ખીંટીની ઉપર…


(આગળ કે પાછળ? …                                                               ….જાંબુઘોડા, 2017)

*

સવાર-સાંજ દુવિધામાં તો ન રાખ મને,
વિચાર શું છે, જરા તો ચિતાર આપ મને;
ઉતારી ફેંક મને, જો પસંદ હોઉં નહીં,
પરંતુ ખીંટીની ઉપર ન આમ ટાંગ મને.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૧૭)

*


(સાથ-સાથ….                                                                        …ચાંપાનેર, 2017)

14 thoughts on “ખીંટીની ઉપર…

  1. ઉતારી ફેંક મને, જો પસંદ હોઉં નહીં,
    પરંતુ ખીંટીની ઉપર ન આમ ટાંગ મને.
    – વિવેક મનહર ટેલર
    Sam- vedna…

Comments are closed.