પાંચમી વર્ષગાંઠ પર…

Vivek tailor

વહાલસોયા વાચકમિત્રો,

શ્વાસમાં શબ્દ વણીને કમ્પ્યૂટર પર ટિક્..ટિક્.. કરીને આપ સહુના હૃદય સુધી પહોંચવાની શરૂઆત કરી એ વાતને આજે પાંચ વર્ષના વહાણાં વાઈ ગયાં… ત્રણસોથી વધારે પૉસ્ટ અને સાડા સાત હજારથી વધુ પ્રતિભાવો…  કોણે કહ્યું કે પ્રેમને અવાજ નથી હોતો ?   છેલ્લા અઢી વર્ષમાં ઇકોતેર હજારથી વધુ યુનિક વિઝિટર્સ અને દોઢ લાખથી વધુ ક્લિક્સ… આપનો આ પ્રેમ અવિરત કાને પડતો રહ્યો છે…

છેલ્લા ચારેક વર્ષમાં ચોવીસેક જેટલા સાહિત્યલક્ષી સામયિકો અને અખબારોમાં ૧૩૦ જેટલા કાવ્યો પ્રકાશિત થયાં એ પણ આ સાઇટના જ કારણે…

આવનારું વર્ષ મારા માટે વધુ ખાસ છે…  આ વેબસાઇટે મને અને મારામાંના કવિને સતત જીવતો રાખ્યો છે. આ વેબસાઇટમાંથી પસંદ કરેલ કવિતાઓ આવનાર વર્ષની ત્રેવીસમી ફેબ્રુઆરીએ ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ નામે પુસ્તકાકાર લેશે. એ ઉપરાંત મેહુલ સુરતીના સંગીત-સ્વરાંકનમાં એક ઑડિયો સીડી પણ એ જ દિવસે તૈયાર થશે. આ સમારોહમાં પધારવા માટે આપ સહુને મારું આગોતરું આમંત્રણ છે.

પુસ્તકોની અને સીડીની તૈયારીના કારણે લાંબા સમયથી સર્જન પ્રક્રિયા શીતનિદ્રામાં ગરકાવ થઈ છે પણ દર શનિવારે કોઈ ને કોઈ બહાને અને કોઈને કોઈ રીતે આપણે અહીં મળતા જરૂરથી રહીશું…

છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી વખતે પણ આપ સહુના સ્નેહ, સદભાવ અને માર્ગદર્શનની એવી જ અપેક્ષા રાખું છું…

આભાર !

Sandesh
(‘ખટ્ટા-મીઠા’ , સં. મેહુલ નયન દેસાઈ…                                  …સંદેશ, 19-12-2010)

*

vimochan
(ગૌરવ ગટોરવાળાના સંગ્રહ ‘પળનું પરબીડિયું’ના વિમોચન પ્રસંગે, 16-05-2010)
(દિવ્ય ભાસ્કર, 22-05-2010)
(ગુજરાત મિત્ર, 23-05-2010)
(શહીદ-એ-ગઝલ, જૂન-ઑગસ્ટ, 2010)

*

Pranvaayu2
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે… )

*

pranvaayu1
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે)

*

155377_10150318321165013_579230012_15823148_1996554_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

60648_10150318322690013_579230012_15823183_4064450_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

facebook
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

facebook2
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

woman bhaskar 2
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

*

woman Bhaskar 1
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

 1. Atul Jani (Agantuk)’s avatar

  શ્રી વિવેકભાઈ,
  વર્ષગાંઠ મુબારક – આપે ઘણું કાર્ય કર્યું છે અને હજુ ઘણી અપેક્ષા છે.

  Reply

 2. paresh jnj’s avatar

  hello sir nice hear that finish of year

  Reply

 3. SV’s avatar

  Congratulations my friend and wish you many many more successes….

  આ પાંચ વર્ષમાં તમે પચ્ચીસ વર્ષનું ભાથું આપી દીધું…

  Reply

 4. nilam doshi’s avatar

  congrats vivekbhai…

  sky will be the limit for you..
  may god fulfill all yr dreams…

  our wishes r always with you..

