આંખે સાચું પડ્યું છે ત્યારે તમને ન બતાવું તો શીદ ગમે?
40 thoughts on “સપનું ખુલ્લી આંખનું….”
શબદ સાધનાને ફળ બેઠાં તેનો આ-સ્વાદ માણ્યો.
શ્વાસ અને શબ્દ એકબીજાના પર્યાય બને પછી શું બાકી રહે ? જુઓ :
શબ્દોથી આમ તો શ્વસી શ્વસી રહ્યો હતો,
શાશ્વત બનીશ શ્વાસને શબ્દો બનાવીને !
Congratulations on this auspicious event and best wishes for many more such accolades to come. You and your website have created a tidal wave of Gujarati poetry! You also have a unique angle to position your poems. The last four lines of your Kumar poem are absolutely elegant! Your example of arrow can be interpreted in terms of parents sending their loving kids far away for education so they can have a better future! Last two lines reminded me of Kabir’s poem Zini chadaria ! I wish you healthy, happy and productive years ahead. I will be visiting Mumbai, Baroda, Surat, Kapadwanj and Ahmedabad in Oct and Nov 2007 and would love to meet you and other friends in Surat.
Vivek,
Thank you very much.
Whatever I comment is not to find out faults but just to express myself.
The 2nd. sher about trust in own self is very good.”Khudiko kar itna buland ke har baatme (?) khuda bandeko puchhe bata teri raza kya hai”
ek sher yaad nathi avto paN ema Vishwas hoyto dishao paltai javani vaat chhe.
5TH SHER..Having arms in hand is not enough, one should use it. very nicely said..Hukam no ekko GhaNivar loko evo sambhaLine rakhe ke baji hari jaay ane ekko hathma rahi jaay !!
thank you again.
Bharat
વિવેક, સ્વપ્ન સાચુ પડ્યું તે બદલ ધન્યવાદ.
ભલા,આ નાની સીધ્ધિમાં મંઝીલ આવી ગઈ માનીશ નહીં.
હજુ તો બહુ ઉંચે જાવું છે
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
મિત્રોના આભારનો ભાર જે દિવસે આ છાતી પરથી ઊઠી જશે, શ્વાસ જ શું બંધ નહીં થઈ જાય મારો? પણ દરેક કૉમેન્ટની નીચે તો આભાર ન લખી શકું ને? આપની કૉમેન્ટ આ પૉસ્ટ પર 23મી છે.. આ ત્રેવીસે-ત્રેવીસ પ્રતિભાવની નીચે હું આભાર-આભાર-આભાર એમ લખ્યા કરું તો આપને કેવું લાગશે? મિત્રો સૌ જાણે જ છે કે એમના પ્રતિભાવ સીધા મારા હૃદયને જ સ્પર્શે છે…
ફરી એકવાર સૌ મિત્રોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર… આપ સૌની લાગણીઓનો પ્રત્યુત્તર આપવા શબ્દો ટાંચા પડતા જણાય છે… એક જ વાત કહું? આ બ્લૉગને મારે નવું નામ આપવું હોય તો શું આપું, કહું?
આમ અમસ્તા એક દિવસ વેબ સાઈટ પર સર્ફિંગ કરતા તમારો બ્લોગ મળી ગયો.સાચું કહું તો મને મનગમતું સાહિત્ય વાંચવાનું એક સ્થળ મળી ગયું!ખરેખર તમે અને ધવલભાઈએ બ્લોગ તૈયાર કરવામાં જે મહેનત કરી છે તેને દાદ આપવી પડે.ઘણા દિવસથી વિચારતો હતો કે ગુજરાતી સાહિત્ય વિશે કોઈ બ્લોગ કે વેબસાઈટ હશે કે કેમ? વિચારને અજમાવવા માટે વેબ પર સર્ચ કરતા આપનો બ્લોગ દેખાયો અને આનંદ થયો.
શબદ સાધનાને ફળ બેઠાં તેનો આ-સ્વાદ માણ્યો.
શ્વાસ અને શબ્દ એકબીજાના પર્યાય બને પછી શું બાકી રહે ? જુઓ :
શબ્દોથી આમ તો શ્વસી શ્વસી રહ્યો હતો,
શાશ્વત બનીશ શ્વાસને શબ્દો બનાવીને !
[તમારી રચનાએ તત્કાલ આ પંક્તિઓ આપી !]
અભિનંદન વિવેકભાઈ..! તમારું સપનું સાચું પડયું પણ અમારા સપનાનું શું..? (સંગ્રહનું જ સ્તો..!)
Congrats
Keep it up
As ur dreams……………………
regds
બહુ જ આનંદ થયો. અંતરના આશીષ.
