![]()
(હૂંફ….. ….રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)
*
![]()
(”કવિતા”, ઑગસ્ટ-સપ્ટે., 2008…. …તંત્રી શ્રી સુરેશ દલાલ)
*
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં ફરીથી માણી શકો છો.)
« સંકડાશ • સાલ મુબારક… »
![]()
(હૂંફ….. ….રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)
*
![]()
(”કવિતા”, ઑગસ્ટ-સપ્ટે., 2008…. …તંત્રી શ્રી સુરેશ દલાલ)
*
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં ફરીથી માણી શકો છો.)
3 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/260/trackback
October 19, 2008 at 1:51 am
pragnaju
પહેલાં
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
ને અનુરૂપ જરઠ ઝાડનો ફોટો હતો
હવે
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
ફોટામાં છે…
અને તેની આજુબાજુ બીંદાસ પંખીઓ …
હવે ફરી પ્રકાશીત કરો ત્યારે
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
અનુરુપ ફોટો…
દિલમાં વેલેન્ટાઈન ડેમાં પ્રોસ્ટેટનું ચિત્ર હોય છે
તે નહીં પણ એનીમેટેડ હાર્ટ મૂકશો
October 21, 2008 at 7:51 am
ઊર્મિ
આ મન છે કે માણેકશાની ચટાઈ
બને દહાડે, રાતે ઊખડતું રહે છે!
તારા આ શેરને તો મેં ચા.ગુ.ની શેરાક્ષરીમાં મજાથી વાપર્યો હતો હોં…!!
November 23, 2008 at 4:55 am
mannvantpatel
વાહ રાજ્જા વાહ !