  Reply

 5. Rekha sindhal’s avatar

  ખૂબ ખૂબ ધન્યવાદ ! શબ્દો શ્વાસ બનીને સદાય ધબકતા રહે તેવી શુભેચ્છા સાથે નવી કવિતાઓની ઈંતેજારી રહેશે.

  Reply

 6. સુનીલ શાહ’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  ખૂબ ખૂબ અભિનંદન…હૃદયની શુભેચ્છાઓ.
  ત્રણેક વર્ષથી લયસ્તરો, શબ્દો છે શ્વાસ મારા તથા થોડીક રૂબરૂ મુલાકાતો દ્વારા તમારા રહેલી નમ્રતા અને સચ્ચાઈને વળગી રહેવાની ભાવના મને સ્પર્શી ગયા છે. તમારા બે કાવ્યસંગ્રહો પ્રગટ થવા જઈ રહ્યા છે તેનો આનંદ છે. શબ્દોના અવિરત શ્વાસ ચાલતા રહે તેવી શુભેચ્છાઓ.

  Reply

 7. Rajendra M.Trivedi, M.D.’s avatar

  પ્રિય વિવેક,

  પા પા કરતા,

  પાંચ વર્ષમાં,

  પન્ચ તત્વના માળખે,

  શ્વાસ ચાલતા રહે.

  શબ્દોના અવિરત

  લયસ્તરો લહેરા કરે…

  તેવી શુભેચ્છાઓ.

  ડો. રાજેન્દ્ર ત્રિવેદી

  Reply

 8. Pancham Shukla’s avatar

  હાર્દિક અભિનંદન.

  Reply

 9. raksha shukla’s avatar

  થોક થોક શુભેચ્છાઓ.

  Reply

 10. Jayshree’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત.. અને આવતા વર્ષ માટે શુભેચ્છાઓ..!

  Reply

 11. ડૉ.મહેશ રાવલ’s avatar

  શ્રી વિવેકભાઈ,
  શબ્દો છે શ્વાસ મારા….ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે દિલ-ઓ-જાનથી અભિનંદન.
  સાથે-સાથે શબ્દ અને શ્વાસના સુખદ અને સુભગ સમન્વય સમી આપની કાવ્યયાત્રા અવિરતપણે એક-એકથી ચડિયાતી રચનાઓ વડે માતૃભાષાના કાવ્યપાલવને કવિતાઓના અલગ-અલગ રંગોથી સુશોભિત કરતી રહે….એ શુભકામના.
  જય હો…

  Reply

 12. raksha shukla’s avatar

  Congratulations

  Reply

 13. pratima shah’s avatar

  Congratulations, Vivekbhai

  Reply

 14. pragnaju’s avatar

  જ્યાં સુધી માણસનું હૃદય પલળે નહિ, તેનો સ્વભાવ સુધરે નહિ, ને તે વધારે ને વધારે સદ્દ્ગુણી બને નહિ, ત્યાં સુધી તે વિવેકી થઈ શકે નહિ. માણસની મુખ્ય મિલકત વિવેક છે. તે જળવાય ને વધે તો જ તે મહાન ગણાય. કવિની સાધના કોઈ નશો નથી. તે તો એક ઔષધિ છે, જે તેનું સેવન કરે છે તેનું સમસ્ત જીવન પલટાઈ જાય, ને તેનો સ્વભાવ શુદ્ધ બને છે.જેનું હદય ખૂબ શુદ્ધ થઈ ગયું હોય તેને જ સમાધિ થઈ શકે છે ને તેવા જ પુરુષો સમાધિ દશામાં પરમાત્મ તત્વને જોઈ શકે છે.શંકરાચાર્ય વિવેક ચુડામણી નામના ગ્રંથમાં આ જ વાત કહે છે. જેમના જ્ઞાનચક્ષુ ઊઘડી ગયાં હોય તે જ માણસો પ્રયત્ન કરતાં કરતાં શરીરની અંદર રહેલા આત્માને જોઈ શકે છે.
  उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
  विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥
  यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
  यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥
  ગોપીપુરામા રમતા બાળક વિવેકથી માંડી અત્યારના વિવેકનું જીવન પારદર્શક છે. ઇશ્કે મિજાજીથી કવિની સફળ સાધના થઈ હવે ઇશ્કે હકિકી તરફના ઊચ્ચ સોપાન સર કરે તેવી પ્રાર્થના

