કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત,
આખેઆખો કાગળ મલકંત.
માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
સીધી છે વાત, નથી સ્ટંટ,
હું પ્રેમી છું, નથી કોઈ સંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…
કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતરી ગ્યાં મારાંમાં એટલા તો ડીપ
કે મારો ‘આઇ’ મારામાં ધૂળ,
જ્યાં જોઉં ત્યાં તુ હિ તુ દિસંત,
મને મારો જડે ન કોઈ તંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…
– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૮)
બહુ સુંદર
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ; …. kevuuuu saras !!! 👌👌👌👌
Saras geet
વાહ પેન ઉપર બેઠી વસંત
Mastttttttt.. 💕
માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
હાંસિલ-એ-ગીત…..હાહા…
સુંદર ગીત….
અરે વાહ વાહ ને વાહ જ…
મસ્ત.. પેન ઉપર બેઠી વસંત.. (y)
બહુ જ મસ્ત….
બહું સરસ રચના..
ભઈ…… વાહ કવિ
અદ્ભુત
સુંદર
Wah kavi…
Sundar Kaam thayun chhe..
Khub j sunder
Waahhh….. mast
Waah waah ne waah
Saras sundar geet
Are waah… maza padi gai kaviraaj… !!
Wah…..bahut khub !!💐💐💐
Sundar
અતિ સુન્દર્
અતિ સુન્દર
વાહ વાહ વાહ , શું સુંદર કોમળ કલ્પના છે!!! અતિ સુંદર મનભાવન.
વાહ! સરસ રચના! મઝા આવી ગઈ.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…
Aaha…
કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતર્યાઁ એટલાં તો ડીપ પાછા મારામાં
મારો ‘આઇ’ મારામાં ધૂળ,
ખુબ સુન્દર
તું મારામાં હસતી ડિસન્ટ,
મને મારો જડે ન કોઈ તંત…… વાહ
Excellent…👌👌👌
वाह क्या बात
विवेकभाई
वाह
ખૂબ સરસ રચના.
મનહર ભાઈ તમારી રચનાઓ ખુબજ સુંદર છે અને નિયમિત નવી
નવી રચનાઓ તમારી તેમજ અન્ય કવિઓ અને ગઝલકારોની
રચનાઓ રજુ કરતા રહેશો એવી આશા
શાંતિ તન્ના
પ્રતિભાવ બદલ આભાર… મનહરભાઈ મારા પિતાનું નામ છે…
ખૂબ મજાની રચના…
વાહહહહહ ખરેખર પેન પર બેઠી વસંત
સમય ફાળવીને પ્રતિભાવ આપનાર તમામ વાચકમિત્રોનો હૃદયપૂર્વક આભાર…
વિવેક ભાઈ…
ખુબ જ સરસ શબ્દો….
આનંદ આવી ગયો….
ઊતર્યાઁ એટલાં તો ડીપ પાછા મારામાં
મારો ‘આઇ’ મારામાં ધૂળ….
વહેંચવાબદલ આભાર…
ડો. અમિષ
ખૂબ ખૂબ આભાર…
So nice…
Thanks