પ્રકાશિત રચનાઓની શ્રેણીમાં વધુ એક ગીત… આગળ પગલું ભરવું દોહ્યલું થઈ પડે એમ ભરબપ્પોરે કોઈની નજરની ફાંસ વાગી જાય ત્યારે ભરચક્ક મેળાની વચ્ચોવચ્ચ જાતના ઓગળી જવાના કોઈ અહેસાસને કંડારતું અને મને ગમતું આ ગીત કવિતાના પૃષ્ઠ પરથી સીધું આપના માટે…
(‘કવિતા’, એપ્રિલ-મે: ૨૦૦૮…. …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ ગીત અને એના વિશેના મિત્રોના અગાઉના પ્રતિભાવ આપ અહીં ફરી એકવાર માણી શકો છો)
Vah…..Ramesh parekh ni yaad aavi gai……very qualitative creation.
hello sir ..it so nice
અભિનઁદન વિવેકભાઇ….ખુબ સરસ મજાનુઁ ગીત….
દલડાની પેટીમાઁ સાચવીને રાખેલ સાતેય પાતાળ કયારેક ઉઘાડી શકાય તો એ નશીબદાર જ કહેવાય ને ? દરેક પન્ક્તિ માણવાની મજા આવી…..
ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ
અંતરમાં કરી રાખવા જેવી પંક્તી
યાદ આવી
” નથી નાર ત્યજી વન સંચરતા
મળે ન આપ ન ખોળે…
અભિનંદન…
અભિનંદન વિવેકભાઈ!
ખૂબ ખૂબ અભિનંદન! દોસ્ત! નેટ પરથી “ઘડીભર” છુટ્ટી પર જઈએ ત્યાં સુધીમાં તમે તો ક્યાંના ક્યાં નીકળી જાઓ છો! ખૂબ ખુશી થાય છે, વિવેક! મારા શબ્દો યાદ છે ને? જુઓ! બિલકુલ સાચા પડી રહ્યા છે!
.. ….. હરીશ દવે અમદાવાદ
સરસ.
લાલ ઘુમ્મ ચહેરાનુ કારણ પૂછઓ તો
આ તડકાને ……
મારું ખૂબ જ ગીત !!
ર.પા. અને પ્રદ્યુમ્ન તન્ના બન્ને યાદ આવી જાય…..
મારું ખૂબ જ ગમતું ગીત !!
ર.પા. અને પ્રદ્યુમ્ન તન્ન બન્ને યાદ આવી જાય……
તમારુઁ કયુ લખાણ ગમતુઁ;
કયુઁ અણગમતુઁ કહેવુઁ ?
તમને પારકા માનુઁ,…….કે પોતાના ? બોલો!