(હું ત્યાં ત્યાં છું, તું જ્યાં જ્યાં છે…. …ગ્રાન્ડ કેન્યન, એરિઝોના, ૨૦૧૧)
*
અંજની-ત્રિવેણીનો આ ત્રીજો અને આખરી પ્રવાહ… આલિંગનનો રોમાંચ, એનું મીઠું સ્મરણ- આ બધું ઓગળી- ઓળંગી ગયા પછી ? જ્યારે કશું ન રહે એ ક્ષણ જ પ્રેમના સાક્ષાત્કારની ક્ષણ છે…
૦૩.
પગની નીચે ધરતી ક્યાં છે ?
હું ત્યાં ત્યાં છું, તું જ્યાં જ્યાં છે,
પ્રેમની મારા મનમાં, પ્રિયતમ !
. બસ, આ વ્યાખ્યા છે.
ક્યા પાયા હૈ, ક્યા થા બોયા ?
જ્યોં જ્યોં પાઉં, ત્યોં ત્યોં ખોયા,
સફળ મનોરથ, સકળ તીરથ મેં
. તારામાં જોયા.
-વિવેક મનહર ટેલર
(૧૦-૦૨-૨૦૧૩)
*
અદ્ભુત!
સાન્સારિકતા નિ નિવ્રુતિ પચિ મધુર યાદો નુ સુન્દર ચિત્ર
ઊતામ્
અંજની-ત્રયી સુંદર ચિત્રો સાથે માણવા લાયક થઈ છે!
વિવેકભાઈ, આપને જન્મ-દિવસ પર અને આ બ્લોગના આઠમા વર્ષના પ્રવેશ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!!
બહુ જ સુઁદર હ્રદયઁગમ અનુભુતિ અને દર્શન્.
Vivekbhai
Sundar rachana che
ખુબ સરસ રચના!!!!
હિન્દી ગુજરાતીનો સમન્વય ધ્યાનાકર્ષક છે વિવેકભાઈ
I’m not easily imeespsrd but you’ve done it with that posting.