“નવનીત સમર્પણ’ના તાજા જુલાઈના અંકમાં એકીસાથે પ્રકાશિત થયેલા મારા ચાર સોનેટ-કાવ્યો…ચારેય સોનેટ-કાવ્ય અલગ અલગ છંદમાં છે, એટલું આપની જાણ ખાતર…
આ ચારેય સોનેટ અને એના વિશે વાચકમિત્રોના રસપ્રદ અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો:
2) હોત હું જો કલાપી… (આ સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. નવનીતમાં છપાયેલી માહિતી ખોટી છે)
3) ભૂકંપ
4) દિવસો
વાહ ! ચારે સોનેટ ફરી માણવા ગમ્યા…. સફળ પ્રયાસો બદલ ફરી ફરી અભિનંદન…
Beautiful…last two lines of ‘bhukamp’ reminds Vipin Parikh’s Poem
‘vinash’….. Awesome
શિખ્રરિણિ છંદના બન્ને સોનેટ વધુ વ્હાલા લાગ્યા…ખુબ સરસ ….!!!
ચારેય રચના ખુબજ સરસ.
અજંટાની ગુફાઓ અને દિવસો વધુ ગમ્યા.ભુકંપ ની છેલ્લી પંક્તી પણ…
ખુબજ સરસ અને સુન્દર લખો છો.
ALL FOUR POEMS ARE GOOD AND ARE A PART OF A GOOD EFFORT TO INNOVATE IN GUJARATI POETRY. CONGRATULATIONS AND BEST WISHES.
“ન.સ.”મા વાન્ચ્યા . ફરી વાચ્વાની મઝા પડી.
very good all poems.
Arvind Vora
આપ્ના દિવ્સો ગ્યા!!!!
ચારેય સોનેટ સરળ છતાં અર્થસભર માણવા ગમ્યાં!
અભિનંદન!
સુધીર પટેલ.
અભિનંદન.
ચારે સોનેટ સાથે અને ફરીથી માણતાં વિષય, ભાવ, અને છંદ વૈવિધ્ય સ્પર્શી જાય છે.
અજંટાની ગુફાઓ- કવિતાના વાચક/ભાવકને અભિપ્રેત એવી છટા, પદાવલિ અને ભાવવિચાર ને પરંપરાગત (ઉદાત્ત શૈલિમાં ) રીતે રજૂ કરે છે.
હોત હું જો કલાપી- માં ઊર્મિ પ્રબળતા અને કલાપીની યાદ અપાવે એવી પદાવલીથી કલાપીને ઉચિત અંજલિ અપાઈ છે. ભૂકંપમાં હરિગીત અને એના પરંપરિત (ખંડિત) ઉપયોગથી ભૂકંપના હાર્દને સ્પર્શતો છંદ પ્રયોજવાનું કૌશલ નજરે ચડે છે. ભૂકંપ/ભૂમિને લગતી વાત બાબતે અક્ષરમેળને બદલે તળ અને લોકજીવનને નજીક એવો માત્રામેળ છંદ કવિ ખપમાં લે છે એ પણ સૂચક છે.
ગઝલ-સૉનેટમાં ભાવ પરિવર્તન સાથે જે રીતે બે ગઝલને વણી લેવામાં આવી છે એ એક અનોખો અને સફળ પ્રયોગ છે. આ સૉનેટમાં ગયા / રહ્યા વાંચતા જ ઉમાશંકરના ‘ગયા વર્ષો તેમાં ..’ અને ‘રહ્યા વર્ષો તેમાં…’ યાદ આવી જાય છે.
પ્રિય પંચમભાઈ,
આપનું પૃથક્કરણ કાબિલે-દાદ છે, દોસ્ત… મને એવું લાગ્યું કે જે રસ્તે થઈને હું આ સોનેટોમાંથી પસાર થયો હતો, બરાબર એ જ રસ્તે ચાલનાર કોઈ રાહબર મળ્યો…
આના માટે આભાર શબ્દ ખૂબ જ વામણો લાગે છે…
વિવેક્ભૈ, સોનેત્સ સથે બોનુસ તરિકે તમરિ અને પન્ચમ્ભૈનિ ોમ્મેન્ત્સ વન્ચ્વનિ મઝા અવિ ગૈ. ખુબ ખુબ અભિનન્દન્.
ચારેય સોનેટ બહુ જ સરસ છે…..
VERY GOOD ALL POEMS.
તમે તો આટલા વર્ષોથી આટલા સુંદર સોનેટ લખો છો અને પોતાને આ કાવ્યશૈલીમાં નવા ગણો છો! ફક્ત એક સુધાર – હોતે હું જો કલાપી, મંદાક્રાંતામાં છે!
Oh you have already mentioned the correction. Sorry, didn’t see that!
@ મુકુરભાઈ :
પ્રતિભાવ અને ઝીણવટભર્યા નિરીક્ષણ બદલ સહૃદય આભાર….