  પાંચમી વર્ષગાંઠે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ

  Reply

 15. ધવલ’s avatar

  અભિનંદન !

  Reply

 16. બીના’s avatar

  ‘શબ્દો છે શ્વાસ મારા’ને પાંચમી વર્ષગાંઠે અભિનંદન અને શુભેચ્છા! બીના

  Reply

 17. Daxesh Contractor’s avatar

  પાંચ વર્ષની અવિરત સફર બદલ અભિનંદન અને આગામી સંગ્રહો માટે આગોતરી શુભેચ્છાઓ.

  Reply

 18. મીના છેડા’s avatar

  અભિનંદન

  Reply

 19. Anand’s avatar

  Dear Vivekbhai

  Congrates… keep it up

  Once again

  ” Ghana badha Manas DOCTOR hoi chhe..pan bahu bahu oachha Doctor MANAS hoi chhe ”

  Tamara jeva mitro ni rachnao ne FB par muki ne Matrubhoomi ni yaad ane Jindgi ne jiwant rakhie cheea

  Reply

 20. Harnish Jani’s avatar

  અભિનંદન- ડોક્ટરનો હતો આ કવિતાનો બ્લોગ -કોણું માણશે ?

  Reply

 21. Dr. Dinesh O. Shah’s avatar

  Congratulations Vivekbhai,

  May God keep you healthy, happy, and enthusiastic for sharing your poems with world at large. You have left your finger print on the sand of poetry literature! With best wishes and warmest personal regards,

  Dinesh O. Shah, Ph.D. Visiting Andover, MA, USA

  Reply

 22. DR. CHANDRAVADAN MISTRY’s avatar

  વિવેકભાઈ,
  જોત જોતામાં પાંચ વર્ષ થઈ ગયા !
  હરનિશભાઈએ ઉપર લખ્યું તે આધારીત….
  એક ડોકટર છો તમે,
  અને, કવિતા પણ લખો છો તમે,
  કવિતાનો બ્લોગ કર્યો છે તમે,
  અન્યને આંનદ આપ્યો છે તમે,
  ડોકટર સ્વરૂપે આનંદ દર્દીઓને દીધો છે તમે,
  એક ડોકટર પાસે જ આ બધુ સાંભળો છો તમે,
  એ જ ડોકટર આજે “અભિનંદન” આપે, તો ખુશ છે તમે ?
  સ્વીકારજો આ અભિનંદન,”ચંદ્રપૂકાર”પર આવી કહજો તમે !
  Vivekbhai,
  It is nice to know of your Blog completing 5 years.
  CONGRATULATIONS !
  Wishing you all the Best for the years to come !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar !

