વિહંગાવલોકનની તક….

Pelican
(ઉડાન….                   ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(પેણ ~ Great White Pelican (Rosy) ~ pelecanus onocrotalus)

*

ફરી એકવાર ત્રણ પ્રકાશિત રચનાઓ… મારા માટે આ આર્કાઇવ્ઝ અપડેટ કરવાનો એક રસ્તો તો ખરો જ, પણ એ બહાને મારી જૂની રચનાઓ ફરી ફરીને મમળાવવાની મને ય એક તક મળે છે… હા, એક એવી વિહંગાવલોકન કરવાની તક આપના માટેય ખરી જ !

*

Uddesh_thobh godhuli nu taanu
(‘ઉદ્દેશ’, ડિસેમ્બર-૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Brahmanaad_gaya bhav ni vyatha
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_pag tyaji ne paglu
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

11 thoughts on “વિહંગાવલોકનની તક….

  1. તમારી વાત સાચી છે વિવેકભાઈ……
    ક્યારેક આપણી જુની રચનાઓમાંથી પસાર થઈએ ત્યારે ભાવક અને આપણે, બન્ને કંઈક “નવેસર”થી અનુભવતા હોઇએ એવું જ લાગે.
    ત્રણેય રચનાઓ ખરેખર સુંદર અને ફરી-ફરીને માણવી ગમે એવી છે.

  2. ત્રણે રચના સરસ થ ઇ છે.
    પણ ગોધૂલિનું ટાણું જરા વધારે સ્પર્શી ગ ઇ…

    પસંદ અપની અપની..બરાબર ને ?

  3. Bhavnagar.30.01.’10
    Dr. Vivek,
    It is now proved that you have got excellent command on Ghazals and the other forms of poetry.
    I always love to read your Ghazal.
    I would like to invite you to recite Ghazals at ” Ghazal Goshti” at my Nest Play House!
    Regards,
    = Salim Shahbaaz

  4. ત્રણેય ગઝલ સરસ… અને આમ જ પહેલી ગઝલ વાંચીને જે સ્ફૂર્યું એ..(મને ગઝલ આવડતી નથી એ જાણ માટે)
    શ્વાસ મારા બાંધી સાથે જાય તું
    આંખનું આંસુ જ વિસ્તરતું રહે…

    લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *