![]()
(ભગત અને બગભગત…. ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(ભગતડો અને બગલો ~ Little cormorant & Little Egret)
*
सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.
બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।
सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.
ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।
सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।
-વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૦૧-૨૦૧૦)
-
સરસ પ્રયોગ …
-
Bhavnagar.
23.01.’10Dear Dr. Vivek Tailor,
This is a very amazing experiment.
= Salim Shahbaaz -
excellent sir, this is the best gift to be given to the nation on the occation of republic day…
-
khoob j saras; but the picture selected may create some misunderstanding.
-
લાજવાબ………
-
Hi Vivek Bhai, Very Good Message.
-
તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।અદ્વૈતની આવી ભાવના સમગ્ર વિશ્વમાં વિકસે તો શાશ્વત શાંતિ સ્થપાય અને વિશ્વ-સમૃધ્ધિ પણ વધતી જાય.
આખી રચના લાજવાબ છે.
-
सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે….બહુ સરસ્
લતા હિરાણી
-
ગઝલ સરસ છે. એ વીશે કોઈ શન્કા નથી.
પણ, ભારત અને પાકીસ્તાનને જોડવાની વાત માત્ર કલ્પના જ છે. જે થોડા-ઘણા લોકો ત્યાં આ આવું વીચારે છે એ લોકો વીચારો વ્યક્ત કરતા પણ ડરે છે… ભારત અને પાકીસ્તાન વચ્ચે આ જ તફાવત છે અને રહેશે.
ભારતમાં જેટલા લોકો ભાઈચારાની વાતો કરે છે (લોકો, સાહીત્યકારો, કલાકારો, રાજકારણીઓ વગેરે) એ લોકોને બધું બહુ મીડિયા કવરેજ મળે છે… જ્યારે પાકીસ્તાનમાં ભારત સામે ઝેર ઓકનારને…
અમેરીકામાં વસતા પાકીસ્તાનીઓ પણ પાકીસ્તાનની મુલાકાત લેતા ડરે છે, જ્યારે ભારતીયો અને ભારતીય મીડીયા પાકીસ્તાન જવાનો “ખ્યાલી પુલાવ” બનાવતા રહે છે…
મારી કૉમેન્ટ કાઢી નહી નાંખો તો ગમશે.
-
સરસ ગઝલ ! અડધી સદીથી વધારે સમયથી આપણા દેશને જે નજર લાગી ગઈ છે એ ઊતારવા માટે આવી કેટલીય કોશીશો કરવી પડશે. અને મારી વાત લખી રાખજો, ભારત અને પાકિસ્તાન એક દિવસ એક દેશની જેમ વર્તશે.
મારા મતે તો બન્ને દેશોને ‘સભ્ય’ રીતે વર્તવા માટે ખાલી બે વસ્તુઓ થવી જરૂરી છે…. (૧) બન્ને દેશોનો per capita GDP(PPP) 10,000 $ની ઉપર જવો (અત્યારે ભારત 2700 અને પાકિસ્તાન 2600 $) (2) બન્ને દેશોનો literacy rate 90 ટકાની ઉપર જવો. (અત્યારે ભારત 60 ટકા અને પાકિસ્તાન 50 ટકા છે). આપણા ‘વેર’નું ખરું કારણ ગરીબી અને નિરક્ષરતા છે, જેનો લાભ રાજકારણીઓ અને ધર્મના ચોબાઓ લઈ રહ્યા છે. બાકી તો આપણે એક જ પ્રજા છીએ અને રહીશું.
-
सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।
બહોત ખૂબ -
ખુબજ સુન્દર કવિતા ચ્હે પકિસ્તાનિઆઓ ના મનમા આવિ લાગનિઓ નથિ ને આપ્ને કેત્લુ બધુ કરિયે ચ્હિઅએ સાલઆઓ આપ્નિ લાગ્નિઅઓ થિ ખેલે ચ્હે. રુદિયન ઉન્દાન થિ લખૈ ચ્હે વખાનવા મતે શબ્દો મલ્ત નથિ
-
ભાઈ વિવેક્,
ગઝલની રીતે આ બધુ સરસ લાગે, અને કવિને તો ફકત કલ્પ્નાજ કરવાની છે,વાત ફકત ગઝલની હોય તો ગઝલ સરસ છે!!! પણ હુ મારી વાત કરુ તો હુ રાજકારણનો માણસ છુ અને આવુ તમે જે કલ્પી શકો છો તે વાસ્તવિકતામા કોઈ શકય જ નથી અને તમે જે પ્રમાણે કલ્પ્ના કરી છે એ પ્રમાણૅ તમારુ સ્વપ્ન સાકાર થાય તો આ લખનારને પણ્ તન મનથી ખુશી થશે! ગઝલતો ખરેખર સરસ્ છે એ બાબત મા કોઈ સવાલ નથી! -
સુંદર ગઝલ !