  Reply

 23. Girish Parikh’s avatar

  કોણ જાણે કેમ પણ ‘વિવેક’ નામ વાંચતાં વિવેકાનંદ યાદ આવી જાય છે ! “ઇશ્કે મિજાજીથી કવિની સફળ સાધના થઈ હવે ઇશ્કે હકિકી તરફના ઊચ્ચ સોપાન સર કરે તેવી પ્રાર્થના.” pragnajuબહેને ઉપર આ લખ્યું છે એમાં મારો પણ સૂર પુરાવું છું.
  વિવેકની ‘શબ્દો છે શ્વાસ મારા’ વેબ સાઈટને પાંચમી વર્ષગાંઠ મુબારક. ગુજરાતી સાહિત્યમાં વિવેકનાં પુસ્તકો અમર થાય એવી પ્રભુને, મા સરસ્વતીને, તથા મા ગુર્જરીને પ્રાર્થના કરું છું. વિવેકના બંને કાવ્ય સંગ્રહો અને સીડી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ પ્રગટ થશે. એ દિવસ મારા માટે પણ સદાય યાદગાર છે. ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૬૭ના રોજ હું ભારતથી અમેરિકા આવવા નીકળેલો.
  ૨૦૧૧નું વર્ષ મારા માટે પણ યાદગાર પૂરવાર થશે એમ લાગે છે. કેટલાંક વર્ષો પછી મારું નવું પુસ્તક ‘આદિલના શેરોનો આનંદ’ પ્રગટ થશે. એ મારું પ્રગટ થતું ૧૧મું પુસ્તક હશે — અને પ્રગટ થતું ત્રીજું ગુજરાતી પુસ્તક.
  –ગિરીશ પરીખ

  Reply

 24. sudhir patel’s avatar

  પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં કદમ રાખવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેછાઓ!
  સુધીર પટેલ.

  Reply

 25. Harikrishna’s avatar

  Vivekvhai,
  HAPPY BIRTHDAY ! What a pleasant time you have given to people like me (Retired) over this time. To me it is like a old people’s club where you relax and enjoy by reading your ‘laystros’. May you continue your samaritan work for years and years to come and yearn our sincere blessings. God bless you and your family.

  Reply

 26. Umesh Vora’s avatar

  Dear Dr. Vivekbhai,

  Very good. Contration and best wishes for further progress.

  Umesh Vora,
  Ahmedabad
  9426026559

  Reply

 27. indravadan g vyas’s avatar

  પાંચ વર્ષની આ કાવ્યસાધના હવે છઠ્ઠા વર્ષમાં પ્રવેશેછે ત્યારે મારા તરફથી દ.વિવેક્ને ખુબ અભિનંદન્.

  Reply

 28. ઊર્મિ’s avatar

  અભિનંદન અભિનંદન ખોબલે ખોબલે ખૂબ ખૂબ અભિનંદન… આવતા શુભ શુભ નવા વર્ષ માટે પણ ખૂબ ખૂબ નવી નવી શુભેચ્છાઓ…

  Reply

 29. urvashi parekh’s avatar

  ખુબ ખુબ અભીનન્દન…
  ખુબ ખુબ શુભકામનાઓ સાથે…

  Reply

 30. pravina A. Kadakia’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન અને શુભ કામના.
  નવા વર્ષની શુભેચ્છા.
  મળતા રહીશું , માણતા રહીશું

  Reply

 31. CA Hemant’s avatar

  ઈત વસ લોવેલ્ય એક્ષ્પેરિએને. ઠન્ક્સ્ ે ઇન ઓતોઉચ્ આધુર તોય ંઅધુર…….

  Reply

 32. mamta’s avatar

  Congratulations!!!!!!! on your golden achievement and good luck for many more to come.We are proud of you.I am sure Gujaratibhasa ne tara jeve saput hovano garva chhe.

  Reply

 33. Govind Maru’s avatar

  ખુબ ખુબ અભીનંદન અને નવા વર્ષની શુભેચ્છાઓ….

  Reply

 34. gopal’s avatar

  હાર્દિક અભિનઁદન

  Reply

 35. anil parikh’s avatar

  heartiest congrats for untiring effort and commitment to our gujju culture

  Reply

 36. Pinki’s avatar

  પંચવર્ષીય ઉત્સવ નિમિત્તે હાર્દિક અભિનંદન !

  Reply

 37. kiransinh chauhan’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ! આ સાઇટને કારણે તમે સાઇડ થતા બચ્યા.

  Reply

 38. bharat vinzuda’s avatar

  ખુબ ખુબ અભીનંદન ….

  Reply

 39. ચાંદસૂરજ’s avatar

  આજે આપના બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’ ની પંચમ વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન !
  સાથે નૂતનવર્ષની મંગલ કામનાઓ !

