મને ક્યાંયે જડી ન મારી જાત…

island
(લીલો ખાલીપો…                                    ….વરસો પહેલાં આબુ ખાતે)

*

નવું ન લખાય ત્યારે જૂનું વાગોળવું વધુ સારું નહીં ?

*

kavita_shwaas na dora ma

(‘કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

6 thoughts on “મને ક્યાંયે જડી ન મારી જાત…

  1. જુની રચના વધુ ગમવા લાગે તો માનવું એ રચના વધુ સુંદર છે
    તેમા આ લીટી તો
    ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક તારું નામ ત્યારે ડાઘો પૂછે છે મને આમ –
    યમનાને તીર લઈ પત્થરની આંખ જેણે રાહ જોઈ અપલક અવિરામ એ રાધા ચડે કે ઘનશ્યામ?
    ઠામ એ ઠરીને ક્યાંથી થાય જેના ભાગ્યમાં આંસુએ લખ્યો રઝળપાટ ?
    કેવું રૂડું ઊગ્યું છે પરભાત, મારા બેલીડા ! હોવુંય થઈ ગ્યું રળિયાત…
    તમારા પરંપરાગત વ્યવસાયમા અને હંમણાના વ્યવસાયમા ‘ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુંક…’કોઈકવાર તો બને જ.તેમા આ રચના પક્વ થઈ એટલે કોમુડીન માપ૧૧મા વહે તે
    ઝડપે નીકળી તારું દર્શન થાય અને અવર્ણનીય અનુભૂતિ…રોમ રોમ ફ્ટ્યા ગુલમોર.કલ્પનાના દોર તો પુસ્તકથી આગળ જાય અને બધા દશેરાની ઊજવણી માટે રાહ જુએ છે અસ્તુ

  2. આફ્રિન, ડૉ..વિવેક્.જુનુ એટલું ગમ્યુ કે વાત ના પુછો.
    આ તો ખુબ ગમ્યું..

    ટેભા ભરું ને ક્યાંક ટેરવેથી લોહી થઈ પ્રસરે ટીપુક તમારું નામ ત્યારે ડાઘો પુછે છે મને આમ-
    યમુનાને તીર લઈ પથ્થરની આંખ જેણે રાહ જોઈ અપલક્ અવિરામ એ રાધા ચદેકે ઘનશ્યામ?
    અભિનંદન….

  3. ડો.વિવેકભાઇ તમે ખુબજ સરસ લખો છો વાચવાની બહુ મજા પડી ગઇ..આભાર. યાદ આવ્યુ તે લખી નાખ્યુ છે તે પ્રયાસ એક કર છુ …..

    કાલ્પ્નીક દુનીયા યાદ છે……

    સ્નેહ નીતરતી આન્ખનુ મળવાનુ યાદ છે,
    ઝીલવા કરેલ હાથને થામવાનુ યાદ છે….
    પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
    વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે…
    વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
    વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે…
    ચાન્દનીના પ્રકાશમા નૈન ઉભરાયા યાદ છે,
    ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે…
    સન્તાયેલી નીન્દરને ઉજાગરા કૈ યાદ છે,
    કહેલી વાત કાનમા ને હાસ્યનો ગુન્જારવ યાદ છે….
    બળતા પગે ભર ઉનાળે દોડીન મળવાનુ યાદ છે,
    મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે…
    રન્ગોળીના રન્ગોને મન્દિરના ધન્ટારવ યાદ છે,
    બન્ધ કરેલી આન્ખે અન્દર આવી ગયાનુ યાદ છે…
    કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
    સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે…
    – રેખા શુક્લ (શિકાગો-“ગગને પુનમ નો ચાન્દ”માથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *