ભેટ

OLYMPUS DIGITAL CAMERA
(જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…      …વૈશાલી, ૦૫-૦૫-૧૨)

*

(અંજનીગીત)

“સોનું-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                  જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                  એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                  ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

મારી વહાલસોયી પત્નીને એના જન્મદિવસ પર મારું પહેલું અંજનીગીત. અંજનીગીત મરાઠીમાંથી ઊતરી આવેલો કાવ્યપ્રકાર છે જેના વિશે વધુ માહિતી આપ લયસ્તરો પર આ લિન્ક (http://layastaro.com/?p=7440) ઉપર જોઈ શક્શો…

*

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિતનો સૂર્ય સદા ઝળહળતો રહો…        …વૈશાલી, ૧૨-૦૫-૧૨)

47 thoughts on “ભેટ

 1. સુન્દર કાવ્ય ડોક્ટર સાહેબ

  After Don Khanderia’s uncomparable work, anjani has been a bit out of focus…
  Glad that it is now being rediscovered…

  And the coincidences between us continue…
  The moments when I was thinking about a gazal sonnet, you wrote one and I joined after that…
  Here, just some time back I tried this form and then I find you doing the same…

  Apart from that, nice clicks… Someday I’ll definitely look forward to learn the camera operations from you…

  A bunch of VIBGYOR wishes for bhabhi…

 2. વાહ….
  ગીત તણી ધારામાં તરબતર કરતાં રહો…
  યાવદચંદ્રદિવાકરો………………………

  અને
  વૈશાલીને પણ જનમદિવસની અઢળક શુભકામનાઓ!

 3. સુન્દર કાવ્ય ડોક્ટર સાહેબ
  વૈશાલીબેનના સ્મિતનો સૂર્ય સતત ઝળહળતો રહે તેવી શુભેચ્છાઓ…જન્મદિન મુબારક

 4. વાહ જન્મદિનની સુઁદર મજાની ભેટ્. વૈશાલીને મારી ‘જન્મદિનની મબલખ શુભકામનાઓ’.

 5. વૈશાલીબેનના સ્મિતનો સૂર્ય સતત ઝળહળતો રહે તેવી શુભેચ્છા…જન્મદિન મુબારક.

 6. અંજનીગીત માણવાની મજા આવી….

  પ્રિય વૈશાલીને ખૂબ સ્નેહ

 7. HAPPY BIRTHDAY to your RAFEEQ-E-HAYAT….VAISHALEE…..Wish U all the best 4 happy,healthy & loving life….AAMEEN

 8. તુમ હસો હજારો સાલ– સાલ કે દિન હો પચાસ હજાર–
  હરનિશ / હંસા.

 9. વાહ! સુંદર અંજની ગીત દ્વારા જન્મ-દિવસના અભિનંદન!

  મારા પણ વૈશાલીબેનને હાર્દિક અભિનંદન!

  સુધીર પટેલ.

 10. વૈશાલીબેન વતી વિવેકભાઈને ,
  તે દિવસે તુ મને મળેલો

  ત્યારે આખો દિવસ કેવો ગુલાબી ગયેલો ,
  આ જન્મદિવસ તારા ગીતથી ઉજાળી . (ય જ્ઞેસ દવે ) ( થોડા ફેરફાર સાથે )

  વિવેકભાઈ , અતિ સુન્દર !!!

 11. વિવેક્ભાઈ,મારા તરફથિ અ.સૌ.વૈશાલેીબેનને ફુલ્-ગુલાબેી જન્મદિન હો.શ્ર્રેી.ક્રિશન.તમારેી સર્વે અર્ચિત
  કામનાઓ પુણૃ કરે.
  આપનુ અન્જલેી કાવ્ય મનભાવન લાગ્યુ…
  આપનો આજનો દિન ખુશ રન્ગ હો.

 12. વૈશાલીબહેનના સ્મીતનો સુર્ય સતત ઝળહળતો રહે તેવી જન્મદીવસે તેમને હૃદયપુર્વકના શુભાશીષ…

 13. aam j dar varShe aap vaishaliben mate kavya lakhata raho ane ame pan ema sahbhagi thai ne shubhechchha pathvata rahie evi manokamna…!

 14. વૈશાલીબહેનના સ્મીતનો સુર્ય સતત ઝળહળતો રહે તેવી જન્મદીવસે તેમને શુભાશિષ.

 15. Vaishali ben,

  Janam divasna
  Navla divse
  Manana zagmagavela
  Divdao ane
  Nayanna hasyo
  Mukhpar vaheta rahe
  Bakina avi rahela varso antarma
  Raheli ashao ane umangone
  Kamyab banave tevi shubhecha.
  Arvind Vora. Rajkot. 94268 49718

 16. Dear Vaishali,

  Happy Birth Day with lots of ASHIRVAD. We never met but still I feel like I blessed my daughter.
  God has to make you happy fore ever in life and I am sure He WILL!!