  Reply

 40. Girish Parikh’s avatar

  Very happy & healthy New Year.
  Can you share the thoughts about how you and/or your publisher plan to sell your poetry books? It seems most Gujarati authors publish (or I would rather say get their books printed) but are weak in marketing. I would welcome thoughts and especially write ups about experience of other authors also which they can send to girish116@yahoo.com — I may post selected material on the Blog http://www.girishparikh.wordpress.com . Thanks.
  –Girish Parikh

  Reply

 41. vijay shah’s avatar

  પાંચ વર્ષ એ તો એક પડાવ માત્ર…..
  કોટી કોટી અભિનંદનો …
  આ પડાવો શતબ્દી સુધી પહોંચે..અને નીત નવા સર્જનો દ્વારા દડ મજલ જારી રહે…
  ખરી મૂડી તો ” અને “લય સ્તરો”શબ્દો છે શ્વાસ મારા” દ્વારા થતી ગુજરાતી ભાષાની સેવા…
  લગે રહો વિવેક ભાઈ…

  Reply

 42. Dr.suresh Kubavat’s avatar

  વિશ યુ ઓલ ધ બેસ્ટ !

  Reply

 43. કવિતા મૌર્ય’s avatar

  ‘શબ્દો છે શ્વાસ મારા’ને પાંચમી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ!

  Reply

 44. chirag’s avatar

  congratulations sir

  Reply

 45. vajesinh pargi’s avatar

  કાવ્યની સંગે વીતેલાં તમારાં પાંચ વર્ષ પંચામૃત જેવાં જ ગણાય. છઠ્ઠા વર્ષમાં પણ વધુ ને વધુ કાવ્યનું આચમન કરાવતા રહો એવી શુભ કામના.

  Reply

 46. KAVI’s avatar

  CONGRATULATIONS…

  Reply

 47. kanchankumari. p.parmar’s avatar

  પાંચ વરસ ખુબ આનંદ મા વિત્યાઆજ ના યુગ મા ગમિ જાય તેપછિ લખિ શકાય તે આપના દ્વારા શક્ય બન્યુ .ખુબખુબ આભિનંદન……

  Reply

 48. Bankim’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.
  WISH YOU A VERY HAPPY 2011 !

  Reply

 49. Jignesh Adhyaru’s avatar

  ખૂબ અભિનંદન વિવેકભાઈ,

  આપના કાવ્યસંગ્રહોનો ઈન્તેઝાર રહેશે…

  આભાર્

  જીજ્ઞેશ અધ્યારૂ

  Reply

 50. વિહંગ વ્યાસ’s avatar

  ખુબ ખુબ અભિનંદન…શુભેચ્છાઓ.

  Reply

 51. rachna’s avatar

  બાર બાર દિન યે આયે…બાર બાર દિલ યે ગાયે ….તુમ લિખો હજરો સાલ …….!સાલમે પુસ્તકે હો દસ તૈયાર્…. ! સતત અને અવિરત તુ આમ જ લખતો રહે અને અમે એને માણતા રહિયે…..! અભિનન્દન્…… ! શુભકામના….!

  Reply

 52. salim saiyed’s avatar

  બહોત ખૂબ વિવેકભાઈ

  તસ્વીરો કી તારીફ કરે યા આપકે કાવ્ય કી દોનો ઍક સે બઠકર ઍક હૈ

  Reply

 53. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ’s avatar

  બાબલો પાંચનો થયો.
  હવે શાળાએ બેસાડો.