Really a beautiful poetry… i loved the lines “vindhe lakshya evu koi baan”.
Dear Vivekbhai,
Congratulations on this auspicious event and best wishes for many more such accolades to come. You and your website have created a tidal wave of Gujarati poetry! You also have a unique angle to position your poems. The last four lines of your Kumar poem are absolutely elegant! Your example of arrow can be interpreted in terms of parents sending their loving kids far away for education so they can have a better future! Last two lines reminded me of Kabir’s poem Zini chadaria ! I wish you healthy, happy and productive years ahead. I will be visiting Mumbai, Baroda, Surat, Kapadwanj and Ahmedabad in Oct and Nov 2007 and would love to meet you and other friends in Surat.
With best wishes and warmest regards,
Dinesh O. Shah
Abhinandan.
‘sar’ shabda khu.N chyo.
“Shvase vaNine shabdrachi *” * ma.N vachama THI ke vade hot hot to ? arth vsathare sfut that.
Bijo, Trijo, PaNchamo sher aflatun.Bahu sadi rite bahu gahan vaat kahi didhi chhe.E shelu nathi.
chotho sher na samajaNo.
Bharat na snehasmaraN
Vivek,
Thank you very much.
Whatever I comment is not to find out faults but just to express myself.
The 2nd. sher about trust in own self is very good.”Khudiko kar itna buland ke har baatme (?) khuda bandeko puchhe bata teri raza kya hai”
ek sher yaad nathi avto paN ema Vishwas hoyto dishao paltai javani vaat chhe.
5TH SHER..Having arms in hand is not enough, one should use it. very nicely said..Hukam no ekko GhaNivar loko evo sambhaLine rakhe ke baji hari jaay ane ekko hathma rahi jaay !!
thank you again.
Bharat
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ…
Congratulations for publishing your poem in Kumar-I have always liked tour poems-Keep up the good work-
Congratulations!!!It is really very deep meaningful poetry…
please accept my heatily congratulation for this Gazal has been published in kamar. it’s great gazal.
“તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી”.
વાહ! રંગ રાખ્યો ! ગીત સુન્દર જમાવ્યું !
વિવેક, સ્વપ્ન સાચુ પડ્યું તે બદલ ધન્યવાદ.
ભલા,આ નાની સીધ્ધિમાં મંઝીલ આવી ગઈ માનીશ નહીં.
હજુ તો બહુ ઉંચે જાવું છે
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
સર્વ શક્તિમાન, તારો શબ્દનો તાર તુટવા ન દે
Congratulation.It is a realy pleasure to see your Gazal in Kumar
waf
અભિનંદન વિવેકભાઇ, ખુબ જ સરસ ગઝલ..
વાહ, બહુ જ સરસ સિદ્ધિ. આવાં ઘણાં સોપાનો સર કરતા રહો.
તમારી કલમમાં શ્વાસની ખુશબો છે.
તુજમાઁ હુઁ સરથી પગ સુધી રમમાણ નથી.
ઊડે કેટલો ગયો તે જાણ પણ નથી.
પણ અમને છે!તૂ રમમાણ પણ છે.
અને તળિયા સુધી પહોંચ્યો છે.
આવી ઊભો છુ યુધ્ધમાઁ વિશ્વાસ લઈને ફક્ત
બખ્તર નથી શરીરે શિરસ્ત્રાણ પણ નથી.
વિશ્વાસ -પુરતો છે.આ યુધ્ધમાઁ બખ્તર
અને શિરસ્ત્રાણ વગર ચાલશે.
મળતાની સાથે માર્ગ તેઁ બદલ્યો.મને તો એમ-
સઘળુઁ પતી ગયુઁ. હવે ખેઁચાણ પણ નથી.
ખેઁચાણ છે.એટલે તો આવા રીસામણા હોય!
જ્યાઁ મુક્યુઁ સર ખભે કે ગ્રહિ વાત દિલની લે.
નથી સગપણમાઁ ક્યાઁક એટલુઁ ઉઁડાણ પણ નથી.
દિલ-આનાથી વધારે કેવું સગપણ જોઈએ?
હો લાખ પ્યારુઁ પણ યદી છોડો ન હાથથી
તો વિઁધે લક્ષ્ય એવુઁ કોઇ બાણ પણ નથી
બાણ છોડો ન હાથથી-છોડો નયનથી
તો વિઁધે લક્ષ્ય!
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
મૌનથી કામ સરસ થશે—
પણ નથી,પણ નથી,પણ નથી છોડો-
તેની જરુર પણ નથી
Very Good. This is one of the best peom which you have send me till today.
keep it up. hope you will be continue with oneother best peom with us .
Congratulation………..
Very nice gazal…..!
