નવેમ્બર, 2010ની ત્રણ તારીખથી લઈને સોળ સુધી પૂર્વ ભારતના આસામ અને અરૂણાચલમાં વિહરવાનું થયું. ભારતના અન્ય કોઈ પણ ખૂણામાં આટલું અને આવું વણબોટ્યું કુંવારું સૌંદર્ય આ પૂર્વે જોયું નથી… થયું, થોડી સુંદરતા તમારી સાથે પણ વહેં ચી લઉં… કલમની કવિતાના સ્થાને કેમેરાની કવિતા ચાલશે ને?!
*
To see enlarged view, please click on photographs.
*
![]()
(લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો… …નામેરી)
*
![]()
(બાળગેંડો… …કાઝીરંગા અભયારણ્ય)
*
![]()
(રખે કોઈ મારો રસ્તો ‘ક્રોસ’ કરવાની ગુસ્તાખી કરતાં… )
*
*
![]()
(તમારી આવતીકાલ માટે અમે કુરબાન કરી છે અમારી આજ… નામેરી)
*
![]()
(ફૂલને પણ આંખ હોય, હં… …નામેરી)
*
![]()
(જંગલી છોડ સુંદર ન હોય? .. જિયા ભોરોલીના કાંઠે, નામેરી)
*
![]()
(સૂર્યસ્નાન કરતા હિમશૃંગો… ..સે-લા પાસ, નામેરીથી જોતાં)
*
![]()
(ઓય મા… બધા ડબ્બા ખાલી? સેસા ગામ)
*
![]()
(અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું… …અરુણાચલ જતાં)
*
![]()
(ચાહ બરબાદ કરેગી, હમેં માલુમ ન થા… …આયોરા રિસૉર્ટના રૂમમાંથી)
*
![]()
(ઠસ્સો… …સ્નેક બર્ડ, કાઝીરંગા અભયારણ્ય)
*
-
સુન્દર.
-
બ્સ આત્લિજ તસવેીર દિલ અભેી ભરા નહિ અતિસુન્દર મન્મોહક્!!!!!!!!!!!!!!!!
-
Very nice photographs, you are a very nice photographer and poet also.
-
ખુબ સરસ ફોટોગ્રાફ છે વિવેકભાઈ…. સારી ફોટોગ્રાફી કરી જાણો છો..
Madhav’s Magic Blog -
થોડા વધુ ફોટો મુક્યા હોત તો વધારે મજા આવત
-
Hi Vivek Bhai, Very Good Pictures.
-
Very nice picturers.
-
ખુબજ સુંદર ફોટોગ્રાફ્સ જોઇને આસામ ઘુમવાની ઈચ્છા થઇ આવી.
-
Lovely pics..!! Dr Rony Noel
-
Very nice picturisation.I dont know Asam is this much beautiful.I got so many wallpapers for my PC and a desird to go Asam next year.I have to come to you to learn photography. Bye
-
કવિતા જેટલી જ સુંદર તસ્વીરો!
સુધીર પટેલ. -
ખોબો ભરી ને માગયુ દિલ ભરી ને દઈ દિધુ
-
admireable and refreshing beautiful photos.
Thanks for sending
Razia raj
-
very nice pic thanks vivek tamne malavanu man pan thay che
-
સૌંદર્યનું સૌંદર્ય ……….
-
અત્યાર સુધેી કવિતાનેી રાહ જોતા હવે ફોટાનેી પણ જોશુ
-
વાહ ખૂબ સરસ
-
very nice collection……….
-
Lovely photographs.
-
આસામ બતાયે સબકો ગેંડા ફુલ…..!!!!!!
-
IN YOUR NEXT TRIP COUNT ME IN .
SHALL LEARN PHOTOGRAPHY FROM U.
-
સરસ ફોટોગ્રાફસ, છબીકલા દ્વારા પણ ઘણુ કહી શકાય છે પણ એને માટે આપના જેવુ કવિહ્દય હોવુ જરુરી છે, આભાર્…સાથે સાથે આપને યા આપના કુટુંબ, યા સાથીમિત્રોના પણ અમને દર્શન થયા હોત તો વિશેષ આનદ થાત, પરંતુ હજુ મોડુ નથી થઈ ગયુ, વિચારજો અને કોઈ સ્મરણીય કોઈ તસ્વીરર્ને અમે પણ માણી શકીએ તો સોનામા સુગન્ધ થઈ જશે……આભાર
-
સુનદર ખુબ્જ સુન્દેર excellent. really nice
-
Really Beautiful !!!!
-
પ્રક્રુતિની સુંન્દરતા સમી સુંન્દરતા ક્યાંય નથી, સુંદર તસ્વીરો!
આનંદ આનંદ.રમેશ પટેલ ” પ્રેમોર્મિ”
-
Even if you had not written the comment below, each picture is waiting to tell us a lot! Each picture is a poetry in itself..!
Nice photography and pictures!
-
ખુબજ સુંદર ફોટોગ્રાફ્સ
હેમત વૈદ્ય
-
Not only photos but Captions are equally good and most suitable with the photographs
-
Good photographs.
-
ખુબ સુન્દર. વિવેક ભાઇ.
-
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો… વાહ !!! તસવીર જેટલી જ સુંદર પંક્તિ.
સુંદર તસવીરો !!! -
કુદરતની કવિતા કેમેરાની આંખે માણી.
-
વિવેકભાઇ,
ખુબ સુંદર ફોટોગ્રાફ્સ છે….
અમને પણ આપણા દેશ નુ સૌંદર્ય માણવા મલ્યુ.
-
ફોટાઓથી પણ કવિતા કરી શકાય. પણ એ માટે દિલ હોવું જરૂરી છે.
‘તસ્વીર બોલે છે’. વાહ, મજા પડી ગઈ. જનક નાયક -
ખુબ જ સુંદર તસ્સ્વીરો છે.. તમ્ને તો સૌરાષ્ટ્ર્રની વાણી પણ સરસ આવડે છે હો…
ઓય મા બધા ડ્બા ખાલી..

50 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/909/trackback