(ડાઘ… …દેવબાગ, કર્ણાટક, નવે.2008)
नटखट नन्हा चन्दामामा बोला धरतीमा से,
बाल रामने माँगा मुझको, स्कूल न जाउँ कल से ।
बाल रामजी अडे हुए है, अपनी ज़िद्द पर डँटे हुए है,
चन्दा दे दो, चन्दा दे दो, इसी बात को रटे हुए है ।
धरतीमाँ ने बडे प्यार से चन्दा को समझाया,
रामचन्द्र तो खुद ईश्वर है, राज़ ये उसे बताया ।
एँ एँ एँ एँ कर के रोया चन्दा तो बल खा के,
दौडा, भागा, रुका सूरजदादा के संग जा के ।
सूरजदादा सूरजदादा,
बाल राम ने मुज़ को माँगा;
मैं हूँ नन्हा मुन्ना बच्चा,
बडा अभी है मुझ को बनना;
मैं अगर स्कूल जाउँगा,
राम मुझे खा जायेगा ।
दादा ने भी खूब समझाया,
चन्दा की कुछ समज़ न आया ।
रुठ गया वो, भाग गया वो, दूर गगन में उँचे उँचे,
आँख मींच के अकड गया वो, होंठ ज़ोर से भींचे भींचे ।
इधर थाली में दूध डालकर कौशल्या ने चाँद दिखाया,
बाल राम तो चाँद देखकर खिल खिल खिल खिल खूब मुसकाया ।
भींचे होंठ मगर चन्दा के भींचे ही रह गये हंमेशा,
गोरे मुख पर काले धब्बे इसीलिए दिख रहे हंमेशा ।
-विवेक मनहर टेलर
મારા લાડકા સ્વયમ્ ની આજે આઠમી વર્ષગાંઠ અને બોનસમાં બાળદિન પણ… એટલે એક બાળગીત -પાબંદ નઝમ- મારા લાડકાને વર્ષગાંઠની ભેટરૂપે અર્પણ!)
*
(દરિયાના મોજાં વચ્ચે સેન્ડવીચ… …સ્વયમ્, ગોવા, નવે.2008)
*
My Hardik Ashirvad to your Swayam,
Harshad
સુંદર રચના… છેલ્લી પંક્તિ ખૂબ સરસ.. સ્વયં ને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
Many Many Happy returns of the day Swayam 🙂
સરસ રચના 🙂
happy birthday, Swayam……nice rachna, nice snaps..
ચન્દ્ર જેવો સુંદર ચહેરો, નિશ દિન ખીલતો રહે, એજ આશીર્વાદ,
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
સ્વયમ કુમારને હેપિ બર્થડે અને તમ્ને સુઁદર કાવ્ય માટે અભિનઁદન.
સરસ રચના….સ્વયમ્ ને જન્મદિનની સર્વોત્તમ શુભેચ્છાઓ..
આવા ઊજળા દિવસે યાદ રહે કે આપણે ‘હિંદી’ પ્રથમ અને પછી બીજું બધું.
સ્વયં, વરસગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! વિવેકભાઈ, તમને પણ…સુંદર રચના અનેએટલી જ સુંદર ફોટોગ્રાફી માટે!
Happy Birthday સ્વયમ… !!
Wish you a very happy birthday, Swayam.
વિવેકભાઈ!
બાલદિને,બાલ સ્વયમ આપને ત્યાં પધાર્યા એજ સ્વયં એકે હજારો ઉપહાર ગણાય ઇશ્વરનો…..
આજના સપરમા દિવસે સ્વયમને કોટિ-કોટિ શુભકામનાઓ…
ચન્દ્રની શીતળતા,સૂર્યનો ઝળહળાટ,સાગરની વિશાળતા,ગિરિવરની અડગતા અને સ્વયં પ્રકૃતિનો વૈભવ – આ બધું જ,
મા-બાપના અને અમારા જેવા અસંખ્ય હિતેચ્છુઓના આશીર્વાદ સ્વરૂપે,પાંગરી રહેલા કોમળ દિલ- ઓ-દિમાગને ઉચ્ચકોટિના ઇન્સાનતરીકે સ્થાપિત થવાનું ઐશ્વર્ય પ્રદાન કરે એવી મંગલ કામના સાથે…..ઓન લાઈન ફ્લાઈંગ પપ્પી…………!