  Reply

 54. Maheshchandra Naik’s avatar

  ડો.શ્રી વિવેકભાઈ,
  આપને ખુબ અભિનદન અને શ્રી મનહરભાઈ, આપના પુજ્ય દાદીમા અને કુટુંબના સર્વેનુ પુણ્યસ્મરણ કરી વંદન કરુ છું, આજના આ મુકામથી આપ વધુને વધુ પ્રગતીના સોપાનને આંબી જાઓ અને આવતા અનેક વરસો સુધી ગુજરાતી સાહિત્યની, ગઝલ, કાવ્યજગતની અને ફોટોગ્રાફસના વિશ્વમા ઝળહળતુ સ્થાન પ્રાપ્ત કરો એ જ શુભેચ્છાઓ.
  આપના આગામી ફેબ્રુઆરીમા ઓડીયો સીડી અને બને પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે અમારી શુભકામનાઓ, મને અફસોસ છે કે એ અવસરને હુ માણી શકવાનો નથી, સમારંભને સફળતાને વરસે જ એટલી શ્રધ્ધા છે, અભિનદન્ અભિનદન……

  Reply

 55. Lata Hirani’s avatar

  ખૂબ ખૂબ અભિનન્દન વિવેકભાઇ.. શુભેચ્ચ્હાઓ..

  Reply

 56. mita’s avatar

  CONGRATES , “all the best”.

  Reply

 57. chandrika’s avatar

  પ્રિય વિવેક,
  A VERY HAPPY 5 TH BIRTHDAY
  તમે ખુબ ખુબ કવિતા ઓ લખો જે અમે વાંચીએ અને આનંદ માણીએ.
  ચન્દ્રિકા

  Reply

 58. સંજીવ પટેલ’s avatar

  વિવેકભાઈ, પાંચમી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન….

  સંજીવ પટેલ

  Reply

 59. manvant patel’s avatar

  મારુઁ અવલોકન નઁ.૫૯મા ક્રમે !પાઁચમી વર્ષગાઁઠ મુબારક !
  ફોટા જોયા,કાવ્યો વાઁચ્યાઁ ને પેટ ભર્યુઁ.બાકી શુઁ રહે ? તમે
  સો વર્ષ જીવો !તમે ડૉ. નથી પણ માનવ છો !મારા પ્રિય !

  Reply

 60. વિવેક’s avatar

  …આપની હાજરી વિના તો આ કશું શક્ય જ નહોતું…

  … આપ સહુ સહૃદય મિત્રોનો ખૂબ ખૂબ આભાર !!!!

  Reply

 61. himanshu patel’s avatar

  આવા અનેક કાવ્યવર્ષો આવે તે અભ્યર્થના.

  Reply

 62. Jayesh’s avatar

  વિવેકભાઈ,

  આ ઈન્ટરનેટના યુગમાં પાંચ વર્ષની સફર ઘણી મહત્વપૂર્ણ ગણાય. હાર્દિક અભિનંદન.

  Reply

 63. કિરણસિંહ ચૌહાણ’s avatar

  તબીબી વ્યવસાયની ભયંકર વ્યસ્તતા વચ્ચે આપ કવિતાને આટલી જીવંત રાખી શક્યા એ સાચે જ બહુ મોટી સિદ્ધિ કહેવાય. આપની ભીતરનો કવિ હજી વધુ ખીલશે.

  Reply

 64. poonam’s avatar

  વિવેક સિર આપ ને ખુબ ખુ વધૈ, પ્રગ્તિ મ મર્ગ મ આગલ વધત રહો ત્ર્વિ ઇશ્વર પસે પ્રર્થન.. ઃ)
  vivek sir aap ne khoob khoob vadhai pragati ma maarg ma aam j aagal vadhata raho tevi prbhu pase prarthana.. 🙂 shubhkamnao…

  Reply

 65. poonam’s avatar

  ivek sir aap ne khoob khoob vadhai ne shubhkamnao.. ishvar pase tamari khushali ni prarthana… 🙂 aam j aagal ne aagal vadhata raho…

  Reply

 66. Manan Desai’s avatar

  ઓન્ગ્રલતિઓન્સ વિવેક્ભૈ……….

  Reply

 67. Manan Desai’s avatar

  અભિનંદન વિવેક અન્કલ….

  Reply

 68. sneha’s avatar

  વર્ષગાંઠ મુબારક. ખુબ ખુબ શુભેચ્છાઓ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *