પ્રકાશિત રચનાઓના આલ્બમમાં વધુ ચારનો ઉમેરો…
(“નવનીત સમર્પણ”, ઑક્ટોબર-2008…. …તંત્રી શ્રી દીપક દોશી)
(‘દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
(‘મને શબ્દ જો મળે રાહમાં’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
*
(“શહીદે ગઝલ”, સપ્ટે-નવે. 2008… …તંત્રી શ્રી શકીલ કાદરી)
(‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
(‘મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
હવે તો ‘અભિનંદન’ લખતા લખતા હારા આ આંગળા ને કી-બોર્ડ બંનેને દુઃખે છે ડોક્ટર…! આખેઆખા સંગ્રહની દવા અમને કેદાડે આપો છો… એ વાત કરો હવે…!!
અભિનઁદન ..
ખુબ ખુબ અભિનંદન સાહેબ
બહોત અચ્છે!
બેઉ પક્ષે હું જ ઘાયલ, કેવું યુદ્ધ ! સુંદર અભિવ્યક્તિ.
વાહ… વાહ… વાહ… બીજુ શું કહી શકાય?
ખુબ ખુબ અભિનંદન…
’મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ આ રચના સવિશેષ ગમી…
રાજીવ
અભિનંદન
નવી રચનાઓ માણવા પધારો…
*http://niravrave.wordpress.com/
આનંદ થયો. બહુ જ આગળ વધો
અભિનંદન વધુ ને વધુ..
ખુબ ખુબ અભિનંદન…
અભિવ્યક્તિનું વૈવિધ્ય અને વૈવિધ્યની અભિવ્યક્તિ – એ તમારી એક અલગ ઓળખ છે વિવેકભાઈ !
અભિનંદન મીત્ર!
સુન્દર અભિન્દન
shree vivekbhai,
very deeply touching formations sometimes takes us to tanhaiya. We loose the link to imaginations, thanks for the unque expireances.
MIND BLOWING.
દશેરા મુબારક ડૉ.સાહેબ !