-અભિનંદન
સુંદર રચના સુંદર ફોટો
चन्दामामा से मिल सब,
दूध-बतासा ले लें।
चुन-चुनकर ‘तारे’ सब,
झोली में हम भर लें,
आओ हमसब मिल, आसमान को छू लें।
सूरज की किरणोंસુંદર રચના से मिल,
नई राह दिखलायें,
प्रकाश ज्ञान का फैले,
ऎसा मार्ग बनायें।
आओ हमसब मिल, आसमान को छू लें।
बादल के ओटों में छुप-छुप
आँख मिचौली खेलें,
बरस रहे बादल को,
होटों से हम पीं लें।
आओ हमसब मिल, आसमान को छू लें।
पौ फटने से पहले ही हम
नये गीत को रच लें,
चन्दामामा-तारे सब,
रंगों से हम भर लें,
आओ हमसब मिल, आसमान को छू लें।
स्वर की रचना,
नित्य नवगीत बनाना,
नाच रहे हो कृष्ण-कन्हाई
ऎसे भाव जगाना,
आओ हमसब मिल, आसमान को छू लें।
સ્વયમ ને જન્મદિન નેી હાર્દિક શુભેચ્છાઓ…અને આપને સુઁદર દ્રશ્યો કેદ કરવા બદલ ખુબ અભિનઁદન ..!
Many Many happy returns of the day to your loving son!!
સ્વયમ્ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
સુંદર રચના…!
Happy Birthday Dear Swayam..!!
Hope your birthday was wonderful and F-U-N !!!
સુંદર બાળગીત અને જક્કાસ ફોટોગ્રાફ્સ માટે કવિશ્રીને અભિનંદન !
સ્વયમ ને જન્મદિન ની ખુબખુબ સુભેચ્છા !
સ્વયમ ને જન્મદિન ની ખુબખુબ સુભેચ્છા !!!
મઝાનું બાળગીત..સરસ તસવીરો
સ્વયમ…happy birth day..!
A very good poem, rhythmic, written in a playful manner. Many Happy Happy Returns of the Day to Seayam.
b’day wish પછી કરવી પડશે ?!!
કારણ પહેલાં તો પપ્પાની ફોટોગ્રાફીને અભિનંદન !!
Many Many Happy Returns of the Day ……….
Countless happy returns of the day Swayam……
congratulations to DR.VIVEK for very good photography and wonderful poem…..you always prove that creativity has no boundry………..keep it up…
This is a very Excellent Poem. I m really very impressed.
Congratulate to you Dr. Vivek Tailer And
Many Many Happy Returns to you son “Swayam”.
સુંદર બાળ રચના! જન્મદિવસની સ્વયમ્ ને ખુબ ખુબ શુભેચ્છાઓ… આ નફકરો નિજાનંદ સદા જળવાઈ રહે અને મન વચન અને કર્મથી બાળસુલભ નિર્દોષતા નિસદિન આવી વસો તેના મુખે, આંખે અને હૈયે…
સરસ રચના છે.
સ્વયમ્ ના ફોટા સરસ લિધા છે.
happy birth day to swayam.
બહુ જ સરસ… હવે બાળગીતો લખો.. હિન્દીમાં પણ તમને સારી ફાવટ છે..નાનકડા દીકરાને શુભેચ્છાઓ…
લતા હિરાણી
Be lated Happy Birthday to Dear Swayam .
હાં તો વિવેકજી, આપ ઇતના અચ્છા હિન્દી ભી લિખતે હૈં! શુક્રિયા શુક્રિયા.. હિન્દી બાલ સાહિત્ય કી ઓર સે.