સામાન્ય રીતે વર્ષગાંઠ પર ભેટ મેળવવાનો રિવાજ છે… મારે આપવી છે… (આંશિક ભેટ, હં કે!)

ગયા ડિસેમ્બરમાં મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળ્યો. ડિસેમ્બર મહિનામાં જ આપ અત્યારે આ જે સાઇટ વાંચી રહ્યા છો એણે સાત વરસ પૂરા કર્યા અને આજે સોળમી માર્ચે મેં જિંદગીના બેતાળીસ વર્ષ પૂરા કરી તેતાળીસમા વર્ષમાં પ્રવેશ કર્યો… આ ત્રિવિધ ખુશીના પ્રસંગે મારા બંને પુસ્તકો અને ઑડિયો સીડીનો સેટ આપ સહુને લગભગ ૪૦% ડિસ્કાઉન્ટ સાથે મળી શકશે…

 

Three in one_Vivek

 

બંને પુસ્તકો તથા ઑડિયો સીડીના સેટની કિંમત:

 • ભારતમાં: રૂ. ૨૨૫ (રૂ ૩૫૦ના બદલે) (કુરિઅર તથા બેંક ચાર્જિસ સાથે)
 • વિદેશમાં : $ ૧૧.૫ (પોસ્ટેજ ચાર્જ સાથે)

 

e-bay પરથી આ પુસ્તકો અને સીડી મંગાવવા માટે નીચે નામ ઉપર ક્લિક કરો:

 

પુસ્તક અને ઑડિયો સીડીનું પ્રાપ્તિસ્થાન:

સુરત :

 • આયુષ્ય હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ.  (9824125355)

અમદાવાદ:

 • રચના પ્રશાંત શાહ: 32, રમેશ પાર્ક સૉસાયટી, પંચશીલ બસ સ્ટેન્ડ પાસે, ઉસ્માન પુરા. (079-27561084)

મુંબઈ:

 • મીના છેડા, ગોરેગાંવ. (9930177746)

અમેરિકા:

 • શાર્દૂલ પંડ્યા:  ડેટ્રોઇટ: misspandya@hotmail.com, 001-586-264-0388
 • જયશ્રી ભક્ત, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા:  write2us@tahuko.com
 • મોના નાયક, ન્યૂ જર્સી : urminosaagar@yahoo.com
 1. pradip shah’s avatar

  Happy Birthday and thanks for your love and Gift

  Reply

 2. મીના છેડા’s avatar

  જન્મદિવસની સુખ વધાઈ !

  Reply

 3. ashwinahir’s avatar

  Wish You many happy returns of th’ Day. A V.HapPy Birthday to You!

  Reply

 4. Maheshchandra Naik’s avatar

  જન્મદિવસની અનેક શુભકામનાઓ, અભિનદન……………
  આપની જન્મદિવસ ભેટ બદલ આભાર……………..
  અનેક વરસો સુધી કાવ્યજગતમા છવાયેલા રહો, દરેક વરસે આપને કોઈને કોઈ પુરસ્કાર પ્રાપ્ત થતા રહો એવી અમારી શુભકામનાઓ

  Reply

 5. p. p. mankad’s avatar

  Thanks for your B.D. gift offer. Can you advise some particulars about your both books and CDs, such as No. of poems/gazals, voice of which person in the CD [if it is a MP3], duration of CD and any other details which you deem necessary. Happy B.D. to you as well.

  Reply

 6. Arvind Vora’s avatar

  સો વરસ જિવો, સો વરસ જુવો,સો વરસ સભલો
  અને
  સો વરસ નિરામય સુખ્મય જિવન જિવો એવિ
  પ્રભુ પસે પ્રથ્ના

  અર્વિન્દ વોરા ( રાજકોત , ઇન્દિઆ)
  Secretary, Rajkot District Laughing club Committe, Rajkot ( India )

  Reply

 7. DR. Ketan Khoont’s avatar

  જ્ન્મ્ દિન નિ શુમ કામના……….સો વર્શ જિવો……………!

  Many many happy returns of the day……….Have a splendid year ahead …!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *