(અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી… …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)
*
બે પ્રકાશિત રચનાઓ આજે ફરીથી મમળાવીએ… બે ઘડી બેસીએ અને દિલ હાશકારો અનુભવે એવું ઘર કબર પહેલાં મળે ખરું ? અને કવિની રચનામાં શું હોય છે? સત્ય? નકરું સત્ય! કેમકે કવિ માટે તો શબ્દ જ એનું સૂતર, ચરખો અને ખાદી પણ છે… ખરું ને?!
*
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦… …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
*
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦… …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
*
બ્રહ્મનાદમાં વાંચી એ પહેલાં પણ વાંચી હતી ને ફરી આજે વાંચી… કવિની આ જ શબ્દ તકાત કહેવાય ને કે નવી રચના પણ વંચાય ને જૂની ના ભૂલાય…
સુંદર ગઝલો ફરી વાંચવાની મઝા પડી.
ફોટોગ્રાફર વિવેકભાઈને સલામ.
સરસ.
મઝાના ફોટોગ્રાફ્સ.
hat’s of to u sirrrr….., great
તમારી ગઝલનાં વખાણ કરવા કે ફોટોગ્રાફીનાં? ફરી માણવાની મઝા આવી.
એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
એક શ્રદ્ધાના કિરણમાં છે અગર આઝાદી, છે.
બહોત ખૂબ … સુંદર ગઝલો.
ફરી માણી આનંદ
ફોટા પણ એટલા સુંદર
બન્ને ગઝલો સાથે ફોટા પણ એટલાં જ સુંદર છે!
સુધીર પટેલ.
…ચિંતનાત્મક….બહુ ગમી…
…………………..