I like last lines very much…. !
keep writting 🙂
congrates Vivek
Keep it up
God bless you.
Congratulations! KUMAR still is one of the best magazines. May your creation shine out in every magazine! ….
All good wishes … Harish Dave Ahmedabad
Being a good poet you should not forget to thank your readers.
“Thanks” always come for “Congratulations”.
“Fakt shabdo par j nahi vachako na man par pan vijay medvata sikho”
anyways as usual good poem ! thanks
raj
પ્રિય મિત્ર રાજ,
મિત્રોના આભારનો ભાર જે દિવસે આ છાતી પરથી ઊઠી જશે, શ્વાસ જ શું બંધ નહીં થઈ જાય મારો? પણ દરેક કૉમેન્ટની નીચે તો આભાર ન લખી શકું ને? આપની કૉમેન્ટ આ પૉસ્ટ પર 23મી છે.. આ ત્રેવીસે-ત્રેવીસ પ્રતિભાવની નીચે હું આભાર-આભાર-આભાર એમ લખ્યા કરું તો આપને કેવું લાગશે? મિત્રો સૌ જાણે જ છે કે એમના પ્રતિભાવ સીધા મારા હૃદયને જ સ્પર્શે છે…
અને આપના કહેવા પ્રમાણે હું આભાર માનવાનું ચૂકતો પણ નથી… એક જ ઉદાહરણ આપીશ:
https://vmtailor.com/archives/171#comment-1933
આ જ પૉસ્ટ પર એક મિત્રને યાદ ન આવતો શે’ર પણ મેં તરત જ ટાંક્યો હતો:
https://vmtailor.com/archives/182#comment-2065
very nice.There should be someone’s shoulder on which we can place our head and cry.
અભિનંદન પ્રિય મિત્ર…
વખાણવી છે તારી ગઝલને, ને શબ્દો પણ નથી!!!
I am really your fan,congrats for your achivement aage badho manzile aur bhi baki hai.
વાંચવા માટે ત્રણ દિવસ મોડી પડી !પણ ગહન અર્થસભર,સુંદર રચના વાંચવાની મઝા પડી..
મૌનથી કામ સરસ થશે—
પણ નથી,પણ નથી,પણ નથી છોડો-
તેની જરુર પણ નથી
na lakho bhai.. aatalu marmbhedi na lakho. Bahu vagi jay chhe.
Congratulatinos from bottom of my heart………
and ur all dreams come true………
i think, ur poem increases ‘Kumar’s pride.
and gazal obviously wonderful……..
અભિનંદન પ્રિય વિવેકભાઈ…
have pachhu vadi ne jovano samay nathi
aam j aagad vadhata rahejo …..
ame sau aam j tamari sathe rahishu….
BEST OF LUCK…
શબ્દો છે શ્વાસ મારા …… સપનું ખુલ્લી આંખનું
aa change pan gamyo…
ફરી એકવાર સૌ મિત્રોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર… આપ સૌની લાગણીઓનો પ્રત્યુત્તર આપવા શબ્દો ટાંચા પડતા જણાય છે… એક જ વાત કહું? આ બ્લૉગને મારે નવું નામ આપવું હોય તો શું આપું, કહું?
(તમારા) શબ્દો છે શ્વાસ મારા…
Congratulations Vivekbhai..!!
Aaa ras ni payali kayarey na thai kahli..
All the best.!!
goood poem……..
shbdo ghana bhare vaparya che,,,,,, thodu sahelu lakh….kalpan
અમે પણ તમને એ જ કહીશું કે
તમારા શબ્દો છે શ્વાસ અમારા…………….
Congratulations Vivek! Keep up the good work and I look forward to read your poems in more relax spaces – in a book form!
– ilaxi
kavita je hriday thi lakayi ane hriday thi vanchavani koshish thai.
અભિનંદન વિવેકભાઈ,
આમ અમસ્તા એક દિવસ વેબ સાઈટ પર સર્ફિંગ કરતા તમારો બ્લોગ મળી ગયો.સાચું કહું તો મને મનગમતું સાહિત્ય વાંચવાનું એક સ્થળ મળી ગયું!ખરેખર તમે અને ધવલભાઈએ બ્લોગ તૈયાર કરવામાં જે મહેનત કરી છે તેને દાદ આપવી પડે.ઘણા દિવસથી વિચારતો હતો કે ગુજરાતી સાહિત્ય વિશે કોઈ બ્લોગ કે વેબસાઈટ હશે કે કેમ? વિચારને અજમાવવા માટે વેબ પર સર્ચ કરતા આપનો બ્લોગ દેખાયો અને આનંદ થયો.
ફરી એક વખત અભિનંદન સાથે
વિનોદ ઠાકોરના જય શ્રીકૃષ્ણ….