-
ખૂબ નામચીન આ ગઝલ ગમી જાય તેવી છે જ.
તેના છ્ં્ંદ અંગે તો કોઈ વકીલ પોતાનો ખાસ કેસ લડતો હોય તેમ દાખલાઓ સાથે દલીલો ચાલી અને તંદુરસ્ત ગઝલને વેન્ટીલેટર પર ચઢાવી દેવાઈ…
અને * * * * * *
છ મહીને ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા ને ફરીથી માણવા મૂકી.
ુ મારા ગમતા શેરોં કહે છે-
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
બાકીનું-અમારા દાદા ધર્માધીકારી પ્રવચનની પૂર્ણાહૂતી કરતા તેમ શેષમાચારેણ પૂરયેત.
૩-હાઈકુથી
વસંતના
વધામણા-
ધન્યવાદ
. -
વધુ એકવાર
અ….ભિ….નં….દ….ન…. -
વાહ ! બહોત ખૂબ.
-
અઁતમાઁ સરનામુઁ લખ્યુઁ તે સારુઁ કર્યુઁ.
‘ખુદમાઁ ડૂબી ગયેલાને ક્યાઁથી તરાવવા ?’
મુક્તકો ગમ્યાઁ. આભાર ! -
vivek bhai hu pan tamari gazalo no aasvad lau chhu tame pahela karta pan saras lakho chho . thenk you.

8 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/216/trackback