નક્કી કરીએ આ જ આ દિવાળીએ-
માત્ર ઘર નહિ, ખુદને પણ અજવાળીએ;
કોઈની આંખોનાં આંસુ ખાળીએ,
છે દિવાળી, કો’કનો દિ’ વાળીએ…
– વિવેક મનહર ટેલર
નક્કી કરીએ આ જ આ દિવાળીએ-
માત્ર ઘર નહિ, ખુદને પણ અજવાળીએ;
કોઈની આંખોનાં આંસુ ખાળીએ,
છે દિવાળી, કો’કનો દિ’ વાળીએ…
– વિવેક મનહર ટેલર
શુભકામનાઓ..
@ભરત વિંઝુડા:
આભાર…
આપને પણ દિવાળીની સ્નેહકામનાઓ…
Super 🙏🙏🙏
@અમી:
આભાર…
આપને પણ દિવાળીની સ્નેહકામનાઓ…
Vaah….. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઑ..!!
@જયશ્રી
આભાર…
આપને પણ દિવાળીની સ્નેહકામનાઓ…
દીવો નજીવો
પરંતુ પ્રકાશનો
છે મરજીવો..
સરસ રચના…. બધાંનો મારગ રોશન કરીએ
@વિનોદ માણેક
આભાર…
આપને પણ દિવાળીની સ્નેહકામનાઓ…
સરસ ભાવના. દિવાળીની શુભકામનાઓ.
@ માના વ્યાસ
ખૂબ ખૂબ આભાર
સરસ ભાવ-અભિવ્યક્તિ..
નવા વર્ષના અભિનંદન.. સ્નેહકામનાઓ
@સુનીલ શાહ
ખૂબ ખૂબ આભાર
વાહ… ખૂબ શુભેચ્છા
@ શબનમ ખોજા:
ખૂબ ખૂબ આભાર
દિવાળી शुभ રહે!
@ રાજુ મહેતા:
ખૂબ ખૂબ આભાર
સરસ ! નવા વરસની શુભેચ્છા અને માનવતાની હાકલ ! આ ભાવના સફળ થાઓ ! 🙏🙏🪔🪔🌺🌸
@ધૃતિ મોદી:
ખૂબ ખૂબ આભાર
વાહ વિવેક સાહેબ. ભગવાન સ્વામેીનારાયણ તમારુ અને તમારા પરેીવારને હમેશા સારુ અને સુખમય જેીવન આપે. તમોને દિવાળીની અને નવા વરસની શુભેચ્છાઓ.
@પુષ્કર રાઠોડ:
ખૂબ ખૂબ આભાર