-
ખૂબ જ સુન્દર રચના
આવા પ્રયોગો કરવા જ જોઇએ
મજા પડી -
સ ર સ
-
વિવેક ભાઈ,
ત્મરિ ગ્ઝ્લ ગમી… પ્ણ્ ત મારી ગ્ઝલ ક્ર્રતા પણ્ ….
ચિરાગ ને આપનો પ્રતિભાવ કે….
“સાચાં ન પડવાના હોય એ ડરથી સપનાં જોવાનું કંઈ ઓછું જ બંધ કરી દેવાય છે, દોસ્ત?”
એક ઉત્તમ ક્વિતા થૈ છે……..વાહ્…. -
જાને ઘના વખત પચ્હિ ગુજ્રરાતિ ભોજન મલ્યુ.
-
સરસ પ્રયોગશીલ રચના.બહુ ગમી.કદાચ વાસ્તવિકતાથી દૂર લાગે પણ એ વાત જવા દઈએ.
-
શ્રી વિવેકભાઇ,
નવો પ્રયોગ ખુબ ગમ્યો,વાંચીને આનંદ થયો આવી નવી ગઝલ આપવા બદલ
પાકિસ્તાનમાં જેટલા લોકો હિન્દુ અને મુસ્લિમ ને અલગ માને છે એટલા ભારતમાં નથી માનતા લોકો શાંતિ અને અમનથી રહેવા માગે છે પણ ગંદુ રાજકારણ રમતાં પોતાની ખુરસીની ચિંતા કરનારા જ એમને તેમ જીવવા નથી દેતા એ મોટું દુર્ભાગ્ય છે.
બીજે ક્યાં ગમે તેમ થતું હોય પણ મને એક કચ્છી હોવાનો ગર્વ છે કે જ્યાં ક્યારે હિન્દુ મુસ્લિમના ઝગડા નથી થતાં જે તમે કચ્છ પ્રવાસ દરમ્યાન જરૂર નોંધ્યું હશે.
અસ્તુ, -
ખૂબ જ સુંદર અને સફળ દ્વિભાષી ગઝલ! બધાં જ શે’ર કાબિલે-દાદ છે!
સુધીર પટેલ. -
just excellent….
each sher is superb..touchy..
congrats -
Beautiful GHAZAL.. & One of the Best TRY i hv ever seen..
SUPERB… Hats off to You…
-
સુંદર પ્રયોગ સાથે સરસ ગઝલ. ઊંચી ભાવનાની સરળ અભિવ્યક્તિ.
-
હે વિવેક્ મસ્ત ચે ગસ્ઝલ્. વિચરો ને સલામ્.
-
ખરેખર લાજવાબ રચના છે.
તો વળી, ભાઈ ચિરાગની વાતને સમર્થન આપવાનું મન એટલા માટે થાય છે કે, આ બધી જ કોમેન્ટસ જોતા એમ જ લાગે છે કે, માત્ર ભારતના સંતાનોની જ આ જવાદારી છે?!!
કવિ તરીકેની તમારી લાગણીઓ જરુર એક આશાને જન્મ આપે, અને તેને બિરદાવવા માટે કદાચ કોઈ શબ્દો પણ નથી. પરંતુ, ધર્મ ઝનુનીઓના આ વિશ્વમાં ભારત તો શું, વિશ્વની મોટી મોટી સત્તાઓ પણ બેબાકળી બની ગઈ છે! અને જે લોકોએ પોતાનું ઘર છેલ્લા ૬૪ વર્ષથી સતત સળગતું રાખ્યું છે, તેમની પાસેથી “અમન”ની આશા મને તો વધારે લાગે છે.
પરંતુ પરમપિતા પરમેશ્વર અને પયગમ્બર સાહેબને મારી પ્રાર્થના કે આ આશા સાકાર કરે. અસ્તુ. -
વિવેકભાઇ, કવિતા ખૂબ જ ગમી. હકિકતમા તો આમ જનતાની આ જ લાગણીઓ છે ને? પછી એ આ પાર હોય કે પેલે પાર. તકલીફ જે છે એ તો એક હિન્દી ચલચિત્રના ગીત વડે સમજી શકાય તેમ છે. ” યે તખ્ત કિ લડાઇ હૈ, યે કુર્સિયો કિ જન્ગ હૈ, યે બેગુનાહ ખૂન ભી, સિયાસતો કા રન્ગ હૈ, લકિરે ખીચ દિ ગઇ, દિલો કે દરમિયા.”
-
અરે વાહ .. ડો.. ખુબ કહિ જનાબે આલી સુનાતે રહિએ..
-
exellent picture,gazal 2.
-
બહુ જ સરસ રચના, એક નવતર પ્રયોગ.
ફાસલેં તો ઉસી દિન મિટ ગયે હોતે
જો હાથ મિલાનેવાલો ને દિલ મિલા લિયે હોતે -
બહુ જ સરસ રચના,નવતર પ્રયોગ
-
બહોત અસરકારક હે
-
tamari aa ghazal mane khub bhavi,
man na saat taar zankari, ek prbhat lavi,
mel thai gayo jyare aa vaato no,
to che pachi kem a doori svasoni


65 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/645/trackback