  Again with love and Blessings bothof you,

  Harshad Uncle Cincinnati,OH

 17. Dear Vaishali,

  Happy Birth Day with lots of ASHIRVAD. We never met but still I feel like I blessed my daughter.
  God has to make you happy fore ever in life and I am sure He WILL!!

  Again with love and Blessings both of you,

  Harshad Uncle Cincinnati,OH

 18. With best wishes and many happy returns of the day!! May all your dreams come true and wish you healthy and happy years ahead with your family!

  Dinesh O. Shah

 19. Wish u a very happy Bday Ma’am….

  @Milind Gadhavi Ji : Anjani kavya prakar aap Shree Manoj Khandheria na “shabdo chhe Shwas maara ” ma sunder rite maani shaksho.

 20. @Milind Gadhavi : Sorry mari comment adhuri j post thai gayi ….shabdo chhe shwas mara sivay ame bije kya mani shakiye evu puchchava jati hati ane kaik judu j type thai gayu… margdarshan aapsho pls.

 21. વૈશાલી જન્મદિવસની શુભકામના…મસ્ત ગીત…સદા ગાતા અને ગુનગુનાતા રહો…

 22. @Devalji – Manoje anjani naamno aakho sangrah aapelo…
  Aap aemno samagr kaavysangrah ‘varsona varas laage’ josho to aema mali jashe badha sangraho…

 23. વાહ વાહ ….વાહ! સુંદર અંજની ગીત દ્વારા જન્મ-દિવસના અભિનંદન!…ઃ)))

 24. દિલ ખુશ કરી દે એવું સુંદર, શુભેચ્છા ગીત.વૈશાલીને અભિનંદન અને
  નવા નવા અંજની ગીતોના વરસાદની શુભેચ્છા.

 25. રસ્તો એનો એજ હોય છે
  રસ્તા ઉપર સ્થાનો નવાંનવાં.
  કવિત એનું એજ હોય છે
  છંદો એનાં સ્થાનોમાં નવનવા.

 26. જન્મ દિવસની શુભકામના

  વૈશાલીને.

  ખૂબ સુંદર સ્મિત્

  વિવેક ભુલ્યો ભિંત્

 27. જન્મદિન નિમિત્તે સર્વોત્તમ અને સર્વસ્વ પ્રાપ્તિની ઝળહળ અને તરબતર શુભેચ્છાઓ વૈશાલી…..
  ડૉ.મહેશ રાવલ પરિવાર.

 28. વિવેક્પુર્ન અભિવ્યકિત સુખિ અને ખુશિ દમ્પત્ય નિ મહેક મનવા મલિ અભિનન્દન્

 29. જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  અને વૈશાલીબેનના જન્મદિનની શુભેચ્છા અને પ્રેમ માટે જન્મેલી કવિતાના જન્મ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

  તમે મને એક વાયદો આપ્યો છે… યાદ છે ને ?

 30. શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો મારા અને વૈશાલી તરફથી અંતઃકરણપૂર્વકનો આભાર…

  એક ખાસ આભાર દેવલ વોરાનો પણ માનું છું કેમકે કેટલાક મહિનાઓ પૂર્વે એણે અંજનીગીત વિશે પ્રશ્ન પૂછ્યો હતો અને મનોજ ખંડેરિયાના સંગ્રહ વિશે માહિતી આપી હતી. એ પછી મેં મ.ખ.ના સમગ્ર કાવ્યોમાંથી અંજનીગીતો શોધી એનો અભ્યાસ કર્યો. પૂરક માહિતી રા.વિ. પાઠકના પુસ્તકમાંથી મેળવી. અને નક્કી કર્યું હતું કે વધુ નહીં તોય કેટલાક અંજનીગીત તો લખવા જ… આજે આ અંજનીગીત લખાયું એ બદલ દેવલનો આભાર…

 31. મારા જન્મદિવસને આટલી બધી શૂભેચ્છાઓ પાઠવી ખાસ બનાવનાર તમામ મિત્રોનો હ્રદય્પૂર્વક ખૂબ ખૂબ આભાર..

 32. આભાર ??! અને તે પણ મારો ?!!
  સિંધુ બિંદુ નો આભાર માને એવું થયું !!!!
  ખેર….
  જવા દો….
  શૂન્ય નો શેર થોડા ફેરફાર સાથ –

  તારો ને મારો મેળ નહિ ખાય ઓ તબીબ,
  મુજ ને પડી દોસ્તીની, તને આભાર માનવાની … 😛 😛

Comments are closed.