કવિતા તો હું નિયમિતપણે કરતો રહું છું અને કવિતાના અલગ-અલગ સ્વરૂપોમાં મારી જાતને ચકાસવાની કોશિશ પણ પણ કરતો રહું છું. પણ જેટલું મને પદ્ય આકર્ષે છે એટલું જ ગદ્ય પણ મને ગમે છે. સમય મળ્યે ગદ્યસાહિત્યના અલગ-અલગ આયામો ચકાસવાની પણ મારી નેમ છે…. હાલ, એક અદભુત ઇરાની ફિલ્મનો રિવ્યૂ જે તાજેતરના “નવનીત સમર્પણ”માં છપાયો એનું વિહંગાવલોકન… આખો લેખ તો આખા આઠ પાનાં ભરીને છે એટલે એના માટે તો તમારે ઓક્ટોબર મહિનાનો અંક જ ખરીદવો પડશે…
અહીં તો માત્ર એક ઝલક…
*
અભિનંદન અને વિવિધ વિષયો પર સાહિત્ય પ્રાપ્ત કરાવવાની અપેક્ષા સાથે………. શુભકામનાઓ…………………..
રંગે ખુદા….
અભિનંદન….
મેઘધનુશ્ય ના રંગો ની જેમ અને સાત સુરો ના સરગમ ની જેમ નવીન વિવિધતા પિરસતા રહો છો…મા સરસ્વતી ના આશિર્વાદ છે ને ટેરવેથી ભર્યા છે કાવ્યમાં રંગો….શુભકામના ને અભિનંદન…!
તમારો લેખ વાન્ચ્યો. છેલ્લી લાઇન તો સ્વાભાવિક છે કે છેલ્લે જ આવે પણ એ પહેલા ક્યારના મારી આન્ખના ખૂણા ભિજાઇ ચૂક્યા હતા…. બાળકનુ તણાવુ અને એ ઘટનામાથી એક પિતાનુ જાગવુ.. એ મારી આન્ખમાથી વહેતુ હતુ..
આ મૂવી હુ જરૂર જોઇશ્.. એ ડીવીડી પ્રાપ્ય હશે જ્…
લતા
I am so glad that you are bringing prose also to your blog. I love to write non-fiction prose and LOVE independent non-bollywood,. non-Holywood movies and Iran has huge tradition of making wonderful movies. Color of paradise is one of those gems. Also there is an exceptional moving movie called Children of Heaven and Seperation. Seperation actually won an oscar last year for best foreign language movie.
So kudos to you for bringing this genre to your fans and readership.. Hope to send you few of my articles in English which may be someone from your team may translate into Gujarati.
Let this be the first step of many many more prose offerings. What Neil Armstrong said famously about his landing- one small step for man, one giant leap for mankind can be paraphrased as one small step for prose, one giant step for Gujarati blog world!
તમે “ગદ્યના આકાશમાં પગલું” દ્રઢતાથી સુંદર રીતે યોગ્ય પથ ( “નવનીત સમર્પણ”) પર ભર્યું છે.
આપણી ભાષા (ગુજરાતી) અને આપણા દેશના અને બહારના સાહિત્ય અને કલાનો (તમે તો તમારી જ સુંદર ફોટોગ્રફીનો અમને ઘણી વખત લાભ આપો છો) પરિચય આ રીતે જ આપતા રહો તેવી
શુભેચ્છા!
શુભકામનાઓ…………………..