ગામ્યું
એકદમ હટકે અછાંદસ તેથી જેમ સમાજાયું તે લખવા પ્રયત્ન કરુ…
——————-
દિલની લાગણી કલમ દ્વારા કાગળ પર ઊતરી,
ને વહેંચી મેં તમારા માં પણ
તારી પાછળ
લોહીને
મુશ્કેટાટ
બાંધી રાખ્યું ન હોત તો…
બીજો વિચાર મારા હાથ કલમ કર્યો તો તેના લોહીને રોકી જીગરે ખૂનથી વેદના કાગળ પર ઉતારી
સગાઇ ફક્ત લોહી ની જ હોયે જરૂરી નથી
સચવાયા હોયે સંબંધ તો લોહી ની વધઘટ સંભવ છે
ગામ્યું
એકદમ હટકે અછાંદસ તેથી જેમ સમાજાયું તે લખવા પ્રયત્ન કરુ…
——————-
દિલની લાગણી કલમ દ્વારા કાગળ પર ઊતરી,
ને વહેંચી મેં તમારા માં પણ
તારી પાછળ
લોહીને
મુશ્કેટાટ
બાંધી રાખ્યું ન હોત તો…
બીજો વિચાર મારા હાથ કલમ કર્યો તો તેના લોહીને રોકી જીગરે ખૂનથી વેદના કાગળ પર ઉતારી
મને થોડુ અઘરૂ લાગે છે.
ટિપ્પણી કરશો તો ગમશે.!
…….
સુંદર અભિવ્યક્તિ.
બહુ જ સરસ રચના
યે બાત ! પછી જે નીકળે એ લોહીઝાણ જ હોય ….સુંદર .