બે ગઝલો…

વ્હાલા દોસ્તો,

પ્રકાશિત ગઝલના આર્કાઈવ્ઝમાં આજે બે વધુ ગઝલો….

Gujaratmitra- Nava varsh Ni
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ…        …૦૧-૧૧-૨૦૦૮)

આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.

*

Gujaratmitra- Saptapadi
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ…         …૨૯-૧૧-૨૦૦૮)

આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.

17 thoughts on “બે ગઝલો…

  1. 4,5& 7’th shares of “Saptpadee” r really nice & deep.Overall Ghazal is pretty good….
    Due respect 2 ur emotions,if i comment abt “Su lakhu” ,it’s not up 2 ur level of writing Vivekbhai…but i think it’s from the old collection…or may be i m not ok with the thought of pesimism with which these ghazal is dealing..
    …keep ur inner flame ignited..tc

  2. શું લખું ? શું ન લખું ? હું નવો નિશાળ્યો છું કવિતાના શબ્દોમાં પણ ઉમંગ આવી જાય છે તમારી રચનામાં
    પ્રફુલ ઠાર

  3. સુંદર ગઝલ.

    ફરી યાદ અપાવું,
    માર્ચ ૨૦૦૯…..
    ગઝલ સંગ્રહ…….
    એવું કશું યાદ છે ને?
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. 2009 યાદ છે, ચેતનભાઈ…. માર્ચવાળી વાત આપની લાગણી અને માંગણી બંને સૂચવે છે પણ હું કદાચ વર્ષાંતે જ આ કામ પાર પાડી શકીશ…

  5. બન્ને સરસ…તેમા આ પંક્તીઓ વધુ ગમી

    થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
    જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.

    એની પણ મઝા માણવા જેવી છે જ્

    યાદ આવી
    મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
    પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.

    અને તેઓ પણ ફરી બીજી વાર લગ્ન કરી પણ પાડ અંત સુધી ભૂલ્યા ન હતા

  6. આંખોનાં અજવાળાં ઓછાં પડવાથી
    “સપ્તપદી” વાંચી ના શકાઇ !

  7. શ્રી વિવેકભાઈ,
    અભીનન્દન…
    એક સરસ અને સુન્દર અને અર્થસભર સર્જન અને સર્જક.
    બન્ને ગઝલ ખુબ જ સરસ છે.
    સરસ શબ્દો મા મુકિ શકો છો.
    મન ને સ્પર્શિ ગઇ.
    બસ આમ જ લખતા રહો..

  8. બધું જ જુનું હોવા છતાં બીજા દિવસની પ્રભાતે એ નવું જ દેખાય છે.માટે આપ આપની ઉર્મીઓની લાગણી આપતા રહો એવી ઇશુના શરૂ થતા નવા વર્ષની શભેચ્છા.
    પ્રફુલ ઠાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *