કોઇ પણ કાવ્ય માટે ‘કુમાર’માં પ્રસિધ્ધ થવું એ આજે પણ ગૌરવ છે,તો કાવ્યસંગ્રહ માટે ‘કુમાર’માં અવલોકિત થવું તે તો સાતમા આસમાનમાં મહાલવા સમાન ઉત્સવ ગણાય.
આપને આ પ્રસ્ંગે ખુબ ખુબ અભિન્ંદન અને આપની સાહિત્ય યાત્રા આમ જ તેના કાંઠાઓને ફળદ્રુપ બનાવતી આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ.
ખૂબ ખૂબ અભિનંદન. કટોકટ રાધેશ્યામીય રિવ્યુ. કવિની પંક્તિઓને જ હાર બનાવી કવિના ગળામાં પહેરાવવાનો કસબ આટલો પ્રોફેશનલી ભાગ્યેજ જોવા મળે!
નીલમબહેન દોશીની જેમ આ આપણા બીજા બ્લોગર મિત્ર જે ઑનલાઈન અને પ્રિન્ટમિડિયામાં ગજબનું કાઠું કાઢી રહ્યાં છે. આપણે સહુ આ બાબતે હરખઘેલા જ હોઈએ.
કવિના સંગ્રહો પણ યથોચિત પુરસ્કારોથી પોંખાય એની પ્રતિક્ષા….
અભિનંદન…
🙂
અમારા ખુબ ખુબ હાર્દિક અભિનંદન…ચાર ચાંદ લાગ્યા છે શબ્દો પર કે જે તમારા શ્વાસ છે..તો ઘણી ખમ્મા તે શ્વાસ ને…નિખાલસ પણે વ્હેંચવા માટે અભિનંદન..!!
માનનિય ડો,વિવેકભાઇ
આ રીવ્યુ કુમારમા વાચ્યો હતો અને સુદર વિવેચનનો આનન્દ માણ્યો હતો.
કોઇ પણ કાવ્ય માટે ‘કુમાર’માં પ્રસિધ્ધ થવું એ આજે પણ ગૌરવ છે,તો કાવ્યસંગ્રહ માટે ‘કુમાર’માં અવલોકિત થવું તે તો સાતમા આસમાનમાં મહાલવા સમાન ઉત્સવ ગણાય.
આપને આ પ્રસ્ંગે ખુબ ખુબ અભિન્ંદન અને આપની સાહિત્ય યાત્રા આમ જ તેના કાંઠાઓને ફળદ્રુપ બનાવતી આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ.
પ્રિય વિવેકભાઈ,જય ક્રિશ્ન.અભિનન્દન.આપનિ રામ નવમિ શુભ હો.”કુમાર” મા તમારુ કાવ્ય પ્રસિધ્ધ
થયુ એ પ્રસન્ન્તા નિ અમિરાત…તમારિ શાબ્દિક સફર સર્વોત્મ શિખર સર કરે એવિ મારિ દિલિ શુભ
કામના.
અભિનંદન ! સરસ !
ખૂબ ખૂબ અભિનંદન ડોકટર સાહેબ…!!!

અભિનંદન
સુંદર